________________ 220 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद હિતકર છે. આ પ્રમાણે ભગવાનની આજ્ઞાનું પાલન તેમજ વીર્ય ફોરવવાથી આત્મસામર્થ્ય ખીલે છે. પુવ્યોUIનુત્તો'= પૂર્વ કહેલી સાત પ્રતિમાના ગુણોથી યુક્ત “તા'= ત્યાં સુધી ‘વજ્ઞતિ'= સ્વયં આરંભનો ત્યાગ કરે છે, કેટલા વખત સુધી ત્યાગે ? ‘મટ્ટ ની માસી'= આઠ મહિના સુધી. / 472 મે 20/28 આઠમીપ્રતિમા કહેવાઈ. હવે નવમીને કહે છે : पेसेहि वि आरंभं, सावज्जं कारवेइ णो गुरुयं / अत्थी संतुट्ठो वा, एसो पुण होति विणणेओ // 473 // 10/29 છાયા - Dર્થરપિ માર સીવ વારત નો ગુરુમ્ | अर्थी सन्तुष्टो वा एषः पुन भवति विज्ञेयः // 29 // ગાથાર્થ :- નવમી પ્રતિમામાં રહેલો શ્રાવક નોકરો પાસે મોટા સાવદ્ય આરંભ કરાવતો નથી. (સામાન્ય નાના કાર્યો કરાવતો હોય.). આ શ્રાવક પોતે ધનવાન હોય અથવા મધ્યમ સ્થિતિવાળો હોવા છતાં અતિસંતુષ્ટ હોય એમ જાણવું. ટીકાર્થ :- ‘વેદિ વિ'= નોકરી પાસે પણ ‘યં'= મોટા ‘સવિનં મા'= સાવદ્ય આરંભને ‘#Rટ્ટ '= કરાવતો નથી. ‘સ્થ'= ધનવાન સંતો વા'= અથવા મધ્યમ સ્થિતિવાળો હોવા છતાં અતિસંતોષી ‘સો પુuT'= આ ‘રોતિ'= હોય છે. તેવું ‘વિઘોકો'= જાણવું. . 473 / 20/21 તે મહાન આરંભ શાથી નથી કરાવતો ? એ કહે છે : निक्खित्तभरो पायं, पुत्तादिस अहव सेसपरिवारे। थेवममत्तो य तहा, सव्वत्थ वि परिणओ नवरं // 474 // 10/30 છાયા :- નિક્ષત્તમર: પ્રાય: પુત્રાવિવું અથવા શેષપરિવારે | ગાથાર્થ :- નવમી પ્રતિમામાં રહેલો શ્રાવક પુત્ર-પૌત્ર આદિને અથવા નોકર કે બીજા સ્વજન આદિને પ્રાયઃ કુટુંબનો સમગ્ર ભાર સોંપી દે છે. તે ઘર-ખેતર આદિ મિલ્કતને વિશે અલ્પ મમત્ત્વવાળો અને પરિણત બુદ્ધિવાળો હોય છે. ટીકાર્થ :- ‘પ'= ઘણું કરીને પુત્તવિ'= પુત્ર-પૌત્ર આદિને ‘હવ'= અથવા ‘સેસપરિવારે'= પુત્ર આદિ સિવાયના યોગ્ય પરિવારને ‘નિવઘત્તમરો'= કુટુંબનો ભાર સોંપી દે છે. “ત'= તથા “સવ્વસ્થ વિ'= ઘર-ખેતર-વન આદિ બધામાં જ ‘નવર'= ફક્ત “થેવમમત્તો '= અલ્પ મમત્વવાળો પરિપામો'= પરિણત બુદ્ધિવાળો હોય છે. અપરિણત બુદ્ધિવાળો ન હોય. / 474 / 20/30 लोगववहारविरओ, बहुसो संवेगभावियमई य। पुव्वोदियगुणजुत्तो, णव मासा जाव विहिणा उ॥४७५ // 10/31 છાયા :- નો વ્યવહારવિરતો વદુ: સામવિતરિશ | पूर्वोदितगुणयुक्तो नव मासान् यावद् विधिना तु // 31 // ગાથાર્થ :- આ પ્રતિમાધારી શ્રાવક લોકવ્યવહારથી નિવૃત્ત હોય. ધર્મના જ વ્યવહાર ખાસ કરે પોતાની બુદ્ધિને વારંવાર મોક્ષાભિલાષથી ભાવિત કરે. પૂર્વની આઠ પ્રતિમાના ગુણોથી યુક્ત તે નવ મહિના સુધી વિધિપૂર્વક આ નવમી પ્રતિમાનું પાલન કરે છે.