________________ 020 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद છાયા :- માદારદાર બ્રહ્માંડવ્યાપારપૌષધશ ચ | देशे सर्वे च इदं चरमे सामायिकं नियमात् // 29 // ગાથાર્થ :- આહારપૌષધ, શરીરસત્કારપૌષધ, બ્રહ્મચર્યપૌષધ અને અવ્યાપારપૌષધરૂપ આ ત્રીજું શિક્ષાવ્રત દેશથી અને સર્વથી એમ બે રીતે હોય છે. તેમાં ચોથા અધ્યાપારપૌષધમાં સામાયિક નિયમો હોય છે. ટીકાર્થ :- ‘દાદર વંકવવારપોસહો'= આહાર, શરીરનો સત્કાર, બ્રહ્મચર્ય અને અવ્યાપાર એમ દ્વન્દ્રસમાસ કરીને પછી “તેઓને વિષે પૌષધ” એમ સપ્તમી તપુરુષ સમાસ કર્યો છે. પોષ= ધર્મની પુષ્ટિને ધન્વેષ ધારણ કરે છે- અર્થાતુ ધર્મની પુષ્ટિને કરનાર એવું પૌષધ નામનું વિશિષ્ટ વ્રત તે પર્વતિથિના દિવસે (અવશ્ય) કરાય છે. 'U'= ત્રીજું શિક્ષાવ્રત ‘રેસે'= દેશથી પૌષધવ્રત ‘સલ્વે '= અને સર્વથી પૌષધવ્રત ‘કુમ'= આ આહાર પૌષધ આદિ ચારે ય પૌષધવ્રતના પ્રકારો દેશથી અને સર્વથી એમ બે બે ભેટવાળા છે. “વર'= શ્લોકમાં આહારાદિ પૌષધને જે ક્રમથી રજુ કર્યા છે તદનુસાર છેલ્લા અર્થાતુ અવ્યાપાર પૌષધમાં “સામાડ઼યં નિયમ'= નિયમાં સામાયિક હોય છે. જો સામાયિક ન લે તો તેના ફળથી વંચિત રહે છે. સર્વથી જે અવ્યાપારરૂપ પૌષધવ્રત છે તેમાં સર્વ પ્રકારના પાપવ્યાપારોનો ત્યાગ કરાય છે. આથી તેમાં સામાયિક અવશ્ય કરવાનું હોય છે.- આ સિવાયના બીજા સાત ભેદોમાં સામાયિક કરે અથવા ન પણ કરે. અત્યારે તો પૌષધવ્રત સામાયિક સાથે જ કરવામાં આવે છે. 29 1/29 આ પૌષધવ્રતના અતિચારોને કહે છે : अप्पडिदुप्पडिलेहियऽपमज्जसेज्जाइ वज्जई एत्थ / सम्मं च अणणुपालणमाहाराईसु सव्वेसु // 30 // 1/30 છાયા :- ૩પ્રતિદુષ્પતિનેવિતાપ્રમતશય્યાદ્રિ વર્નત્તિ સત્ર | सम्यक् च अननुपालनमाहारादिषु सर्वेषु // 30 // ગાથાર્થ :- શ્રાવક પૌષધમાં અપ્રત્યુપેક્ષિત શય્યાસંસ્તારક, દુષ્પત્યુપેક્ષિત શય્યાસંસ્કારક, અપ્રમાજિત શય્યાસંસ્તારકદુષ્પમાર્જિત શય્યાસંસ્તારક અને આહારપૌષધવ્રત આદિ સર્વ પૌષધોનું સમ્યગ અનનુપાલન એ પાંચ અતિચારોને ત્યજે છે. ટીકાર્થ :- ' દુષ્પત્તેિજિયં૫ર્મનસેનીટ્ટ'= (1) અપ્રત્યુપેક્ષિત શય્યાસંસ્તારક એટલે ચક્ષુથી નહિ જોયેલા શયા-સંતારક (શય્યા એટલે શરીર પ્રમાણ સંથારો અથવા પૌષધશાળા,- સંસ્મારકએટલે અઢી હાથ સંથારો, (2) દુમ્રત્યુપેક્ષિત શય્યાસંસ્મારક, એટલે બરાબર ઉપયોગપૂર્વક નહિ જોયેલા શધ્યાસંસ્તારક; (3) અપ્રમાર્જિત એટલે રજોહરણ ચરવળાથી નહિ પ્રમાર્જેલા શય્યાસંસ્તારક, (4) દુષ્પમાર્જિત એટલે ઉપયોગપૂર્વક બરાબર નહિ પ્રમાર્જેલા શય્યાસંસ્તારક, ‘ઉત્થ'= પૌષધમાં “સખ્ત'= ભાવપૂર્વક (5) ‘મU|[પાન'= વ્રતનું સંરક્ષણ ન કરવું અર્થાત્ સમ્યગૂ વિધિપૂર્વક પાલન ન કરવું. ‘માદારા સબૈ'= આહારપૌષધ આદિ બધા જ પૌષધના પ્રકારમાં ‘....સેન્ના' માં આદિ શબ્દથી દુષ્પમાર્જિત શય્યાસંસ્તારક સ્વરૂપ ચોથા અતિચારનું ગ્રહણ કરાય છે. વળી શય્યા આદિથી સસ્તારક (સંથારા પીઠ-પાટલાનું ગ્રહણ પણ કરાય છે.) ‘વષેડ્ડ'= ત્યજે છે. જે 30 2/20