________________ 180 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद આ શબ્દની છાયા ‘નવરિશ' કરી છે. અર્થાતુ જવને કરનારા માટે ટીકામાં લખ્યું છે કે આ અંકુરામાંથી જવના બીજ થાય છે (વી વાવણીના) માટે તેને ‘નવાર ' કહેવામાં આવ્યા છે. ‘વ' ચંદન અથવા બીજી સુંદર વસ્તુ “સ્થિ'િ= સાથિયો, જે ચાર પંખાવાળી આકૃતિનો છે. સā'= બધું “મહારH'= મહા રમણીય કરવું. અહીં ‘સુમવઘુમવઠ્ઠી' શબ્દના બે રીતે અર્થ કરી શકાય. (1) મુ+fમવઘુ+મ+q= સુંદર ભક્ષ્ય અને ભોજ્ય (2) સુમ+છું+g+મg= સારા શેરડીના સાંઠા અને મીઠાઇ બીજો પાઠ છે “સમgg'= સારા શેરડીના સાંઠા રૂ૬૭ | 8/23 मंगलपडिसरणाइं, चित्ताई रिद्धिविद्धिजुत्ताई। पढमदियहमि चंदणविलेवणं चेव गंधड्ढे // 368 // 8/24 છાયા :- Hકૃત્નપ્રતિસરપનિ ત્રિાળ ત્રદ્ધવૃદ્ધિયુક્રેનિ ! प्रथमदिवसे चन्दनविलेपनमेव गन्धाढ्यम् // 24 // ગાથાર્થ :- પહેલા દિવસે અર્થાત્ અધિવાસન કરવાના દિવસે ઋદ્ધિ-વૃદ્ધિ ( ડાભ અને ધરો) એ બે ઔષધ સહિત વિચિત્ર મંગલ કંકણો(= મંગલ દોરા) પ્રતિમાજીના હાથે બાંધવા તથા પ્રતિમાજીને કપૂરકસ્તુરી વગેરે સુગંધી પદાર્થોના મિશ્રણવાળા ચંદનનું વિલેપન કરવું. ટીકાર્થ :- ‘પદ્ધવિયમિ'= પ્રથમ દિવસે- (અધિવાસનના દિવસે) ‘ચિત્તારું'= વિવિધ પ્રકારના ‘દ્ધિવિદ્ધનુત્તારૂં'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ રિદ્ધિ (=ડાભ) અને વૃદ્ધિ (=ધરો) ઔષધિઓથી યુક્ત મંાના સરVIIછું'=મંગલાત્મક કંકણો બાંધવા ‘પદું'= કપૂર- કસ્તુરી આદિની સુગંધથી મિશ્રિત ચંદ્રપવિત્રેવ'= ચંદનનું વિલેપન કરવું. રૂ૬૮ | 8/24 चउणारीओमिणणं, णियमा अहिगास णत्थि उ विरोहो / णेवत्थं च इमासिं, जं पवरं तं इहं सेयं // 369 // 8/25 છાયા :- વતુર્નાર્થવાન નિયમાધાનું નાતિ તુ વિરોધ: | नेपथ्यं च आसां यत् प्रवरं तदिह श्रेयः // 25 // ગાથાર્થ :- પવિત્ર ચાર સ્ત્રીઓએ પોંખણું કરવું. ચારથી વધારે સ્ત્રીઓ કરે તો શાસ્ત્રનો વિરોધ નથી પણ ચાર સ્ત્રીઓ તો અવશ્ય જોઈએ. આ સ્ત્રીઓના વસ્ત્રો જે સારા હોય તે અહીયાં કલ્યાણકારી છે, અર્થાત્ તેઓએ સારા વસ્ત્રો પહેરવા જોઇએ. ટીકાર્થ :- ‘નિયHT'= અવશ્ય ‘૩UTોમિUIT'= પવિત્ર ચાર સ્ત્રીઓ વડે લૌકિકશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા પોંખણા કરવા જોઇએ. ‘દિ'= વધારે સ્ત્રીઓ પોંખણા કરે તો ‘વિરોદ'= શાસ્ત્રનો વિરોધ રસ્થિ 3'= નથી. “વલ્થ '= વસ્ત્રાભરણ સ્વરૂપ નેપથ્ય “મણિ'= આ પોંખણા કરનાર સ્ત્રીઓના 'i પવર'= જે ઉત્તમ પ્રકારના હોય ‘ત'= તે ‘રૂદં'= અહીં પ્રતિષ્ઠાના અવસરે ‘સેય'= અતિ પ્રશસ્ત છે. અર્થાત્ શ્રેષ્ઠ વસ્ત્રાલંકાર જ પહેરવા જોઈએ, બીજા નહિ એવો ભાવ છે. / રૂદ્દ૬ 8/ શ્રેષ્ઠ વસ્ત્રાભરણ એ ભોગનું અંગ હોવાથી રાગનું કારણ છે, તો તેમાં દોષ કેમ ન લાગે એ શંકાનું