________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 093 આદિ મહાસમુદ્રમાં “પવિવૃત્ત'= નાખેલું ‘વ+gય'= અક્ષય “નાથ'= થાય છે; ‘વં'= આ પ્રમાણે નિકુળમુદ્દે જિનરૂપી ગુણસમુદ્રને વિષે કરાયેલી ‘પૂર્યો'= જિનપૂજા અક્ષય બની જાય છે. પૂજાનો વિષય જિનેશ્વરદેવ છે તેમના માહાભ્યથી પૂજા અક્ષય-અનંત એવા મોક્ષના ફળને આપનારી થાય છે. | 212 4/47 હવે પુજાની ઉપાદેયતા બતાવવા માટે તેના તાત્કાલિક અને ભવિષ્યમાં મળનારા ફળને બતાવતા કહે છે : उत्तमगुणबहुमाणो, पयमुत्तमसत्तमज्झयारम्मि। उत्तमधम्मपसिद्धी, पूयाए जिणवरिंदाणं // 192 // 4/48 છાયા :- ૩ત્તમપુનવદુમાન: પyત્તમ સત્ત્વમધ્યારે | उत्तमधर्मप्रसिद्धिः पूजया जिनवरेन्द्राणाम् // 48 // ગાથાર્થ :- જિનેશ્વરદેવની પૂજા કરવાથી ઉત્તમ ગુણોનું બહુમાન, ઉત્તમ જીવોમાં સ્થાન અને ઉત્તમધર્મની પ્રસિદ્ધિ થાય છે. ટીકાર્થ:- ‘૩ત્તમ[UવદુHો '= કેવલજ્ઞાન-દર્શન-યથાખ્યાતચારિત્ર આદિ ઉત્તમ ગુણોને વિશે બહુમાનવિશિષ્ટ પ્રીતિ થાય છે. ‘ઉત્તમત્તયામિ'= દેવેન્દ્ર, નરેન્દ્ર, વિદ્યાધર, રાજા આદિની મધ્યમાં ‘પ'= સ્થાન ‘ઉત્તમમ્મપસિદ્ધ'= સ્વર્ગ અને મોક્ષને આપવામાં સમર્થ એવા ધર્મની પ્રસિદ્ધિ - અથવા ક્ષમા આદિ દશ પ્રકારના ભાવધર્મની સિદ્ધિ ‘નિવરિતા'= જિનેશ્વરદેવોની ‘પૂયા'= પૂજાથી થાય છે. || 262 | 4/48 પૂજાના ફળસંબંધી દષ્ટાંતને કહે છેઃ सुव्वइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं। पूयापणिहाणेणं, उववण्णा तियसलोगम्मि // 193 // 4/49 છાયા :- શ્રય ટુતના કરિોઃ સિવુવાર સુમઃ | પૂજ્ઞાનિધાન ૩૫પન્ન ત્રિશત્નો. | 42 ગાથાર્થ :- જગતના ગુરુ જિનેશ્વરદેવની સિંદુવારના પુષ્પો વડે પૂજા કરવાની માત્ર ભાવનાથી પણ ગરીબ વૃદ્ધા સ્ત્રી દેવલોકમાં ઉત્પન્ન થઈ એવું શાસ્ત્રમાં દૃષ્ટાંત સંભળાય છે. ટીકાર્થ :- “સુત્ર'= શાસ્ત્રમાં સંભળાય છે. “નો '= ભગવાનની ‘સુયનારી'= પૂજા કરવા માટે સુગંધી પુષ્પો પણ જેની પાસે નથી એવી ગરીબ સ્ત્રી ‘સિવાર સુમેટિં= નદીના કાંઠે ઉગેલા સુગંધ વગરના સિંદુવારના પુષ્પો વડે ‘પૂયાપદા'= માત્ર પૂજા કરવાના શુભ અધ્યવસાય વડે પણ કોઈક કારણથી એ સમયે જ આયુષ્યનો ક્ષય થવાથી પૂજા ન કરવા છતાં તિયત્નો મિત્ર દેવલોકમાં ‘ડવવન્ના'= ઉત્પન્ન થઈ. તે ગરીબ વૃદ્ધા સ્ત્રીને સમવસરણમાં રહેલા સમસ્ત દેવ; અસુર અને રાજાઓ વડે પૂજા કરાતાં ભગવાનને જોઇને એવો ભાવ જાગ્યો કે, “પૂર્વજન્મમાં મેં કોઈ મહાપુરુષોની પૂજા નથી કરી તેથી આ જન્મમાં ગરીબ થઈ છું.” આમ પોતાના અપરાધને વિચારતી તે દૂર કરવા માટે “હવે હું ભગવાનની પૂજા કરું” એમ ભક્તિપૂર્વક હૈયા વડે નજીકમાંથી મળતા એવા સિંદુવાર પુષ્પોની અંજલી ભરીને તે