________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद છાયા :- સર્તસ્થાની તુ મર્ણવવામાન્ને મા III: | पञ्च अभक्तार्थस्य तु षट् पाने चरिमे चत्वारः // 9 // ગાથાર્થ :- એકલઠાણામાં સાત આગાર, આયંબિલના પ્રત્યાખ્યાનમાં આઠ આગાર, ઉપવાસના પ્રત્યાખ્યાનમાં પાંચ આગાર, પાણીના પ્રત્યાખ્યાનમાં છ આગાર, અને ચરિમના પ્રત્યાખ્યાનમાં ચાર આગાર હોય છે. ટીકાર્થ :- ‘સત્તે'= સાત આગાર ‘ટ્ટીટ્સ 3'= એકલઠાણાના પ્રત્યાખ્યાનમાં હાથ અને મુખ સિવાય શરીરના બીજા કોઈ પણ અવયવોને હલાવવાનો નિષેધ છે. “લવ'= આઠ જ આગાર ‘માર્થવિત્નમ્ન'= ગરમ પાણી-ઓસામણ-કાંજી સહિત ભાત વગેરે મીઠા વગરનું ભોજન જેમાં કરવામાં આવે છે તેને શાસ્ત્રમાં આયંબિલ કહેવામાં આવે છે. તેના પ્રત્યાખ્યાનમાં ‘પં'= પાંચ ‘માIT'= આગાર ‘મત્તસ 3'= જેમાં ભોજનનો અભિલાષ હોતો નથી અર્થાત્ જેમાં ભોજન કરવામાં નથી આવતું તે અભક્તાર્થ-ઉપવાસ કહેવાય. તેના પ્રત્યાખ્યાનમાં ‘ઇ'= છ આગાર “પાપ'= પાણીના પ્રત્યાખ્યાનમાં, જેમાં ' '= ત્રણ ઉકાળાવાળું ઉકાળેલું પાણી ‘વહત્ન'= ધોવણનું પાણી ‘નેપ'= ચીકાશવાળું પાણી ‘મનેપ'= ચીકાશ વગરનું પાણી “સિક્ય'= દાણાવાળું પાણી ‘મસિન્થ'= દાણા વગરનું પાણી હોય. ‘રિ'= દિવસચરિમ અને ભવચરિમ (= અનશનનાં) પ્રત્યાખ્યાનમાં “ચંત્તર'= શાસ્ત્રપ્રસિદ્ધ ચાર આગારો હોય છે. તે 203 / 1/1 पंच चउरो अभिग्गहे, निव्विइए अट्ठ नव य आगारा। अप्पाउरणे पंच उ, हवंति सेसेसु चत्तारि // 204 // 5/10 છાયા :- પૐ ત્વાર: મwદ્દે નિર્વિતિષે મ નવ ર મા III: | अप्रावरणे पञ्च तु भवन्ति शेषेषु चत्वारि // 10 // ગાથાર્થ :- અભિગ્રહના પ્રત્યાખ્યાનમાં પાંચ અથવા ચાર આગાર હોય છે. નીવિના પ્રત્યાખ્યાનમાં આઠ અથવા નવ આગાર હોય છે. વસ્ત્રત્યાગના અભિગ્રહમાં પાંચ આગાર હોય છે, બાકીના અભિગ્રહમાં ચાર આગાર હોય છે. ટીકાર્થ :- ‘પંa'= પાંચ ‘વડરો'= ચાર ‘માદે'= અભિગ્રહના પ્રત્યાખ્યાનમાં, આ અભિગ્રહ માત્ર આહારસંબંધી જ નથી હોતો પણ તે ઉપરાંત બીજી વસ્તુ સંબંધી પણ હોય છે. પ્રત્યાખ્યાન લેનારને અમુક વસ્તુનો ત્યાગ કરવાની અભિલાષા થાય તો તે અભિગ્રહના પ્રત્યાખ્યાનમાં તે વસ્તુની ધારણા કરીને તેનો ત્યાગ કરે છે. “અમાવરણ’ એટલે ચોલપટ્ટો નહિ પહેરવાનો કોઈ સાધુએ અભિગ્રહ લીધો હોય પણ જો ગૃહસ્થ ઉપાશ્રયમાં આવી જાય તો તે પ્રવચનની નિંદા ન થાય એ માટે “ચોલપટ્ટીગારથી ચોલપટ્ટો ધારણ કરે છે. અર્થાત આ ‘ચોલપટ્ટાગાર’ નામનો પાંચમો આગાર જે અભિગ્રહના પ્રત્યાખ્યાનમાં છે તે પ્રવચનની પ્રશંસા માટે છે. ‘નિબ્રિજ્ઞા'= વિગઈના ત્યાગના પ્રત્યાખ્યાનને શાસ્ત્રમાં ‘નીવિ' તરીકે કહેવામાં આવે છે તેમાં ‘ટ્ટ= આઠ “નવ '= નવ ‘મા/રા'= આગારો-પિંડ વિગઈમાં ‘ઉખિત્તવિવેગેણં’ એ નવમો આગાર હોય છે, દ્રવવિગઈમાં એ આગાર ન હોવાથી આઠ આગાર હોય છે. ‘મીડર'= વસ્ત્રત્યાગના અભિગ્રહમાં ‘પંa == પાંચ આગાર ‘વંતિ'= હોય છે. “સેતુ'= એ સિવાયના બાકીના અભિગ્રહમાં ‘ત્તારિ'= ચાર આગાર હોય છે. મે 204 / 9/10 णवणीओगाहिमए, अद्दवदहिपिसियधयगुले चेव। णव आगारा तेर्सि, सेसदवाणं च अद्वैव // 205 // 5/11