________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 189 છાયા :- વકૃતમત્ર પ્રસન ઉત્તર વાતાવતમ્ રૂાપિ | अनुरूपं कर्तव्यं तिर्थोन्नतिकारकं नियमात् // 46 // ગાથાર્થ :- હવે વધારે વિસ્તારથી સર્યું. અહીં પ્રતિષ્ઠાના ઉત્સવમાં પ્રતિષ્ઠા થયા પછી કરવા લાયક બીજા પણ અનુકંપાદાન, અમારિ ઘોષણા વગેરે તીર્થની ઉન્નતિ કરનારા યોગ્ય કાર્યો અવશ્ય કરવા જોઇએ. ટીકાર્થ :- “'અહીં અર્થાત્ સંઘપૂજાના અધિકારમાં ‘પસંvi'= વધારે વિસ્તારથી ‘સૂર્ય'= સર્યું. ‘ફૂદ'= આ પ્રતિષ્ઠા ઉત્સવમાં ‘ઉત્તરોવિયે'= પ્રતિષ્ઠા પછીના કાળમાં ઉચિત 'fu'= બીજા પણ “મધુવં'= યોગ્ય ‘તિસ્થUUતિવારી'= શાસનની પ્રભાવના કરનાર અનુકંપાદાન આદિ કાર્યો ‘નિયમ'= અવશ્ય ‘યā'= કરવા. / રૂ૫૦ + 8/46 उचिओ जणोवयारो विसेसओ णवरं सयणवग्गम्मि / साहम्मियवग्गम्मि य एयं खलु परमवच्छल्लं // 391 // 8/47 છાયા :- તો મનોપચારો વિશેષતો નવરં સ્વનનવ | साधर्मिकवर्गे च एतत्खलु परमवात्सल्यम् // 47 // ગાથાર્થ :- પ્રતિષ્ઠા પછી યોગ્ય લોકોપચાર અર્થાત્ લોકોમાં પ્રચલિત એવો આદર કરવો. પરંતુ નજીકના સંબંધી એવા સ્વજનવર્ગનો વિશેષથી આદર કરવો. સાધર્મિક બંધુઓનો આદર કરવો એ પરમ વાત્સલ્ય છે. ટીકાર્થ :- ‘વો'= યોગ્ય “નવયારો'= સામાન્યથી લોકપૂજા કરવી. ‘પાવર'= ફક્ત-પરંતુ સયાવસામિ'= નજીકના સંબંધી હોવાથી સ્વજનવર્ગની ‘વિસ'= વિશેષથી કરવી. “સામિયવયામિ ય'= સ્વજન સિવાયના બીજા સાધર્મિકબંધુને વિશે ‘યં તુ'= આ ઉપચાર કરવો લોકપ્રસિદ્ધ રીતે આદર કરવો, તે જ ‘પરમવછä'= શ્રેષ્ઠ વાત્સલ્ય છે. જે રૂ? / 847 अट्ठाहिया य महिमा, सम्मं अणुबंधसाहिगा केई / अण्णे उ तिणि दियहे, णिओगओ चेव कायव्वा // 392 // 8/48 છાયા :- 3 પૃદ્ધિા 2 મહિમા અનુવન્યસfધા વિન્ | अन्ये तु त्रीन् दिवसान् नियोगतश्चैव कर्तव्या // 48 // ગાથાર્થ :- કેટલાક આચાર્યો કહે છે કે પ્રતિષ્ઠા પ્રસંગે આઠ દિવસનો મહોત્સવ કરવો જોઇએ. આ મહોત્સવ સમ્યગુ પૂજાના અનુબંધ (= અવિચ્છેદ સાતત્ય) ને કરાવનાર છે. બીજા આચાર્યો કહે છે કે ત્રણ દિવસનો મહોત્સવ અવશ્ય કરવો જોઈએ. ટીકાર્થ :- ‘મંદિયા ય મહિમા'= અષ્ટાલિકા પૂજા અર્થાતુ આઠ દિવસનો મહોત્સવ, મહિમા શબ્દ સ્ત્રીલિંગમાં પણ વપરાય છે. કારણકે નીચેના શ્લોકમાં “મહિમા’ શબ્દનો સ્ત્રીલિંગમાં પ્રયોગ કરેલો જોવા મળે છે :- “મહાન પણ રત્નો કાદવમાં હોય તો અજ્ઞાત અવસ્થામાં ત્યાં રહે છે. અને લોકો સમુદ્રમાં રત્નો મેળવવા જાય છે. તેનું કારણ, તે કાદવમાં રહેલા રત્નોની અવજ્ઞા કરવી છે એવું નથી, અને કાદવમાં પણ રત્નો હોય તેની ખબર નથી એવું નથી પણ સમુદ્રનો મહિમા જ એવો છે કે રત્નો મેળવવા લોકો ત્યાં જ જાય. આ સમુદ્રનો મહિમા છે.” "H'= સમ્યગુ-અવિપરીત સ્વરૂપવાળી ‘મધુવંધસદિ'= પ્રતિષ્ઠિત બિંબની સદા પૂજાના અનુબંધ (સાતત્ય)ને કરાવનાર છે.