________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 163 કરાય છે અને તે સંસારના મોટા આરંભથી બચાવી લે છે તેથી જયણા એ અધિકદોષનું અવશ્ય નિવારણ કરનારી છે. તેથી બુદ્ધિશાળીઓએ જયણાને નિવૃત્તિની પ્રધાનતાવાળી જાણવી. ટીકાર્થ:- ‘નેT'= જે કારણથી ‘પક્ષી ય'= આ જયણા ‘નિયમ'= અવશ્ય ‘તહિોિવિનિવર'= તેમાં જે આરંભ કરવો પડે છે તેના કરતાં બીજા અધિક આરંભરૂપ દોષનું તે નિવારણ કરનારી “દોડ્ડ'= હોય છે. ‘તેT'= તે કારણથી ‘fણવત્તપાપ'= નિવૃત્તિની પ્રધાનતાવાળી ‘વદ્ધિમત્તેહિં = બુદ્ધિશાળીઓએ ‘વિUોય'= જાણવી. સંસારના પોતાના ઘરકાર્ય આદિમાં પ્રવર્તતો ગૃહસ્થ જયણાની અપેક્ષા રાખતો નથી અને ગમે તેમ કરીને પણ પોતાનું અભિપ્રેત સાંસારિક કાર્ય કરે જ છે. જ્યારે ધર્મમાં પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને ધર્મનો પક્ષપાત હોવાથી તે બધા જ કાર્ય જયણાપૂર્વક કરે છે. જેનાથી સંસારના અધિક આરંભરૂપ દોષોનું નિવારણ થાય છે. માટે જયરા એ નિવૃત્તિના ફળને આપનારી કહી છે. જે રૂર૬ ૭/રૂર અહીં જિનભવનનિર્માણના કાર્યસ્વરૂપ ચાલુ અધિકારમાં કઈ જાતની જયણા કરવાની હોય છે તે કહે છે : सा इह परिणयजलदलविसुद्धिरूवा उ होति णायव्वा / अण्णारंभणिवित्तीए अप्पणाऽहिट्ठणं चेव રૂ૨૭ | ૭/રૂરૂ છાયા :- સેદ રાતગર્તવત્સવિશુદ્ધિરૂપી તુ મવતિ જ્ઞાતી | अन्यारम्भनिवृत्त्या आत्मनाऽधिष्टानं चैवम् // 33 // ગાથાર્થ :- અહીં જિનભવનનિર્માણમાં જયણા એ અચિત્ત જળ અને ત્રસજીવ રહિત વિશુદ્ધ દળનો ઉપયોગ કરવા સ્વરૂપ જાણવો. તથા બીજા આરંભને છોડીને જાતે જ નિર્માણના કાર્યમાં ઉપસ્થિત રહેવું. અર્થાત્ જાતે જ બધી દેખરેખ રાખવી એ જયણા છે. ટીકાર્થ:- “સ'= તે જયણા ‘રૂદ'= અહીં પ્રસ્તુત જિનભવનનિર્માણના કાર્યમાં ‘રિપનિર્ત - વિશુદ્ધિરૂવ'= ગાળેલા અચિત્ત જળ અને ત્રસજીવરહિત કાષ્ઠ વગેરે દળની વિશુદ્ધિસ્વરૂપ “ોતિ'= હોય છે તે ‘વેલ્થ'= જાણવા યોગ્ય છે. “અન્નામવિત્તી'= બીજા ખેતી આદિ કાર્યોને છોડીને ‘મMUIT'= જાતે જ ‘હિદ વેવ'= ઉપસ્થિત રહેવું. પોતાના બીજા બધા જ ઘરકાર્યોને છોડીને જિનભવનનિર્માણના કાર્યમાં જાતે જ દેખરેખ રાખવી જેથી કર્મકરો પણ જયણાપૂર્વક બધું કાર્ય કરે. આમ આ જયણા ખેતી આદિ આરંભોમાંથી નિવૃત્તિ કરાવનારી છે. | 327 II 7/33 एवं च होइ एसा, पवित्तिरूवा वि भावतो णवरं / अकुसलणिवित्तिरूवा, अप्पबहुविसेसभावेणं // 328 // 7/34 છાયા :- Uવઠ્ઠ મવતિ અષા પ્રવ્રુત્તિરૂપાપ માવત: નવરમ્ | अकुशलनिवृत्तिरूपा अल्पबहुविशेषभावेन // 34 // ગાથાર્થ :- આ રીતે જયણા પ્રવૃત્તિસ્વરૂપ હોવા છતાં પરમાર્થથી આરંભના અલ્પ-બહુત્વભેદની દૃષ્ટિએ વિચારતાં અકુશળ આરંભની નિવૃત્તિરૂપ છે.