________________ 113 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ‘ffઉદિ'= રાગ, દ્વેષ અને મોહના ક્ષયથી જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તે જિનેશ્વર ભગવંતોએ ‘પત્તો વ્યય'= આ કારણથી જ ‘મેહુ વિ'= અશનાદિ આહારભેદોમાં પણ અમુક દ્રવ્યનો ત્યાગ કરવારૂપ શાસ્ત્રોક્ત પ્રત્યાખ્યાન “સુદુમ તિ'= તે સૂક્ષ્મ હોવાથી, પ્રમાદનો ત્યાગ સૂક્ષ્મ, સૂક્ષ્મતર આદિ અનેક પ્રકારે થઈ શકતો હોવાથી વહીન'= પંડિતોને ‘વિરુદ્ધ = માન્ય છે. સર્વવિરતિમાં પણ “હું આજે અમુક ખાખરા વગેરે દ્રવ્યો જ વાપરીશ, લેપ વગરનો જ આહાર વાપરીશ.” વગેરે અભિગ્રહ કરવા સ્વરૂપ આહારાદિ ભેદોનું પ્રત્યાખ્યાન સંભવે છે એમ કહેવાનો ભાવ છે. 226 / 1/32. अण्णे भणंति जतिणो, तिविहाहारस्स ण खलु जुत्तमिणं। सव्वविरइओ एवं, भेयग्गहणे कहं सा उ? // 227 // 5/33 છાયા :- ૩અન્ય માન્તિ યત્કિંવિધારસ્થ ન ઘનું યુજ્જfમમ્ | सर्वविरते एवं भेदग्रहणे कथं सा तु // 33 // ગાથાર્થ :- કેટલાક આચાર્યો કહે છે કે સાધુને સર્વવિરતિ હોવાથી તિવિહારનું પ્રત્યાખ્યાન યુક્ત નથી. અર્થાત્ તેણે ચોવિહારનું જ પ્રત્યાખ્યાન કરવું જોઇએ. તિવિહારના પ્રત્યાખ્યાનમાં આહારના એક ભેદનું ગ્રહણ કરવાની છૂટ હોવાથી તેમાં સર્વવિરતિ કેવી રીતે ટકે ? ટીકાર્થ :- ‘મum'= દિગંબર આદિ ‘મuiતિ'= કહે છે કે “ગતિ'= સાધુને ‘તિવિહાહાટ્સ'= પાણી સિવાયના ત્રણ આહારનો ત્યાગનું પ્રત્યાખ્યાન ‘ર વૃનું નુત્ત'= નિચે યુક્ત નથી. ‘રૂપ'= પ્રત્યાખ્યાન “વ્યવર'= સર્વવિરતિનું હોવાથી ‘પર્વ'= આ પ્રમાણે તિવિહારના પ્રત્યાખ્યાનમાં મેય નહિ'= ત્રણ આહારનો ત્યાગ કરવા છતાં પાણી રૂપ એક આહારનું ગ્રહણ કરવાનું હોવાથી “વર્લ્ડ સ 3 ?'= તેમાં તે સાધુને સર્વવિરતિ કેવી રીતે સંભવે ? અર્થાત્ સર્વવિરતિ સંભવે નહિ. સર્વવિરતિનો અર્થ આ પ્રમાણે થાય છે-સર્વ= બધા જ આહારનો વિરતિ= ત્યાગ, તિવિહારના પ્રત્યાખ્યાનમાં સંપૂર્ણપણે બધા જ આહારનો ત્યાગ કરાતો ન હોવાથી તે સર્વવિરતિ કહેવાય નહિ. માટે સર્વવિરતિવાળા સાધુને તિવિહારનું પ્રત્યાખ્યાન કરવું કહ્યું નહિ. ચોવિહારનું જ પ્રત્યાખ્યાન કરવું કહ્યું. એવી દિગંબર આદિની માન્યતા છે. '' શબ્દ પુનઃ અર્થમાં છે. જે 227 / 1/33 આ પ્રમાણે અન્ય આચાર્યોના અભિપ્રાયને જણાવીને હવે તેનું નિરાકરણ કરતાં કહે છે अपमायवुड्विजणगं एयं एत्थं ति दंसियं पुव्वं / तब्भोगमित्तकरणे सेसच्चागा तओ अहिगो // 228 // 5/34 છાયા - પ્રભાવવૃદ્ધિનનમ્ પતર્ ગતિ પૂર્વમ્ | तद्भोगमात्रकरणे शेषत्यागात् तकोऽधिकः // 34 // ગાથાર્થ :- અહીં જૈનદર્શનમાં આહાર સંબંધી પ્રત્યાખ્યાન કરવું એ અપ્રમાદની વૃદ્ધિ કરાવનાર છે એમ પૂર્વે કહ્યું છે, તિવિહારના પ્રત્યાખ્યાનમાં માત્ર પાણીનો જ ઉપભોગ કરવાનો હોય છે આથી શેષ ત્રણ આહારનો ત્યાગ કરતો હોવાથી અપ્રમાદ અધિક થાય છે. ટીકાર્થ :- ‘૩પમીયન'= અપ્રમાદની વૃદ્ધિને કરાવનાર ''= આહારનું પ્રત્યાખ્યાન ‘સ્થિ ત્તિ'= જૈનદર્શનમાં ‘પુā'= પૂર્વે ‘વંસિયે'= કહેવાયું છે, “તમો મિત્તરો'= તિવિહારના પ્રત્યાખ્યાનમાં