________________ 228 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद ગાથાર્થ :- જો કે પ્રતિમાના પાલન વિના પણ યોગ્યને દીક્ષા હોઈ શકે છે છતાં સામાન્યથી પ્રથમ પ્રતિમાનો અભ્યાસ થાય, એ ક્રમ યોગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળમાં તો એ ક્રમ વધારે યોગ્ય છે કારણ કે અત્યારે કાળ ખરાબ હોવાથી સંયમપાલન દુષ્કર છે. ટીકાર્થ :- ‘ઇસ મો'= પ્રતિમા પાલન કર્યા બાદ દીક્ષા આપવા લેવાનો આ ક્રમ 'o '= સામાન્યથી જે કહેવામાં આવ્યો છે તે ‘ગુજ્જો પુન'= યોગ્ય છે “સંપર્ય'= વર્તમાનકાળમાં ‘વિરેસે '= વિશેષથી “નડ્ડ'= કારણકે ‘સમુદો નો'= દુઃષમા નામનો આ પાંચમા આરાનો કાળ અશુભ છે. ‘સ્થિ'= આ કાળમાં “સંગમો'= સંયમ પાલન “દુરપુરી'= દુષ્કર છે. માટે ક્રમસર ઉત્તરોત્તર ગુણોનો આશ્રય કરવો જોઇએ. 463 / 20/42 પ્રતિમાપાલનના ક્રમથી પ્રવજ્યા સ્વીકાર કરવાના વિધાનનું સમર્થન કરતાં કહે છે : तंतंतरेसु वि इसो, आसमभेओ पसिद्धओ चेव / ता इय इह जइयव्वं, भवविरहं इच्छमाणेहिं॥ 494 // 10/50 છાયા :- તન્ત્રાન્તરેષ્ય મયHTTPઃ પ્રસિદ્ધિાશ્ચવા. तदितीह यतितव्यं भवविरहमिच्छद्भिः // 50 // ગાથાર્થ :- જૈનેતર દર્શનમાં પણ ક્રમસર બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ એમ આશ્રમના ભેદો પ્રસિદ્ધ જ છે. આથી સંસારનો વિયોગ ઈચ્છનારાઓએ અને સર્વદર્શનોમાં શ્રેષ્ઠ એવા જિનાગમનું આલંબન લેનારાઓએ પૂર્વે કહ્યું તેમ પ્રતિમાપૂર્વક દીક્ષામાં પ્રયત્ન કરવો જોઈએ. ટીકાર્થ :- ‘તંતંતરે, વિ'= સર્વનયોના સમૂહસ્વરૂપ જૈનશાસ્ત્રથી જુદા બીજા દર્શનોના શાસ્ત્રોમાં પણ ‘રૂમ'= આ ‘સામે '= બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ વગેરે આશ્રમના ભેદ ‘સિદ્ધિ ગ્રેવ'= પ્રસિદ્ધ જ છે.- તેમાં કોઈ જ વિવાદ ન હોવાથી તે સિદ્ધ જ છે, હવે સિદ્ધ કરવાના નથી ‘તા'= તેથી ‘ય’= પૂર્વે કહ્યા પ્રમાણે “મવિર = સંસારના વિયોગને “રૂછમાર્દિ= ઈચ્છનારા પુરુષોએ ''= પ્રતિમામાં નફલૂં'= પ્રયત્ન કરવો જોઇએ. પ્રથમ પ્રતિમાપાલન કર્યા પછી પણ ગમેતેમ દીક્ષા લઈ લેવી નહિ. અર્થાતુ પોતાની યોગ્યતાનો નિર્ણય કર્યા પછી જ દીક્ષા લેવી. . 424 / 20/50 | | ઉપાસક પ્રતિમા નામનું દશમું પંચાશક સમાપ્ત થયું. // ધિ પ્રકરણ સમાપ્ત થાય છે.