________________ श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद 225 કોઈક પુરુષમાં અપવાદ અવસ્થામાં કારણસર બાહ્યક્રિયા આગમાનુસાર થતી દેખાતી નથી છતાં એ સમયે પણ દીક્ષા પરિપૂર્ણ જ છે. ટીકાર્થ :- ‘તી '= તે પ્રવજ્યા ‘વિમાનાઈ'= ભાવથી સંપૂર્ણ હોય ત્યારે ‘વા વેટ્ટા'= બાહ્ય પડિલેહણાદિ ચેષ્ટા ‘નોદિયા'= આગમમાં કહ્યા મુજબની ‘પાર્થ'= ઘણું કરીને ‘રોતિ'= થાય છે. ‘પાવર'= ફક્ત ‘વિસ'= અપવાદથી “ઋત્તિ'= કોઈક દેશકાળ કે પુરુષ આદિમાં ‘વિશ્વન પર તહ'= ઉત્સર્વાવસ્થામાં જે થતી હતી એવી દેખાતી નથી. અપવાદ અવસ્થામાં ક્રિયા અન્યથા દેખાવા છતાં પ્રવજ્યા સંપૂર્ણ જ છે. કારણ કે પુષ્ટ આલંબને જ અપવાદનું સેવન તે કરે છે. એ સિવાય તે અપ્રવૃત્તિ કરે જ નહિ. આથી ક્રિયામાં ઓછાવત્તાપણું હોવા છતાં તેનો પરિણામ અન્યથા થતો નથી અર્થાત પરિણામ વિશુદ્ધ જ છે. વાસ્તવિક રીતે પરિણામ જ પ્રવ્રજ્યા સ્વરૂપ છે. પરિણામના એક અંગરૂપે ક્રિયાનું વિધાન છે. પરમાર્થથી ક્રિયા એ પરિણામથી પ્રેરાઈને જ કરાતી હોય છે. પરિણામ એ કારણ છે, ક્રિયા એ કાર્ય છે. કાર્યનો અભાવ હોય માટે કારણનો અભાવ છે એમ નહિ માનવાનું. ધૂમ એ કાર્ય છે, અગ્નિ એ કારણ છે. અયોગોલકમાં ધૂમ ન હોવા છતાં અગ્નિ છે. માટે ત્યાં કાર્ય ન હોવા છતાં પણ કારણ તો છે જ. આ બાબત સકલ લોકમાં સિદ્ધ જ છે. 486 20/12 અયોગ્ય જીવો પ્રવ્રજ્યા લે તો અનર્થ શાથી થાય છે ? તે કહે છે : भवणिव्वेयाउ जतो, मोक्खे रागाउणाणपुव्वाओ। सुद्धासयस्स एसा, ओहेण वि वणिया समए॥४८७॥१०/४३ છાયા :- મનિર્વાન્યત: મોક્ષે રા+IIટુ જ્ઞાનપૂર્વાત્ | शुद्धाशयस्य एषा ओघेनापि वर्णिता समये // 43 // ગાથાર્થ :- કારણકે શાસ્ત્રમાં સામાન્યથી પણ સંસારના નિર્વેદથી મોક્ષના અભિલાષથી અને સમ્યગુજ્ઞાનથી નિર્મળ અધ્યવસાયવાળા જીવને દીક્ષા હોય છે એમ કહ્યું છે. ટીકાર્થ:- ‘નતો'= કારણકે ‘મવાિળેથી૩= સંસારના નિર્વેદથી ‘મોષે રા'S'= મોક્ષના અભિલાષથી ‘TIUાપુત્રામો'= સમ્યગુ જ્ઞાનથી ‘સુદ્ધાસયમ્સ'= વિશુદ્ધ અધ્યવસાયવાળાને ‘સી’= આ પ્રવ્રજ્યા ‘મોમાં વિ'= સામાન્યથી પણ “સમU'= શાસ્ત્રમાં ‘વUાયા'= કહી છે. 487 મે 20/43 આ જ વાતને વર્ણવતાં શાસ્ત્રના વચનો કહે છે : तो समणो जइ सुमणो, भावेण य जइ ण होइ पावमणो। सयणे य जणे य समो, समो य माणावमाणेसु // 488 // 10/44 છાયા :- તતઃ શ્રમો યઃ સુમના ભાવેન ર ય ર મતિ પાપના: स्वजने च जने च समः समश्च मानापमानयोः // 44 // ગાથાર્થ :- જેનું મન શોભન અધ્યવસાયવાળું હોય, જેનું મન જો ભાવથી પાપકારી અધ્યવસાય ન કરતું હોય, સ્વજન અને પારકાજનમાં તથા માન અને અપમાનમાં જે સમભાવવાળો હોય તે તો શ્રમણ કહેવાય છે.