________________ 151 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद સાંભળેલા તત્ત્વને સમજવું, (4) ધારણા= કરેલ અર્થને યાદ રાખવો, (5) ઉહ= ધારણ કરેલ અર્થ શેમાં કેવી રીતે ઘટે છે તેની વિચારણા કરવી. (6) અપોહ= ધારણ કરેલ અર્થ શેમાં કેવી રીતે નથી ઘટી શકતો તે વિચારવું. (7) અર્થવિજ્ઞાન= ઉડ્ડ-અપોહથી થયેલું તથા ભ્રમ, સંશય અને વિપર્યાસથી રહિત યથાર્થજ્ઞાન, (8) તત્ત્વજ્ઞાન= અર્થવિજ્ઞાનથી થયેલ જ્ઞાનનો “આ આમ જ છે” એવો નિર્ણય કરવો. આ આઠ બુદ્ધિના ગુણો છે. તેનાથી યુક્ત હોય; ‘દિવિહીન'= જિનભવન કરાવવાની વિધિનો 'UTIN'= જ્ઞાતા હોય ‘ઘાયં માપદો ય'= આગમને જ પ્રધાન ગણનારો અર્થાતુ આગમને મુખ્ય રાખીને તદનુસાર પ્રવૃત્તિ કરનાર હોય, તે જિનભવનને કરાવવાનો અધિકારી છે. તે 211 || 7/5 एसो गुणड्डिजोगा, अणेगसत्ताण तीइ विणिओगा / गुणरयणवियरणेणं, तं कारिंतो हियं कुणइ // 300 // 7/6 છાયા :- ગુદ્ધિયોર્ 3 ને સત્ત્વનાં તથા વિનિયો IIT . गुणरत्नवितरणेन तत् कारयन् हितं करोति // 6 // ગાથાર્થ :- આ અધિકારી જીવ અનેક ગુણોથી સમૃદ્ધ હોવાથી પોતાના દરેક કાર્યોમાં તે તે ગુણોનો વિનિયોગ કરતો હોવાથી તેના દરેક કાર્યો ગુણોથી સમૃદ્ધ હોવાથી જિનભવનને કરાવવા દ્વારા અનેક જીવોને સમ્યગદર્શનાદિ ગુણરત્નોની પ્રાપ્તિ કરાવીને તેમનું હિત કરે છે. ટીકાર્થ :- ‘ાસો'= આ અધિકારી જીવ “અડ્રિનો IT'= ગુણસમૃદ્ધિથી યુક્ત હોવાથી “તીરૂં'= તે ગુણસમૃદ્ધિના ‘વિળિો '= વ્યાપારથી ‘સં'= તે જિનભવનને ‘વરિતો'= કરાવતો “TURયUવિયર '= પુણ્યાનુબંધી પુણ્ય, સમ્યક્તાદિ ગુણરત્નોને પ્રાપ્ત કરાવવા દ્વારા ‘મને સત્તા '= અનેક જીવોનું દિય'= હિત '#U'= કરે છે. અનેક જીવોને સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ કરાવે છે. તે રૂ૦૦ R 7/6 જિન ભવનથી અનેક જીવોને ગુણોની પ્રાપ્તિ થાય છે તે કહે છે : तं तह पवत्तमाणं, दट्टुं केइ गुणरागिणो मग्गं / अण्णे उ तस्स बीयं, सुहभावाओ पवज्जंति // 301 // 7/7 છાયા :- તે તથા પ્રવર્તમાને ફૂર્વ વિદ્ મુળરાશિનો મામ્ | अन्ये तु तस्य बीजं शुभभावात् प्रपद्यन्ते // 7 // ગાથાર્થ :- તે અધિકારી જીવને જિનભવન કરાવવામાં શાસ્ત્રની વિધિ મુજબ પ્રવૃત્તિ કરતો જોઇને કેટલાક ગુણાનુરાગી જીવો શુભ અધ્યવસાયથી સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ માર્ગને પામે છે તો બીજા કેટલાક જીવો બોધિબીજને પામે છે. ટીકાર્થ :- "R'= તે અધિકારીને ‘તદ'= તે પ્રમાણે શાસ્ત્રની વિધિમુજબ “પવત્તમા '= જિનભવન કરવામાં પ્રવૃત્તિ કરતાં છું'= જોઈને ‘ફ્રેડ્ડ'= કેટલાક મુJI+Imળો'= ગુણાનુરાગી જીવો 'EN'= સમ્યગ્દર્શનાદિસ્વરૂપ માર્ગને તેમજ “મને 3= બીજા જીવો ‘સુદમાવો'= શુભ અધ્યવસાયોથી ‘તટ્સ'= તે સમ્યગ્દર્શનાદિ માર્ગના ‘વીર્થ'= જૈન શાસનની પ્રશંસા કરવા દ્વારા બોધિબીજને ‘પવનંતિ'= પામે છે. [ 302 7/7