________________ 120 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ટીકાર્થ :- “સંતેઝરત્નદ્ધિનુરાદિમાવેતુ'= “સંત'= એકની પાસે વસ્ત્ર છે, બીજાની પાસે ‘મર'= વસ્ત્ર નથી. ‘દ્ધિનુ'= જેમની પાસે વસ્ત્ર નથી તેમાં પણ એક સાધુ વસ્ત્ર મેળવવાની લબ્ધિવાળો છે. ફર'= બીજો સાધુ વસ્ત્ર મેળવવાની લબ્ધિથી રહિત છે. “આદિ' શબ્દથી ક્લેશથી મેળવી શકે એમ છે અથવા ક્લેશ વગર મેળવી શકે એમ છે. તેમજ તે સ્વપક્ષ અને પરપક્ષની લબ્ધિવાળો છે. સ્વપક્ષ એટલે સાધુસમુદાય અને પરપક્ષ એટલે ગૃહસ્થો. અર્થાત્ સાધુસમુદાયમાંથી બીજા સાધુની પરોક્ષ તે વસ્ત્રાદિ મેળવી શકે એમ છે તેમજ ભક્ત ગૃહસ્થો પાસેથી વસ્ત્રાદિ મેળવી શકે એમ છે. “માવેતુ'= આ પ્રમાણે ભિન્ન ભિન્ન અવસ્થાવાળા સાધુ હોય ત્યારે ‘વિસામે,'= દિશા આદિની અપેક્ષાએ ભેદ રાખ્યા વગર “રા'= દાન આપવાનું ‘રોટ્ટ'= હોય છે. અર્થાત્ ઉપર જણાવ્યા મુજબ જ્યારે ભિન્ન ભિન્ન અવસ્થાવાળા સાધુઓ હોય ત્યારે બુદ્ધિશાળી દાનના અધિકારી શ્રાવકે કોઈપણ જાતનો ભેદ રાખ્યા વગર જેને ધર્મોપકરણની જરૂર છે, જેના વગર તેના સંયમનો નિર્વાહ થાય એમ નથી એવા સાધુને ધર્મોપકરણનું દાન કરવું જોઇએ. ‘તુ'= સાધુઓ જ્યારે તુલ્ય અવસ્થાવાળા હોય ત્યારે વિસામે,'= ઉપર દિશાના અભેદથી એમ અર્થ સંગત થતો હતો. અહીં દિશાનો ભેદ અર્થ સંગત થાય છે. અર્થાત્ સાધુને જો ધર્મની ક્ષતિ ન થતી હોય તો નિર્ધન શ્રાવક દિગબંધની અપેક્ષાએ દાન આપે. અર્થાત્ પોતાના ઉપકારી દિગાચાર્ય ગુરુને દાન આપે. તી'= અમુક અવસ્થામાં દિશાની અપેક્ષા રાખ્યા વગર અને અમુક અવસ્થામાં દિશાની અપેક્ષા રાખીને ‘મહંતસ્મ'= દાન નહિ આપનાર શ્રાવકને ‘માપI'= આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના સ્વરૂપ શાસ્ત્રમાં કહેલા દોષો લાગે છે. ‘વિંશતિવિંશિકા- ગાથા ૧૩૬માં દાનધર્મનો અધિકારી શ્રાવક કોણ છે? તે નીચે પ્રમાણે જણાવ્યું છેઃ કુટુંબના વડીલ વડે જેને ઘરનો ભાર સોંપેલો હોય, ન્યાયોપાર્જિત ધનવાળો હોય, જેનો આશ્રિતવર્ગ સુખી હોય, તેમજ જે પોતે દયાળુ હોય તે ધમોપગ્રહકર દાનનો સખ્ય દાતા થાય.’ | 237 / /૪રૂ પ-૪ ગાથામાં અનુવન્જિમાવે વિધિસમાયુક્તમ્' જે કહ્યું છે તે દ્વારનું હવે નિરૂપણ કરતાં કહે છે : भोत्तूणमुचियजोगं, अणवरयं जो करेइ अवहित्तो। णियभूमिगाएँ सरिसं, एत्थं अणुबंधभावविही // 238 // 5/44 છાયા - ભવેત્ત્વ વિતયોમિનવરતં યઃ રતિ વ્યથિતઃ | निजभूमिकायाः सदृशम् अत्र अनुबन्धभावविधिः // 44 // ગાથાર્થ :- પ્રત્યાખ્યાનનો કાળ પૂર્ણ થયા બાદ ભોજન કર્યા પછી, ભાવથી અને કાયાથી પીડા રહિત એવો જે સાધુ પોતાની ભૂમિકાને અનુરૂપ સ્વાધ્યાય ધ્યાનાદિ ઉચિત યોગને સતત કરે છે તે સાધુના આહારપ્રત્યાખ્યાનના પરિણામનો વિચ્છેદ થતો નથી. અનુબંધ ચાલે છે. ટીકાર્થ :- ‘ગો'= જે સાધુ “મોજૂi'= પ્રત્યાખ્યાનનો કાળ પૂર્ણ થયા બાદ ભોજન કરીને ‘ત્રિયનો'= સ્વાધ્યાય-ધ્યાનાદિ ઉચિત વ્યાપારને ‘મUવર'= સતત ‘રે'= કરે છે. ‘વ્ય'િ = કાયાથી અને ભાવથી અપીડિત ‘નિયમૂIિ'= પોતાની ભૂમિકાને “રિસં'= સદેશ ‘પત્થ'= આ પ્રત્યાખ્યાનના અધિકારમાં ' વંધમાવવી'= કુશળ પ્રવાહના સાતત્યરૂપ અનુબંધ અને ભાવની વિધિ છે.