________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 157 ટીકાર્થ :- ‘ઇંટ્ટાથી વિ'= કાષ્ઠ વગેરે, “આદિ' શબ્દથી ઇંટ, પથ્થર વગેરેનું ગ્રહણ થાય છે. “રત્ન'= દળ “રૂદ'= આ જિનભવનનિર્માણની વિધિમાં, ''= જે “રેવતાકુવવU'= વ્યંતરાદિ દેવતાથી અધિષ્ઠિત ઉપવનમાંથી, “આદિ' શબ્દથી સિંહ, મનુષ્ય આદિનું ગ્રહણ થાય છે- સિંહ વગેરેથી આત્મવિરાધના થાય કારણ કે ત્યાંથી લેવા જતાં તે મારી નાંખે, દેવતા કે મનુષ્યની માલિકીનું હોય તો તેઓ રોષે ભરાય અને હેરાન કરે. ‘વિદિપોવાય'= ગાડામાં ખૂબ ભાર ભરીને બળદ આદિને મહાપીડા થાય એ રીતે લવાયેલું ''= ન હોય. “સઘં ત્ર'= પોતે જાતે ‘રવિય'= લાકડાં, મોટા વૃક્ષને કાપ્યાં "='= જે "'= ન હોય. કારણ કે વૃક્ષોને કાપવામાં મહા આરંભનો દોષ લાગે છે. તે કાષ્ઠાદિ દળ “સુદ્ધ'= શુદ્ધ છે. રૂ?? કે 7/17 કાષ્ઠાદિ દળનો શુદ્ધ અથવા અશુદ્ધપણાને જાણવાનો ઉપાય કયો છે ? તે કહે છે : तस्स वि य इमो णेओ सुद्धासुद्धपरिजाणणोवाओ / तक्कहगहणादिम्मी, सउणेयरसण्णिवातो जो // 312 // 7/18 છાયા :- તસ્થાપિ મયં સૈય: શુદ્ધિશુદ્ધપરિજ્ઞાનોપાયઃ | તયો: વથા પ્રાવી શતરસન્નિપાત : / 28 | ગાથાર્થ :- દળની શુદ્ધિ તથા અશુદ્ધિને જાણવાનો ઉપાય આ છે - દળને ખરીદવાની વિચારણા ચાલતી હોય, તેની ખરીદી થતી હોય કે લાવવામાં આવતું હોય વગેરે સમયે શુકન કે અપશુકન જે થાય તે તેની શુદ્ધિ અશુદ્ધિને જાણવાનો ઉપાય છે. કાર્યસાધક શુકન થાય તો દળ આદિ શુદ્ધ છે અને કાર્યને બાધક અપશુકન થાય તો તે અશુદ્ધ છે એમ જાણવું. ટીકાર્થ :- ‘તત્સ વિ '= તે દળનો પણ ‘કુ'= હમણાં કહેવામાં આવશે તે સુદ્ધાસુદ્ધપરિબાપા વા'= આ દળ શુદ્ધ છે કે અશુદ્ધ છે એ જાણવાનો ઉપાય છે. “જે'= તે જાણવું. ‘તક્રિશ્મિી '= તે દળ સંબંધી કથા અને ગ્રહણ આદિના સમયે - અર્થાતુ તે દળને ખરીદવાની વાતો થતી હોય અથવા તે ખરીદ કરાતું હોય “આદિ’ શબ્દથી તે ગ્રહણ કરીને લાવવામાં આવતું હોય, લાવીને તેને અમુક વિશિષ્ટ સ્થાનમાં મૂકવામાં આવતું હોય. આ બધાનું જ ગ્રહણ થાય છે. “સોયરUિવાતો'= તે સમયે લોક અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ શકુન અથવા અપશુકન થાય તે. જો શુકન થાય તો દળ શુદ્ધ છે એમ જાણવું અને જો અપશુકન થાય તો દળ અશુદ્ધ છે એમ જાણવું. રૂ૨૨ | 7/18 શુકન અને અપશુકનનું લેશથી પ્રતિપાદન કરતાં કહે છે : णंदादि सहो सद्दो, भरिओ कलसो अत्थ संदरा परिसा / सुहजोगाइ य सउणो, कंदियसद्दादि इतरो उ // 313 // 7/19 છાયા :- નાદ્રિ શમશબ્દો મૃત: નશ સુન્દરા: પુરુષા: | शुभयोगादि च शकुनः क्रन्दितशब्दादि इतरस्तु // 19 // ગાથાર્થ:- બાર પ્રકારના વાજિંત્રનો સમૂહ તે રૂપ નંદી- આ નંદી આદિનો ધ્વનિ, નિમિત્તશાસ્ત્રમાં પ્રસિદ્ધ શુભ શબ્દો, પાણી ભરેલો કળશ, સુંદર આકૃતિવાળા પુરુષો, શુભ યોગ આદિ શુકન છે. આઝંદનો શબ્દ વગેરે અપશુકન છે.