________________ 176 श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद ગાથાર્થ - સ્વમતિ મુજબ કરાતી સઘળી પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય હોવાથી સંસાર ફળવાળી જ છે અર્થાત સંસારને વધારનારી છે. તે પ્રવૃત્તિ તીર્થંકરના ઉદ્દેશથી કરાતી હોય તો પણ પરમાર્થથી તે તીર્થંકરના ઉદ્દેશવાળી નથી. ટીકાર્થ :- ‘સતપવિત્તી'= પોતાની મતિ મુજબ કરાતી પ્રવૃત્તિ “સબ્બ'= બધી જ ‘માવિ ત્તિ'= આજ્ઞાબાહ્ય હોવાથી ‘ભવના વેવ'= સંસાર વધારનાર જ છે. “તિસ્થલે વિ'= જિનભવન નિર્માણ, બિંબપ્રતિષ્ઠા વગેરે તીર્થંકરના ઉદ્દેશથી કરાતી પ્રવૃત્તિ પણ ‘તત્ત'= પરમાર્થથી “સા'= તે આજ્ઞાબાહ્ય સ્વમતિ પ્રવૃત્તિ તદુલા'= તીર્થંકરના ઉદેશવાળી ‘ન'= નથી. આજ્ઞાની વિરાધના કરીને પોતાની મતિ મુજબ પ્રવૃત્તિ કરનાર તીર્થકર સંબંધી કોઈ પ્રવૃત્તિ કરે તો પણ તાત્વિક રીતે તે પ્રવૃત્તિ જિનસંબંધી નથી. માત્ર ઉપચારથી જ તે જિનસંબંધી છે કારણકે તેમાં આજ્ઞાની વિરાધના થાય છે. ને રૂ૭ | 8/3 આ વાતનું જ સમર્થન કરતાં કહે છે : मूढा अणादिमोहा, तहा तहा एत्थ संपयट्टता / तं चेव य मण्णंता, अवमण्णंता न याति // 358 // 8/14 ગાથા :- મૂઢ મનાલિમોહાત્ તથા તથા માત્ર પ્રવર્તમાના: I ___ तमेव च मन्यमाना अवमन्यमाना न जानन्ति // 14 // ગાથાર્થ :- અનાદિકાળના મોહથી મૂઢ બનેલા પુરુષો જિનેશ્વરદેવ સંબંધી બિંબપ્રતિષ્ઠા, જિનપૂજા આદિ પ્રવૃત્તિમાં તે તે પ્રકારે આજ્ઞાની વિરાધના કરે છે પણ એમ જાણતા નથી કે જે જિનેશ્વરદેવને આરાધ્ય માનીને તેની પૂજાદિ કરે છે તે જિનેશ્વરદેવની જ તેઓ આ રીતે અવગણના કરી રહ્યા છે. ટીકાર્થ :- “મૂઢ'= મૂર્ણ પુરુષો ‘મારો '= અનાદિકાળના મોહના કારણે ‘ત ત€'= તે તે પ્રકારે આજ્ઞાની વિરાધના કરવા દ્વારા ‘પત્થ'= તીર્થંકરના વિષયમાં ‘સંપથäતા'= બિંબપ્રતિષ્ઠા આદિની પ્રવૃત્તિ કરતાં ‘ગ્રેવ ય'= તે જ તીર્થંકર પરમાત્માનું એકબાજુ ‘મuviતા'= પૂજાદિ કરવા દ્વારા બહુમાન કરે છે અને બીજી બાજું ‘મવમguતા'= આજ્ઞાની વિરાધના કરવા દ્વારા તીર્થંકર પરમાત્માની અવગણના કરે છે એમ ‘યાતિ'= જાણતા નથી. જે રૂ૫૮ 8/14 આ અધિકારનો ઉપસંહાર કરતાં કહે છે :मोक्खत्थिणा तओ इह, आणाए चेव सव्वजत्तेणं / सव्वत्थ वि जइयव्वं, सम्मं ति कयं पसंगेण // 359 // 8/15 છાયા :- મોક્ષાર્થના તત ફુદ મારૂકૈવ સર્વયત્નના સર્વત્રાપ યતિતવ્ય સંસ્થતિ નં પ્રસન્ન | 26 ગાથાર્થ :- તે કારણથી મોક્ષના અર્થી પુરુષોએ સર્વ પરલોકના શુભકાર્યોમાં સર્વ પ્રયત્નપૂર્વક આજ્ઞાથી જ સમ્યગૂ પ્રવૃત્તિ કરવી જોઈએ, વધારે વિસ્તારથી સર્યું. ગાથાર્થ :- ‘નોસ્થિUIT'= મોક્ષના અર્થી પુરુષોએ “તો'= તે કારણથી ‘ફૂદ'= પ્રસ્તુત અધિકારમાં ‘માTIણ વેવ'= સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાથી જ, “સબંનત્તે '= સર્વ પ્રયત્ન અને આદરપૂર્વક “સવ્વસ્થ fa'= સર્વ શુભ અનુષ્ઠાનમાં “સંયં તિ'= સમ્યમ્ રીતે ‘તિયā'= વર્તવું જોઇએ. ‘યં પસંn'= વિસ્તારથી સર્યું. તે રૂ૫૬ . 8/25