________________ 094 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद અતિશય હર્ષથી ભગવાનની પૂજા કરવા માટે સમવસરણ તરફ ચાલી. આ શુભ અધ્યવસાયથી તેણે એ સમયે દેવ આયુષ્યનો બંધ કર્યો. તે પૂજા કરવા જતી હતી ત્યાં જ રસ્તામાં તેના આયુષ્યનો ક્ષય થવાથી ભગવાનની દ્રવ્યથી પૂજા ન કરી હોવા છતાં વધતાં એવા શુભ અધ્યવસાયથી હાથમાં રહેલા પુષ્પોની અંજલી વડે ભગવાનની ભાવથી પૂજા કરીને તે દેવલોકમાં ઉત્પન્ન થઈ. આમ ભાવથી કરેલી પૂજાનું ફળ પણ દેવલોકની પ્રાપ્તિ સ્વરૂપ છે માટે ભગવાનની પૂજા કરવી જોઈએ. | 123 4/46 सम्मं नाऊण इमं, सुयाणुसारेण धीरपुरिसेहिं। एवं चिय कायव्वं, अविरहियं सिद्धिकामेहिं // 194 // 4/50 છાયા :- અગમ્ જ્ઞાત્વી રૂટું શ્રુતાનુસારે થીરપુપૈ: | | વિમેવ વર્તવ્યવિરહિત સિદ્ધિાનૈ: | 20 || ગાથાર્થ :- મોક્ષના અભિલાષી ધીર પુરુષોએ આ પૂજાવિધિને આગમથી બરાબર જાણીને આગમ પ્રમાણે હંમેશા પૂજા કરવી જોઈએ. ટીકાર્થ :- "'= આ પૂજાવિધિને ‘સુયાણસાળ'= આગમના અનુસારે “સમ્પ'= સારી રીતે “નાઝUT'= જાણીને સિદ્ધાર્મદિ= મોક્ષના અભિલાષી ‘વીરરિર્દિ'= વિદ્વાન પુરુષોએ ‘વં '= આગમમાં કહ્યા મુજબ જ ‘વિરહિયે'= હંમેશા તે “યવં'= કરવી. 124 4/10 એ ચોથું પૂજાવિધિ નામનું પંચાશક પૂર્ણ થયું.