________________ 238 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद શુભ અનુષ્ઠાનોમાં સહાયક થવાય છે. આ રીતે ઘણી નિર્જરા કરી શકાય છે. જેમ ઘેર આવેલા શ્રીમંતનો કોડીના વીસમા ભાગ જેટલા ધન વડે તેની ભેગો વેપાર કરવાથી જેમ ઘણો લાભ થાય છે તેમ કર્મનિર્જરરૂપ મહાન લાભ થાય છે. ટીકાર્થ :- “ગુરુવેયાવચ્ચેન'= ગુરુની વેયાવચ્ચ કરવાથી ‘સબુકા સિદરિમાવો '= ગુરુને સત્કાર્યોમાં સહાય કરવાથી ‘વિક'= ઘણી જ ‘પત્ન'= નિર્જરા થાય છે. અર્થાત્ મુક્તિરૂપ મોટું ફળ મળે છે. ‘ડુમસ વ'= મહાધનવાન શ્રીમંતનો જેમ ‘વિલોવાવિ'= કોડીના વીસમા ભાગ જેટલા ધન વડે પણ “વવારે '= તે શ્રીમંત ઘેર પધાર્યા હોય ત્યારે તેમનો સત્કાર કરવાથી અથવા તેના ભેગો વેપાર કરવાથી. (ઘણો લાભ થાય તેમ) (નિર્ધન માણસ પાસે ધન અલ્પ હોવાથી તે અલગ ધંધો કરી શકે એમ નથી પણ શ્રીમંતનો મોટો વેપાર ચાલતો હોય તેમાં પોતાનું થોડું ધન રોકીને જો તેના ભેગો એ વેપાર કરે તો તેને પણ કમાણી થાય છે. તેમ સાધુ પોતે એવા સદનુષ્ઠાન કરી શકે એમ નથી પણ ગુરુ જે સદનુષ્ઠાનો કરે છે તેમાં પોતે જો સહાય કરે તો તેને પણ નિર્જરા થાય જ છે.) 126 / 22/12 ગુરુકુલવાસ ન સેવવામાં આવે તો જે દોષો લાગે છે તે વર્ણવે છે : इहरा सदंतराया, दोसोऽविहिणा य विविहजोगेस। हंदि पयस॒तस्सा, तदण्णदिक्खावसाणेसु 27 | ૨૨/૨રૂ છાયા :- તથા સાડત્તરથા તોષડવિધિના ર વિવિધક્ ન્દ્ર પ્રવર્તમાનર્થ તીક્ષાવાનેષુ | 23 / ગાથાર્થ :- ગુરુકુલવાસનો ત્યાગ કરવાથી શિષ્યને સંભવિત એવા જ્ઞાનાદિ ગુણોનો વ્યાઘાત થાય છે. એ દોષ છે તથા પડિલેહણાથી માંડીને બીજાને દીક્ષા આપવા સુધીના બીજા બધા યોગોમાં અવિધિથી પ્રવર્તવાથી તેને દોષ થાય છે. ટીકાર્થ :- “રા'= અન્યથા અર્થાત્ ગુરુકુલના ત્યાગથી ‘સ'= શિષ્યમાં સંભવિત જ્ઞાનાદિ ગુણોનો ‘મંતરાય'= અંતરાય થવાથી ‘વસો'= જ્ઞાનાદિ ગુણોનો અભાવ થાય છે એ દોષ થાય છે. ‘મવિહિપIT ય'= શાસ્ત્રમાં કહેલી વિધિને નહિ જાળવવાથી ‘વિવિઝીરો'= પડિલેહણાદિ વિવિધ યોગોમાં ‘પદ્યુત'= પ્રવૃત્તિ કરનારને ‘તા વિવરઘાવસાણુ'= ‘ત'= ગુરુકુલવાસી સિવાયનો અર્થાત્ ગુરુકુલવાસનો ત્યાગી સાધુ કોઈ બીજા મુમુક્ષુને દીક્ષા આપે ત્યાં સુધીના વિવિધ યોગોમાં અવિધિપૂર્વક પ્રવર્તવાથી દોષો થાય છે. ગુરુકુલનો ત્યાગ કરનાર સાધુ પોતે સ્વયં અવિધિથી પ્રવૃત્તિ કરે છે એ તો દોષરૂપ છે પણ તે જેને દીક્ષા આપશે એ તેનો શિષ્ય પણ તેનું જોઈને શાસ્ત્રથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરશે આ મોટો દોષ છે. પોતે શાસ્ત્રથી ભ્રષ્ટ થયેલ છે માટે પોતાની પ્રવૃત્તિ શાસ્ત્રબાહ્ય હોવાથી શિષ્યાદિની પ્રવૃત્તિ મહાન દોષનો હેતુ બને છે માટે આમ કહ્યું છે. અવિધિનું આચરણ સમગ્ર શાસનને ગ્લાનિ પેદા કરનારું થાય છે અને અંતે શાસનનો નાશ કરનાર થાય છે. આ બધા કારણોથી ગુરુકુલવાસ જ કલ્યાણકર છે. એ ઉ૭ / 26/23 गुरुगुणरहिओ उगुरः, न गुरु विहिचायमो उतस्सिट्ठो। अण्णत्थ संकमेणं, ण उ एगागित्तणेणं ति // 518 // 11/24