________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 021 ત્રીજું શિક્ષાવ્રત અતિચાર સહિત કહેવાયું. હવે ચોથું શિક્ષાવ્રત કહે છે : अण्णाईणं सुद्धाण, कप्पणिज्जाण देसकालजुयं / दाणं जईणमुचियं, गिहीण सिक्खावयं भणियं // 31 // 1/31 છાયા :- ૩ન્નાલીનાં શક્તિનાં ત્વનીયાનાં રેશનિંયુતમ્ | સાનં યતીનામુરિત પૃહી શિક્ષાવ્રત માતમ્ રૂછે ગાથાર્થ :- સાધુઓને શુદ્ધ અને કલ્પનીય અન્નાદિનું દેશકાળને ઉચિત દાન કરવું તે શ્રાવકનું ચોથું શિક્ષાવ્રત કહ્યું છે. ટીકાર્થ :- ‘મારૂ'= ભોજન, પાણી (વસ્ત્ર, ઔષધ) વગેરેનું ‘સુદ્ધા'= ન્યાયથી મેળવેલ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રોનો પોતપોતાની જાતિને ઉચિત શુદ્ધ વ્યવસાય તે ન્યાય છે, એ રીતે પ્રાપ્ત કરેલું તે ન્યાયપ્રાપ્ત કહેવાય છે.) “Mળજ્ઞાન'= સાધુને યોગ્ય ઉગમાદિદોષરહિત, ‘રેસtત્નનુd' અવસરયુક્ત અર્થાત્ અવસરે આપેલું.- દેશકાળ= અવસર અથવા દેશકાળ= તે તે ક્ષેત્ર અને તે તે શિયાળો- ઉનાળો આદિ કાળ.- દેશકાળયુક્ત એટલે ક્ષેત્ર, કાળ અને અવસરને ઉચિત. “રા'= આપવુ. ‘ન'= સાધુઓને ''= સર્વવ્યાનુરોધેન= ભરણપોષણ કરવા યોગ્ય, ઘરના સભ્યોની; મનુરોધ= અનુમતિ સંમતિ; અર્થાત્ ઘરના સભ્યોની ઇચ્છાનુસારે. ‘ાિદીન'= ગૃહસ્થોનું ' સિક્વાવ'= શિક્ષાવ્રત ‘બળવં'= કહ્યું છે. પૌષધના પારણે કરવામાં આવતું આ ચોથું અતિથિસંવિભાગ નામનું શિક્ષાવ્રત છે. કારણકે પૌષધમાં એવો નિયમ છે કે પૌષધના પારણે અવશ્ય સાધુને દાન દઈને પછી જ શ્રાવક ભોજન કરે, અન્યથા ભોજન ન કરે. પૌષધ સિવાયના દિવસોમાં નિયમ નથી કારણ કે ત્યારે સાધુને દાન આપીને પછી ભોજન કરે અથવા ભોજન કરીને પછી સાધુનું દાન આપે અથવા તો ઘરના સભ્યો પાસે પણ દાન અપાવરાવે. (પોતે દાન આપે એવો નિયમ નહીં.) l31/1/31/l. આ અતિથિસંવિભાગ વ્રતના અતિચાર કહે છે : सच्चित्तणिक्खिवणयं वज्जइ सच्चित्तपिहणयं चेय। कालाइक्कम परववएसं मच्छरिययं चेव // 32 // 1/32 છાયા :- સચિત્તનિક્ષેપUાશં વર્નતિ વત્તપથાનભ્રં ચૈવ | कालातिक्रमः परव्यपदेशं मत्सरिकतां चैव // 32 // ગાથાર્થ :- શ્રાવક અતિથિસંવિભાગવતમાં સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, કાલાતિક્રમ, પરવ્યપદેશ અને માત્સર્ય એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- “સચ્ચત્તવિવૃવાર્થ'= સાધુને દાન આપવા યોગ્ય વસ્તુને પ્રમાદથી સચિત્ત પૃથ્વી આદિ ઉપર મૂકવી ‘સચ્ચિત્તપિUાથે વેવ'= ઘી-આદિના ઉઘાડા પાત્રને સચિત્ત બિજોરું આદિ ફળ વડે ઢાંકવું, alનાવમ'= દાન આપવાનો કાળ વીતી ગયા પછી- સાધુએ ભોજન કરી લીધા પછી નિમંત્રણ કરવું, ‘પ૨વવા'= સાધુને દાન આપવા યોગ્ય કિંમતી વસ્તુ નહિ આપવાની બુદ્ધિથી તે પારકી છે એમ કહેવું, વાસ્તવિક રીતે પારકી જ વસ્તુ હોય છતાં સાધુને નહિ આપવાની બુદ્ધિથી સાધુએ પૂછ્યું ન હોય છતાં તે