________________ 092 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद ગાથાર્થ :- શરીર આદિના નિમિત્તે જેઓ જીવહિંસામાં તે તે પ્રકારે પ્રવૃત્તિ કરે છે તેઓ વડે જિનપૂજામાં થતી જીવહિંસામાં પ્રવૃત્તિ ન કરવી એ મૂઢતા છે. ટીકાર્થ :- ‘ને'= જે ગૃહસ્થ હોવાથી નિમિત્તે પિ ફુ'= શરીર, ઘર, પુત્ર, સ્ત્રી આદિના માટે ત૮ = ભોજન, વસ્ત્ર, સ્નાન, વિલેપન આદિ તે તે ઉપાયો વડે ‘યવહૂમિ'= જીવહિંસામાં ‘પતિ'= પ્રવૃત્તિને કરે છે. “તેસિં'= તે ગૃહસ્થોને ‘વિધાપૂથવિHિ'= જિનપૂજામાં થતી જીવહિંસા તે કારણે (વનસ્પતિ આદિના આરંભમાં) સપવત્તા'= સ્વયં પ્રવૃત્તિ ન કરવી અને બીજાને પ્રવૃત્તિ ન કરાવવી એ “મોદી '= મૂઢતા છે. શાસ્ત્રમાં કહેલી પૂજા કરવાના પોતે અધિકારી હોવા છતાં તેઓ પૂજા નથી કરતા એ તેમની મૂઢતા છે, અજ્ઞાન છે. તે 281 / 4/4 આ પ્રમાણે સાવધના ત્યાગપૂર્વકની નિર્દોષ પૂજાની વિધિ કહીને તેનો ઉપસંહાર કરતા કહે છે : सुत्तभणिएण विहिणा, गिहिणा निव्वाणमिच्छमाणेणं / तम्हा जिणाण पूया, कायव्वा अप्पमत्तेणं // 190 // 4/46 છાયા :- સૂત્રમાનેન વિધિના હિUT નિર્વામિચ્છતા | तस्माद् जिनानां पूजा कर्तव्या अप्रमत्तेन // 46 // ગાથાર્થ :- આથી મોક્ષની ઇચ્છાવાળા ગૃહસ્થ પ્રમાદનો ત્યાગ કરીને શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ જિનેશ્વરદેવની પૂજા કરવી જોઈએ. ટીકાર્થ :- “તખ્ત'= તેથી ‘સુત્તમપિ '= આગમમાં કહેલી “વફા'= વિધિ મુજબ, ઉપદેશ મુજબ નિત્રા'= પરમપદ અથવા સુખની ‘રૂછમાણે '= ઇચ્છાવાળા ‘fmદિUT'= ગૃહસ્થ ‘અપ્રમત્તે '= પ્રમાદને છોડીને શાસ્ત્રના અનુસાર, ‘નિ પૂયા'= જિનેશ્વરની પૂજા ''= કરવી જોઇએ. કારણકે “વિચારસાર પ્રકરણ'- 882 ગાથામાં કહ્યું છે કે: જે કારણથી છદ્મસ્થ જીવોને અહીયાં આગમ સિવાય બીજું કોઈ પ્રમાણ વિદ્યમાન નથી માટે એ આગમમાં જ પ્રયત્ન કરવો જોઇએ.’ | 210 | 4/46 હવે વિષયના માહાભ્યથી પૂજાનું વિશિષ્ટ ફળ કહે છેઃ एक्कं पिउदगबिंदु,जह पक्खित्तं महासमुम्मि / जायइ अक्खयमेवं, पूया जिणगुणसमुद्देसु // 191 // 4/47 છાયા :- ડિપ ડેવિત્ર્યથા પ્રક્ષિપ્તો મહામુદ્દે .. जायते अक्षय एवं पूजा जिनगुणसमुद्रेषु // 47 // ગાથાર્થ :- જેમ મોટા સમુદ્રમાં નાંખેલુ પાણીનું એક પણ બિંદુ અક્ષય બની જાય છે તેમ જિનેશ્વરદેવના ગુણોરૂપી મહાસમુદ્રમાં પૂજા અક્ષય બની જાય છે. અર્થાત્ મોક્ષરૂપ અક્ષયફળને આપવાથી જિનપૂજા અક્ષય છે. ટીકાર્થ :- ‘નદ'= જે પ્રમાણે ‘શ્વૐ fપ'= એક પણ '3 વિટુ'= પાણીનું ટીપું-પ્રાકૃત હોવાથી નપુંસકલિંગમાં નિર્દેશ કર્યો છે. ‘મહીસમુકિ'= અસંખ્યાત યોજનવાળા પાણીથી ભરેલા સ્વયંભૂરમણ