________________ 182 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद ગાથાર્થ :- અધિવાસિત બનેલા જિનબિંબનું પોંખણું કરવાથી અને પોંખણું કરવા નિમિત્તે શક્તિ મુજબ દાન આપવાથી પોંખણું કરનારી સ્ત્રીઓને ક્યારેય પણ વૈધવ્ય અને દારિત્ર્ય આવતું નથી. ટીકાર્થ :- ‘શ્વિનોમિUTો'= અધિવાસિત જિનબિંબનું પોંખણું કરવાથી ‘સત્તતો'= શક્તિ મુજબ ‘તદેAિ'= તથા આ ભગવાનના પોંખણા નિમિત્તે “ઢાપો '= દાન આપવાથી ‘વેધā'= વિધવાપણું ‘તારિદ્ વ'= દરિદ્રપણું ‘નારી '= સ્ત્રીઓને “ક્ષતિ'= ક્યારેય પણ ‘ર દોડ્ડ'= આવતું નથી . પોંખણું જો ભગવાન પ્રત્યેના ભક્તિભાવથી ભાવસંપન્નપણે કરવામાં આવે તો તેવા પ્રકારનો પુણ્યબંધ થવાથી પોંખણું કરનાર સ્ત્રીઓને અવૈધવ્યપણું વગેરે ગુણોની પ્રાપ્તિ થાય એ સંગત છે. જો ભાવપૂર્વક કરવામાં ન આવે તો આવો લાભ થવાની સંભાવનામાં નિયમ નથી. કદાચ ન પણ થાય. રૂ૭ર / 8/28 उक्कोसिया य पूजा, पहाणदव्वेहिं एत्थ कायव्वा / ओसहिफलवत्थसुवण्णमुत्तरयणाइएहिं च // 373 // 8/29 છાયા :- ૩ર્ષિા પૂના પ્રધાનદ્રચૈત્ર ર્તવ્ય | औषधिफलवस्त्रसुवर्णमुक्तारत्नादिकैश्च // 29 // ગાથાર્થ:- આ અવસરે ઔષધિ, ફળ, વસ્ત્ર, સુવર્ણ, મોતી, રત્ન આદિ શ્રેષ્ઠ દ્રવ્યો વડે ઉત્કૃષ્ટ પ્રકારની પૂજા કરવી જોઈએ. ટીકાર્થ :- ‘પત્થ'= આ અવસરે ‘પદાબૅર્દિ= ચંદન, કેસર, અગરૂ, કપૂર આદિ પ્રધાન દ્રવ્યો વડે ‘દિવસ્થિસુવUUામુત્તરથUTIકૃદિં= ફળ આવતા જેનો નાશ થાય એ વનસ્પતિ ઔષધ કહેવાય છે. દા.ત. ચોખા-ઘઉં વગેરે- દાડમ, બીજોરું, નાળિયેર વગેરે ફળો, વસ્ત્ર-સુવર્ણ-મોતી-રત્નો વગેરે પ્રસિદ્ધ જ છે, તેના વડે ‘૩ોસિયા ય પૂજ્ઞા'= ઉત્કૃષ્ટ પ્રકારની પૂજા ‘વાયવ્ય'= કરવી જોઈએ. રૂ૭૩ / 8/26 चित्तबलिचित्तगंधेहिं चित्तकुसुमेहिं चित्तवासेहिं। चित्तेहिं विऊहेहिं भावेहिं य विहवसारेण // 374 // 8/30 છાયા :- ચિત્ર ત્નિચિત્રજૈઃ વિત્રશ્ચિત્રવાર્ત: . चित्रैव्यूहैर्भावैश्च विभवसारेण // 30 // ગાથાર્થ:- વિવિધ પ્રકારના બલિથી, વિવિધ પ્રકારના કોઇ, પુટપાક= અત્તર વગેરે સુગંધી દ્રવ્યોથી, વિવિધ પ્રકારના પુષ્પોથી, બીજી વસ્તુઓને પણ સુગંધિત બનાવે એવા વિવિધ સુગંધી દ્રવ્યોના ચૂર્ણોથી અને જુદા જુદા ભાવવાળી વિશિષ્ટ પ્રકારની રચનાઓથી વૈભવનો ઠાઠ કરવાપૂર્વક જિનબિંબની ઉત્કૃષ્ટ પૂજા કરવી જોઈએ. ટીકાર્થ :- ‘ચિત્તવૃત્નિત્તાર્દિ= વિવિધ પ્રકારના બલિ-નૈવેદ્યથી અને વિવિધ પ્રકારના કોષ્ઠપુટ (=અત્તર) વગેરે સુગંધી દ્રવ્યોથી, ‘વિત્તર્દિ '= વિવિધ પ્રકારના પુષ્પોથી, ‘વિત્તવાર્દિ = બીજી વસ્તુઓને પણ સુગંધિત કરે એવા વિવિધ પ્રકારના સુગંધી ચૂર્ણોથી ' વિર્દ વિક્રદં= વિવિધ પ્રકારની વિશિષ્ટ રચનાથી ‘માર્દિ ય'= ક્રીડા-આનંદ-ઉલ્લાસના ભાવોવાળા શ્રેષ્ઠ પ્રકારના આલેખનવાળી (રચનાઓથી) વિવારે '= વૈભવના ઠાઠથી- ઉત્કૃષ્ટ પૂજા કરવી જોઈએ એમ ઉપરની ગાથા સાથે સંબંધ જોડવો. 374 // 8/30 एयमिह मूलमंगलमेत्तो च्चिय उत्तरा वि सक्कारा / ता एयम्मि पयत्तो, कायव्वो बुद्धिमंतेहिं // 375 // 8/31