________________ 174 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद છાયા :- તેવસ્થ પરિમોશોનેશન” તાપવિપીલ: | तस्मिन् स भवति नियुक्तः पापो यः कारक इतरथा // 9 // ગાથાર્થ :- દેવદ્રવ્યનું ભક્ષણ અનેક જન્મોમાં ભયંકર વિપાકવાળું થાય છે. બિંબ ઘડવાનું મૂલ્ય જો નક્કી કરવામાં ન આવે તો જે દોષિત શિલ્પી છે, તે દેવદ્રવ્યના ભક્ષણમાં જોડાયેલો થાય છે. અર્થાત્ શિલ્પીને દેવદ્રવ્યનું ભક્ષણ કરાવવાનો દોષ બિંબ કરાવનાર શ્રાવકને લાગે છે. ટીકાર્થ :- “રેવન્ન'= જિનદેવને અર્પિત કરેલાં દ્રવ્યનો- અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને દેવદ્રવ્યનો દેવ તરીકે ઉલ્લેખ કર્યો છે. “પરમોન'= ભક્ષણ “રેવી પમિ'= એમ ષષ્ઠી તપુરુષ સમાસ કરાય અર્થાત્ જિનદેવને માટે કલ્પેલા દ્રવ્યનો પરિભોગ (ભક્ષણ) “મોનિમેણુ'= ઘણાં ભવોમાં ‘વારુ વિવા'= ભયંકર વિપાક આપનાર થાય છે. ‘ફેદર'= અન્યથા, અર્થાત જો મૂલ્ય નક્કી કરવામાં ન આવે તો ‘નો'= જે ‘પાવો'= વ્યસની 'alo '= શિલ્પી ‘સ'= તે ‘તમિ'= તે દેવદ્રવ્યના ભક્ષણમાં ‘ળિકો'= સૂક્ષ્મબુદ્ધિ વગરના જિનબિંબ ઘડાવનાર શ્રાવક વડે જોડાયેલો “હોટ્ટ'= થાય છે. જે 353 // 8/9 આ પ્રમાણે શાથી થાય છે તે કહે છે : जं जायइ परिणामे, असुहं सव्वस्स तं न कायव्वं / / सम्मं णिरूविऊणं, गाढगिलाणस्स वाऽपत्थं // 354 // 8/10 છાયા :- યજ્ઞાય પરિમેશુમં સર્વસ્થ તન્ન હર્તવ્યમ્ | सम्यक् निरूप्य गाढग्लानस्य वाऽपथ्यम् // 10 // ગાથાર્થ :- જે કાર્ય અતિશય ગ્લાનને અપથ્ય આપવાની જેમ પરિણામે પોતાને કે પરને કોઈને પણ અશુભફળ આપનારું થવાનો સંભવ હોય તેનો બરાબર વિચાર કરીને એવું કાર્ય કરવું ન જોઈએ. ટીકાર્થ :- 'i'= જે કાર્ય “સબૂર્સ'= બધા જ પ્રાણીઓમાંથી કોઇને પણ “રા'= ભવિષ્યમાં ‘મસુદં= અશુભ કર્મબંધનો હેતુ “નાથ'= સંભવે છે. ‘ત'= તે કાર્ય "R ala'= કરવું નહિ. શાસ્ત્રાજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરવા દ્વારા પોતે જો બીજાને કર્મબંધ કરવામાં નિમિત્ત બનતો હોય તો તેને પોતાને પણ કર્મબંધ થાય છે. કારણ કે તેણે કર્મબંધમાં સહકાર આપ્યો છે. પણ પોતે શાસ્ત્રાજ્ઞાનું આરાધન કરતો હોય છતાં એ નિમિત્તે જો બીજો માણસ કર્મબંધ કરે તો તેમાં તેને પોતાને કર્મબંધ થતો નથી કારણ કે તેનો પોતાનો શાસ્ત્રાજ્ઞાનુસાર આરાધના કરવાનો પરિણામ એ કર્મબંધને અટકાવે છે. સામી વ્યક્તિ જે દોષમાં પ્રવૃત્તિ કરે છે તેમાં તે શાસ્ત્રાજ્ઞાથી માત્ર નિમિત્ત જ બન્યો છે તેમાં તેનો બિલકુલ સહકાર નથી. ‘સ'= સમ્યગૂ ન્યાયથી ‘નિરૂવિઝન'= જે રીતે શિલ્પી કર્મબંધ ન કરે એ રીતે વિચારીને ‘મહાત્મા'= ગાઢ બીમારનું ‘વા'= જેમ ‘મપત્થ'= અહિત, ન કરવું જોઇએ એમ સંબંધ જોડવો. જેમ અતિશય પીડિત માંદા માણસને ભવિષ્યમાં જે અહિત કરે એવું હોય તે અપથ્ય ત્યજાય છે તેમ આ શિલ્પીને મૂલ્ય આપવા બાબતમાં પણ જાણવું. | ર૬૪ | 8/20 અવ્યસની શિલ્પીને પણ બિંબનું મૂલ્ય આપવામાં કદાચ કોઈ રીતે ભૂલ થઈ જાય તો વ્યસનીને મૂલ્ય આપવામાં જે દોષ લાગતો હતો તે દોષ બિંબ કરાવનાર શ્રાવકને લાગે કે નહિ ? એ સંશયને