________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 087 ટીકાર્થ :- “તસ્સામાવMિ'= પ્રાર્થનીય ભવનિર્વેદાદિ ગુણોના અભાવમાં ‘તપત્નક્સ'= જેની માંગણી કરવામાં આવી છે તે ગુણો દ્વારા જે ફળ મેળવવું છે તે ફળની સિદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ‘રૂ'= આ પ્રણિધાન ‘વયં ત્ર'= યોગ્ય “ચં'= જાણવું. ''= કેટલાક આચાર્યો પ્રણિધાનને ઇચ્છે છે, જો કે સામાન્યથી એ ભવનિર્વેદ આદિ ગુણો પ્રાપ્ત થયેલા હોય પણ એ ગુણોની અનેક ભેદવાળી કક્ષાઓ હોય છે તેથી તેની વિશિષ્ટતમ કક્ષા પ્રાપ્ત થાય એ માટે પણ એ જ ગુણોની પ્રાર્થના કરવામાં આવે છે, અર્થાત્ તેના ફળરૂપ મોક્ષ વગેરે જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ પ્રણિધાન કરવામાં આવે છે. ‘મપમત્તસંગયાઈ મારા'= અપ્રમત્તસંયતાવસ્થાની પૂર્વે અર્થાત્ પ્રમત્તસંયતાવસ્થા સુધી. ‘મifમસંગો'= રાગ ન હોવાથી ‘ર પરે'= પ્રમત્તસંયતાવસ્થા પછીની અપ્રમત્તસંયતાવસ્થામાં અપ્રમત્તસંયતોને પ્રણિધાનની આવશ્યકતા નથી; કારણ કે તેઓને રાગ ન હોવાથી કાંઈ માંગવાનું હોતું જ નથી. વળી તેઓ શાસ્ત્રવિહિત અનુષ્ઠાનોને આચરતા જ હોય છે અને શુભ અધ્યવસાયોમાં જ હંમેશા રહેતા હોય છે. 276 | 8/36 4-30 ગાથામાં જે કહેવામાં આવ્યું કે પ્રણિધાન એ નિયાણું ન કહેવાય તે વચનનું ભાવાર્થગર્ભિત નિગમન કરતા કહે છે - मोक्खंगपत्थणा इय,न नियाणं तदुचियस्स विण्णेयं / सुत्ताणुमइत्तो जह, बोहीए पत्थणा माणं // 180 // 4/36 છાયા :- મોક્ષપ્રાર્થના ત ન નિલાને તદુરિતી વિજ્ઞયમ્ | सूत्रानुमतितो यथा बोधेः प्रार्थना मानम् // 36 // ગાથાર્થ :- પ્રણિધાનને યોગ્ય એવા છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવની જયવીયરાય સૂત્રમાં કહેલી મોક્ષના કારણોની પ્રાર્થના એ નિયાણું નથી, કેમકે તે સૂત્રસંમત છે, જેમ બોધિની પ્રાર્થના પ્રમાણભૂત છે તેમ. ટીકાર્થ :- “મોāાપસ્થિUIT'= આ સમ્યગુજ્ઞાન અને પરોપકાર આદિ મોક્ષના કારણોની પ્રાર્થના છે '= આથી ‘ર નિયા'= નિયાણું નથી, ‘તવિયર્સ'= પ્રણિધાનને ઉચિત પ્રમત્તગુણસ્થાનક સુધીના જીવને માટે “વોય'= એમ જાણવું. ‘મુત્તાનુમત્તો'= આવા પ્રકારની પ્રાર્થના એ સૂત્રને સંમત હોવાથી અથવા સૂત્રને ઇષ્ટ હોવાથી “નર્દ= જેમ ‘વોઈ પત્થUT'= બોધિની પ્રાર્થના માપ'= પ્રમાણભૂત છે. જો બધી જ પ્રાર્થના એ નિયાણુંરૂપ બનતી હોત તો સૂત્રમાં બોધિની પ્રાર્થના કરવામાં આવત નહિ. પરંતુ સૂત્રમાં તે પ્રાર્થના કરવામાં આવી છે. માટે તે પ્રમાણભૂત જ છે. જે 280 કે 4/36 જો શુભભાવપૂર્વક કરાતી પ્રાર્થના એ નિયાણું બનતી ન હોય તો શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં તીર્થકરવિષયક નિયાણું કરવાનો જે પ્રતિષેધ કરવામાં આવ્યો છે તે અયુક્ત કહેવાય એ આશંકાનો જવાબ આપે છે : एवं च दसादीसुं, तित्थयरम्मि वि नियाणपडिसेहो। जुत्तो भवपडिबद्धं, साभिस्संगं तयं जेण // 181 // 4/37 છાયા - વં ચ શાલિવું તીર્થક્ષેપ નિવાન પ્રતિષેધ: | युक्तो भवप्रतिबद्धं साभिष्वङ्गं तकं येन // 37 //