________________ 241 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद તે અસમાપ્ત કલ્પ કહેવાય છે. જે અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા છે તેમનું ઉત્સર્ગથી કાંઈપણ (ક્ષેત્ર, શિષ્ય આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર વગેરે) આભાવ્ય (માલિકીનું થતું નથી. ટીકાર્થ :- “ઘ'= ચોમાસા સિવાયના આઠ મહિનામાં ઉપરની ગાથામાં કીધા પ્રમાણે જાણવું. ‘વાસા, 3= ચોમાસામાં ‘સત્ત'= સાત સાધુઓનો કલ્પ તે ‘સમત્તો'= સમાપ્તકલ્પ છે. ‘તQUI'= સાતથી ઓછા સાધુઓનો કલ્પ તે ‘ફરો'= અસમાપ્તકલ્પ છે. “સત્તાનાયા '= અસમાપ્ત અને અજાતકલ્પવાળાને ‘મોr'= ઉત્સર્ગથી ‘ન મહિā'= આગમમાં કહેલી કોઈપણ વસ્તુ માલિકીની થતી નથી અર્થાત્ તેના ઉપર તેમનો હક્ક રહેતો નથી. તે 123 / 22/12 एत्तो पडिसेहाओ, सामण्णणिसेहमो ऽवगंतव्यो / एएसि अतो वि इमं, विसेसविसयं मुणेयव्वं // 524 // 11/30 છાયા:- રૂત: પ્રતિવેથા સીમીનો શ્વાન્તવ્ય: एतेषामतोऽपीदं विशेषविषयं ज्ञातव्यम् // 30 // ગાથાર્થ :- અસમાપ્ત અને અજાતકલ્પવાળાને આભાવ્યનો નિષેધ કર્યો. એથી સામાન્યથી તેમના વિહારનો પણ નિષેધ થઈ ગયેલો જ જાણવો. આ કારણે પણ શ્રી દશવૈકાલિક સૂત્રનું એકાકી વિહારવાળું સૂત્ર તે વિશિષ્ટ ગીતાર્થ સાધુ સંબંધી જ જાણવું. અર્થાત્ પાપનું પરિવર્જન કરતો એ વિશેષણથી અગીતાર્થ સાધુને એકાકીવિહારનો જેમ નિષેધ કરાયો છે તેમ આ આભાવ્યના નિષેધથી પણ અગીતાર્થને એકાકી વિહારનો નિષેધ કરાયો છે. ટીકાર્થ :- ‘પત્તો'= આ આ ભાવના ‘પડસેમો'= પ્રતિષેધથી “સામUUાનિસેફ'= વિહારનો નિષેધ ‘વાંતવ્યો'= જાણવો ‘ઇસ'= અગીતાર્થને ‘મતો વિ'= અગીતાર્થને વિહારના નિષેધથી પણ ‘રૂ'= શ્રી દશવૈકાલિક સૂત્રનું એકાકી વિહારની અનુજ્ઞા આપતું સૂત્ર એ વિશેષવિષય'= ગીતાર્થ જેવા વિશિષ્ટ સાધુ માટેનું છે, પણ અગીતાર્થ એવા સામાન્ય સાધુ માટેનું નથી. એમ “મુછયā'= જાણવું. | 124 / 22/30 एगागियस्स दोसा, इत्थीसाणे तहेव पडिणीए। भिक्खविसोहि महव्वय, तम्हा सबितिज्जए गमणं // 525 // 11/31 છાયા :- અશ્વિનો રોષા: સ્ત્રીશનિ તથૈવ પ્રત્યેની भिक्षाविशोधिमहाव्रतेषु तस्मात् सद्वितीयस्य गमनम् // 31 // ગાથાર્થ :- એકાકી વિચરનાર સાધુને સ્ત્રી અનુકૂળ ઉપસર્ગ કરે, કૂતરા કે પ્રત્યેનીક (=સાધુ પ્રત્યે દ્વેષ રાખનાર) તેને એકલો જાણીને પરાભવ કરે વગેરે દોષો સંભવે છે. વળી ભિક્ષાની શુદ્ધિ જળવાતી નથી તેમજ મહાવ્રતોનો ભંગ થવાનો સંભવ છે. માટે એકાકી વિચરવું નહિ પણ સમુદાયમાં વિચરવું. ટીકાર્થ:- “Imયસ'= એકાકી વિચરતા સાધુને ‘વોસા'= દોષો સંભવે છે. ‘સ્થ'= સ્ત્રી ઉપસર્ગ કરે. “સા'= કૂતરા કરડવા આવે ‘તદેવ'= તેમજ “પgિue'= સાધુનો ઢષી પ્રતિકૂળ ઉપસર્ગ કરે. ‘fમવવિદિ'= બે સાધુ સાથે સંઘાટકમાં ગોચરી ગયા હોય તો એક સાધુ વ્હોરે અને બીજો સાધુ ઘરની અંદર ધ્યાન રાખી શકે કે તેઓ ગોચરી લાવવામાં કોઈ દોષ લગાડતા તો નથી ને ! સાધુ