________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 185 “જેમ બધા દ્વીપોની મધ્યમાં જંબુદ્વીપની શાશ્વત પ્રતિષ્ઠા છે તેમ આ પ્રતિષ્ઠા પણ ચંદ્રસૂર્યની જેમ શાશ્વતી હો.” “જેમ બધા સમુદ્રોની મધ્યમાં લવણસમુદ્રની શાશ્વતી પ્રતિષ્ઠા છે તેમ આ પ્રતિષ્ઠા પણ ચંદ્રસૂર્યની જેમ શાશ્વતી હો.” ‘ત્તે'= આ “મંત્નિ'= મંગળશબ્દો ‘તમિ'= તે પ્રતિષ્ઠાના અવસરે “સુનવંથUIT'= કલ્યાણ કરનારા થાય છે એમ ‘વિટ્ટ'= શાસ્ત્રજ્ઞોએ જોયું છે. . રૂ૭૬ ૮/રૂબ सोउ मंगलसइं, सउणंमि जहा उ इट्ठसिद्धि त्ति / एत्थं पि तहा संमं, विण्णेया बुद्धिमंतेहिं // 380 // 8/36 છાયા :- શ્રવી મનશખું શને યથા તુ રૂર્ણસિદ્ધિતિ | अत्रापि तथा सम्यग् विज्ञेया बुद्धिमद्भिः // 36 // ગાથાર્થ :- જેમ શુકનના વિષયમાં મંગળકારી શબ્દો સાંભળવાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે તેમ પ્રતિષ્ઠામાં પણ તે ઇષ્ટની સિદ્ધિ કરનારા થાય છે એમ બુદ્ધિશાલીઓએ સમ્યગુ જાણવું. ટીકાર્થ :- “સ૩uiમિ'= શુકનના વિષયમાં “મંત્નિ = પ્રશસ્ત શબ્દો ‘સો '= સાંભળવાથી “નહીં 3'= જે રીતે ‘સદ્ધ ત્તિ'= ઇષ્ટની સિદ્ધિ થાય છે. એ લોકપ્રસિદ્ધ છે. “અત્યં '= આ પ્રતિષ્ઠામાં પણ “તહા'= તે જ પ્રકારે બુદ્ધિમત્તેદિં= બુદ્ધિશાળીઓએ “સં'= ઇષ્ટની સિદ્ધિ સમ્યગૂ ‘વિઘોયા'= જાણવી. . રૂ૮૦ 8/36 अण्णे उ पुण्णकलसादिठावणे उदहिमंगलादीणि / जंपंतपणे सव्वत्थ भावतो जिणवरा चेव // 381 // 8/37 છાયા :- 3 ચે તુ પૂર્ણાવત્નશવિસ્થાપને ૩ધમત્તાવાનિ | जलपन्ति अन्ये सर्वत्र भावतो जिनवराश्चैव // 37 // ગાથાર્થ :- કેટલાક આચાર્યો પૂર્ણ કલશ મંગળદીપક આદિની સ્થાપના વખતે સમુદ્ર-અગ્નિ વગેરે શબ્દો બોલે છે. બીજા કેટલાક આચાર્યો એમ કહે છે કે પરમાર્થથી જિનેશ્વરદેવો જ મંગલરૂપ છે આથી બધા પ્રસંગોમાં જિનેશ્વરોના જ નામ બોલવા જોઈએ. ટીકાર્થ :- ‘મને 3'= કેટલાક આચાર્યો “પુJUત્નસાંદિવ'= પૂર્ણ કળશ, મંગલ દીપક આદિની સ્થાપના વખતે ‘૩દિમંત્રાવીfr'= ચાર સમુદ્રો, ત્રણ અગ્નિ આદિના નામ “કંપંત'= બોલે છે. ''= બીજા કેટલાંક આચાર્યો ‘સવ્વસ્થ'= બધા જ પ્રસંગોમાં ‘માવત'= પરમાર્થથી ‘નવરા ઈવ'= જિનેશ્વરો જ મંગલરૂપ છે માટે તેમનું નામ જ ગ્રહણ કરવું જોઇએ એમ કહે છે. એવો ભાવ છે. જે રૂ૮૨ | 8/37 હવે પ્રતિષ્ઠા કર્યા પછીની વિધિ કહે છે : सत्तीऍ संघपूजा, विसेसपूजाउ बहुगुणा एसा / जं एस सुए भणिओ, तित्थयराणंतरो संघो // 382 // 8/38