________________ 098 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘વિફા'= પ્રત્યાખ્યાન લેનાર જાણકાર નથી, આપનાર જાણકાર છે. એ બીજા ભાંગામાં નાવેલું મોહે '= સામાન્યથી પ્રત્યાખ્યાન સંબંધી તેને સમજણ આપીને પ્રત્યાખ્યાન કરાવે તો શુદ્ધ છે- કારણ કે પ્રત્યાખ્યાન દ્વારા જે વસ્તુનો પોતાને ત્યાગ કરવાનો છે તેની સમજણ જ જો તેને ન હોય તો તે તેનું પાલન બરાબર કેવી રીતે કરી શકે ? તે બાબતનું થોડું પણ તેને જ્ઞાન હોય તો તેનું તે પાલન કરી શકે, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે - સમજીને સ્વેચ્છાથી જે ત્યાગ કરવામાં આવે તે જ વિરતિ કહેવાય.” “ત'= જાણકાર અજાણકાર પાસે પ્રત્યાખ્યાન લે છે એ ત્રીજા ભાંગામાં ‘નેિિમ'= આચાર્યના મોટા ભાઈ, મામા, પિતા, કાકા તથા “આદિ' શબ્દથી કોઈ મહાતપસ્વી, રત્નાધિક વૃદ્ધ વગેરેનું ગ્રહણ થાય છે. તેમની પાસે '#RUIT3 3= કારણસર લે તો જ ‘ર રોસો'= શાસ્ત્રની બાધા વગેરે દોષ નથી. અહીં યેષ્ઠ એ આચાર્યના પૂજ્ય હોવાથી તેમની પૂજા થાય અથવા તેમને અસંતોષ ન થાય, એ કારણે અજાણકાર એવા પણ તેમની પાસે પ્રત્યાખ્યાન લે તો દોષ નથી, અથવા પ્રત્યાખ્યાન આપનાર કોઈ જાણકારની હાજરી ન હોય તો વિનય ખાતર અજ્ઞાની એવા પણ વડીલની પાસે પ્રત્યાખ્યાન લે તો દોષ નથી, ‘રૂદી'= અન્યથા આ બે ભાંગામાં ‘હોટ્ટ ત્તિ'= દોષ લાગે જ છે. “Wવહી'= પ્રત્યાખ્યાનને ગ્રહણ કરવાની આ વિધિ છે. બીજા ભાંગામાં પ્રત્યાખ્યાન લેનારને જે આયંબિલ આદિનું પ્રત્યાખ્યાન લેવું છે તેની સમજણ જો તેને ન હોય તો ગુરુ ભગવંતે તેને સમજણ આપવી જોઈએ. એ પ્રત્યાખ્યાન કેટલા સમયનું છે ? ક્યારે પૂર્ણ થાય ? તેમાં કઈ કઈ વસ્તુ ખપે ? કઇ કઇ ન ખપે ? વગેરે. આ બધી સમજણ જો તેને ન હોય તો પ્રત્યાખ્યાન લેવા છતાં તેને આંશિક પણ વિરતિ થઇ શકતી નથી. | 20 || 6/7 1/4 ગાથામાં જે આગાર દ્વાર કહ્યું છે તેનો વિષયવિભાગ બતાવે છે : दो चेव णमोक्कारे, आगारा छच्च पोरिसीए उ। सत्तेव य पुरिमड्ढे, एक्कासणगम्मि अद्वैव // 202 // 5/8 છાયા :- ( ચૈવ નમારે મારી પ ત્ર પૌરુષ્ય તુ | सप्तैव च पुरिमार्द्ध एकाशनके अष्टैव // 8 // ગાથાર્થ :- નવકારશીના પ્રત્યાખ્યાનમાં બે જ આગાર, પોરિસીના પચ્ચકખાણમાં છ આગાર, પુરિમઢના પચ્ચખાણમાં સાત આગાર અને એકાસણાના પ્રત્યાખ્યાનમાં આઠ આગાર હોય છે. ટીકાર્થ :- ‘રો વેવ'= બે જ ‘નમોરે'= નવકારશીના પ્રત્યાખ્યાનમાં ‘માIRT'= આગારો- આગારનો અર્થ અપવાદવિશેષ છે. 'છ'= છ જ ‘પરિસી 3'- પોરિસીના પચ્ચખાણમાં “સત્તેવ યુ'= સાત જ “પુરિમ'= પુરિમઠુમાં, સૂર્યોદયથી બે પ્રહર સુધીનું પચ્ચક્ખાણ પુરિમડું કહેવાય છે. ‘ક્રિસUTUશ્મિ'= ભોજન કરવા બેઠા પછી ભોજનની સમાપ્તિ થાય ત્યાં સુધી (પુતe) કુલા (બેસવાનો શરીરનો ભાગ) બેઠકના સ્થાનથી જરા પણ ખસે નહિ એ રીતે ભોજન કરવું તે એકાસણામાં, અથવા રાગ અને દ્વેષ વગર ભોજન કરવું તે એકાસણું- આગમમાં તે એકાસણાના નામથી પ્રસિદ્ધ છે જ્યારે લોક-લોકોત્તરમાં તે એકભક્તના નામથી પ્રસિદ્ધ છે. તેમાં ‘વ'= આઠ જ આગાર આગમમાં કહ્યાં છે. અર્થાત્ એક વખત ભોજન કરવું તે એકાસણું અથવા એક જ આસને બેસીને ભોજન કરવું તે એકાસણું- તેના પ્રત્યાખ્યાનમાં આઠ આગાર છે. જે 202 / 5/8 सत्तेगट्ठाणस्स उ, अटेवायंबिलम्मि आगारा। पंच अभत्तट्ठस्स उ, छप्पाणे चरिमे चत्तारि // 203 // 5/9