________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 231 ગાથાર્થ :- તુણ-સુવર્ણમાં અને શત્રુ-મિત્રમાં સમભાવ તે સામાયિક. અર્થાત નિરભિમ્પંગ મન અને ઉચિતપ્રવૃત્તિપ્રધાન મન સામાયિક છે. ટીકાર્થ :- “સમભાવ'= સમJાસ માવ તિ સમભાવ: એમ કર્મધારય સમાસ થાય છે. અર્થાત્ મધ્યસ્થભાવથી ઉચિત પ્રવૃત્તિ કરવી તે સમભાવ છે. ‘સામડ્યિ'= સામાયિક. સામાયિકનો સમભાવ અર્થ એ પ્રવૃત્તિનિમિત્તના આધારે કર્યો છે. બાકી તેનું વ્યુત્પત્તિનિમિત્ત તો અનેક પ્રકારે થાય છે. કેવા પ્રકારના સમભાવને સામાયિક કહેવામાં આવે છે? તો કહે છે કે- ‘તપર્શવાસનુમિત્તવો ઉત્ત'= તૃણ અને સુવર્ણમાં અર્થાત્ દરેક અજીવ પદાર્થોમાં, શત્રુ અને મિત્રમાં અર્થાત્ દરેક જીવોના વિષયમાં - જગતમાં જીવ અને અજીવ સિવાય બીજો કોઈ પદાર્થ છે જ નહિ એટલે આનો અર્થ એ થયો કે જગતમાંની દરેક વસ્તુઓ અને જીવો પ્રત્યે ‘નિમર્સ' = અનાસક્ત અર્થાતુ રાગ-દ્વેષ ન કરનાર એવું ‘ચિત્ત'= મન ‘વિયપવિત્તિપ્રદા '= ઉચિત પ્રવૃત્તિ જેમાં પ્રધાન છે- અર્થાત્ પુણ્યશાળી એવો ધનાઢ્ય માણસ અને નિષ્પષ્ય એવો ગરીબ માણસ સૌને પોતપોતાની અવસ્થાને અનુસાર પ્રવૃત્તિ જેમાં મુખ્ય છે- આ ‘ઉચિત પ્રવૃત્તિપ્રધાન’ એ વિશેષણથી સિદ્ધ થાય છે કે વીતરાગ બન્યા બાદ પણ યોગ્યતાની અપેક્ષાએ પરોપકારની પ્રવૃત્તિ કરે છે. || 8 || / सति एयम्मि उणियमा, नाणं तह दंसणं च विण्णेयं / एएहिं विणा एयं, न जातु केसिंचि सद्धेयं // 500 // 11/6 છાયાઃ- સતિ અમિતુ નિયમાન્ય જ્ઞાન તથા નગ્ન વિચમ્ | एताभ्यां विना एतन्न जातु केषाञ्चित् श्रद्धेयम् // 6 // ગાથાર્થ :- સામાયિક હોય ત્યારે નિયમાં જ્ઞાન અને દર્શન હોય જ એમ જાણવું. કારણકે જ્ઞાન, દર્શન વિના કોઈનું પણ સામાયિક શ્રદ્ધા કરવા યોગ્ય નથી, અર્થાત્ તે હોય જ નહિ. ટીકાર્થ :- “સત મિમ ૩'=આ સામાયિક હોય ત્યારે ‘fપાયમ'=અવશ્ય “ના તદ હંસUાં '= જ્ઞાન અને દર્શન “વિઘUN'=જાણવા. ‘હિં વિIT'=જ્ઞાન અને દર્શન વિના ‘અર્થ'=આ સામાયિક ‘સિવિ'=કોઈપણ જીવનું “'=શ્રદ્ધા કરવા યોગ્ય “ર નાતુ'=ક્યારે પણ હોય નહિ. 100 12/6 गुरुपारतंत नाणं, सद्दहणं एयसंगयं चेव / एत्तो उचरित्तीणं, मासतुसादीण निद्दिढ // 501 // 11/7 છાયાઃ- ગુરુવાર તત્યં જ્ઞાનં શ્રદ્ધાનતત્સતથૈવ . अतस्तु चारित्रीणां माषतुषादीनां निर्दिष्टम् // 7 // ગાથાર્થ :- આથી જ માપતુષ આદિ ચારિત્રીઓને ગુરુપરતંત્રતારૂપ જ્ઞાન અને જ્ઞાનને અનુરૂપ દર્શન હોય છે એમ આ જ્ઞાનદર્શન બંનેનો સદ્ભાવ કહેલો છે. ટીકાર્થ :- “ગુરુપરતંત'= ગુરુપારત સ્વરૂપ “ના'= જ્ઞાન-જ્ઞાન એ વ્યાપક છે અને ચારિત્ર એ વ્યાપ્ય છે, જ્યાં વ્યાપ્ય હોય ત્યાં વ્યાપક હોય જ, દા. ત. જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ, જ્યાંથી જે સૂચવાય એ વ્યાપ્ય કહેવાય છે. અને ત્યાં ત્યાંથી જે સૂચવાય તે વ્યાપક કહેવાય છે. અહીં જ્યાં જ્યાંથી ધૂમાડો સૂચવાય છે. માટે ધૂમાડો વ્યાપ્ત છે અને ત્યાં ત્યાંથી અગ્નિ સૂચવાયેલો છે.