________________ 142 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद છાયા :- તત્ તપિ મનુ+તમેવ પ્રતિવેથાત્ તત્રયુત્ય | इति शेषाणामपि अत्र अनुमोदनमादि अविरुद्धम् // 36 // ગાથાર્થ :- જિનભવનનિર્માણ આદિનો પ્રતિષેધ ન કર્યો હોવાથી શાસ્ત્રયુક્તિથી જિનભવનાદિ પણ ભગવાનને અનુમત જ છે, આ પ્રમાણે દ્રવ્યસ્તવમાં બીજાઓને પણ અનુમોદનાદિ વિરુદ્ધ નથી. ટીકાર્થ :- ‘તા'= તેથી 'fu'= જિનભવન કરાવવાનું પણ ‘સમયે વિય'= અનુમત જ છે. ‘મMડિસેદામો'= ભગવાને ભરતાદિને તેનો પ્રતિષેધ નથી કર્યો એ કારણે ‘તંત્તનુત્ત'= આગમની યુક્તિથી- જેનો પ્રતિષેધ ન કર્યો હોય એ અનુમત છે. ‘પ્રતિષિદ્ધ મનુમતિ' આ ન્યાયથી ''= આ કારણથી “સાપ વિ'= સાધુઓને પણ ‘પત્થ'= દ્રવ્યસ્તવમાં ‘માથામા'= અનુમોદન આદિ - ‘આદિ' શબ્દથી અહીં ‘કરાવવાનું ગ્રહણ થાય છે. દેશનામાં દ્રવ્યસ્તવનું ફળ બતાવવા દ્વારા સાધુ શ્રાવકને દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. સાધુ દ્રવ્યસ્તવનો ગૃહસ્થને આદેશ કરતા નથી પણ માત્ર તેના લાભ અને ફળ બતાવે છે. જેથી તેઓ તેમાં પ્રવૃત્તિ કરે છે. આ રીતે તેઓ તેમને તેમાં પ્રવર્તાવે છે, આમ કરવું, કરાવવું અને અનુમોદવું' આ ત્રણમાંથી સાધુને દ્રવ્યસ્તવમાં ‘કરાવવાનું અને “અનુમોદવાનું ‘વિરુદ્ધ'= વિરુદ્ધ નથી અર્થાત્ કલ્પ છે. માત્ર સ્વયં “કરવાનું' કલ્પતું નથી. જે 280 / 6/36 દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર અનુગત હોવાથી દ્રવ્યસ્તવની અનુમોદનાદિ સાધુને અવિરુદ્ધ છે તેનું સમર્થન કરવા માટે કહે છે : जंच चउद्धा भणिओ, विणओ उवयारिओ उजो तत्थ / सो तित्थगरे णियमा, ण होइ दव्वत्थयादण्णो // 281 // 6/37 છાયા :- યષ્ય ગ્રંથ મળતો વિનય: મૌપરિક્ષતુ : તત્ર | સ: તીર્થરે નિયમાન્ન મવતિ દ્રવ્યતવાચ: રૂ૭ છે. ગાથાર્થ :- શાસ્ત્રમાં જે ચાર પ્રકારનો વિનય કહ્યો છે તેમાં જે ઔપચારિક વિનય છે તે તીર્થકરને વિશે દ્રવ્યસ્તવથી અન્ય નથી જ. અર્થાત્ દ્રવ્યસ્તવ જ છે. ટીકાર્થ :- ''= જે કારણથી ‘ઉદ્ધ'= જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય આ ચાર પ્રકારે ‘વો '= વિનય “મણિ'= કહ્યો છે. ‘ગો તથ'= તે ચાર વિનયમાં ‘૩વયામિ'= ઔપચારિક વિનય જે છે. “સો'= તે ‘તિસ્થ રે'= સાક્ષાત્ સર્વજ્ઞના વિષયમાં ‘બ્રન્થયાત્'= દ્રવ્યસ્તવથી ‘મuો'= બીજો નિયમ'= નિચે ‘હોટ્ટ'= હોતો નથી. અર્થાત્ તે દ્રવ્યસ્તવ જ છે. જે 282 / ૬/રૂ૭ एयस्स उसंपाडणहेउं तह चेव वंदणाए उ / पूजणमादुच्चारणमुववण्णं होइ जइणो वि // 282 // 6/38 છાયા :- અતી તુ સમ્માનહેતું તથૈવ વન્દ્રનાથ તુ ! पूजनाधुच्चारणमुपपन्नं भवति यतेरपि // 38 // ગાથાર્થ :- કાયોત્સર્ગથી દ્રવ્યસ્તવરૂપ ઔપચારિક વિનય કરવા માટે જ “અરિહંત ચેઇયાણ' એ વંદનાસૂત્રમાં ‘પૂઅણવત્તિઓએ સક્કારવત્તિએ' ઇત્યાદિ પદોનું ઉચ્ચારણ સાધુઓ કરે છે તે યુક્ત છે.