________________ 052 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद સંબંધી ભાવ અને ક્રિયા બંનેનો ભાવવંદના કરતાં વિપર્યય હોય છે. ટીકાર્થ :- “તી'= સામાન્ય અપ્રધાન દ્રવ્યવંદનામાં ‘ત્રિયTIT'= આ લિંગોનો ‘માવો'= સભાવ જાણવો. ‘તત્થાનોયા'= વંદનાના સૂત્રોના અર્થની વિચારણા નથી હોતી. ‘ન ગુરાની'= વંદનાના વિષયભૂત અરિહંતાદિમાં તથા તેની ક્રિયામાં ગુણાનુરાગ નથી હોતો. 'o વિશે'= અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં પૂર્વે કદી નહિ પ્રાપ્ત થયેલી આ વંદના મને અત્યારે પ્રાપ્ત થાય છે એવી ચિત્તની પ્રસન્નતા નથી હોતી. ‘ર મવમવે'= વંદનાની વિરાધના કરવાથી સંસાર વધી જશે એવો ભય નથી હોતો. ‘ફ'= આ પ્રમાણે “વોટું પિ'= વંદનાસંબંધી ભાવ અને ક્રિયા એ બંનેનો “વધ્યાસ'= ભાવવંદના કરતાં દ્રવ્યવંદનામાં વિપર્યય હોય છે. તે 203 / 2/2 હવે દ્રવ્ય-ભાવ વંદનાનો ભેદ કહેવાની ઈચ્છાથી કહે છે : वेलाए विहाणम्मिय, तग्गयचित्ताइणाय विण्णेओ। तव्वुड्विभावऽभावेहि, तह य दव्वेयरविसेसो // 104 // 3/10 છાયા - વેનિયા વિઘાને તીવ્રત્તાના વિચઃ तद्वृद्धिभावाभावाभ्यां तथा च द्रव्येतरविशेषः // 10 // ગાથાર્થ :- કાલ, વિધિ, તદ્દગતચિત્ત વગેરેથી તથા તેની (વંદનાની) વૃદ્ધિથી અને ભાવ(સમ્યક્ત)ના સભાવથી દ્રવ્યવંદના અને ભાવવંદનામાં ભેદ છે. ટીકાર્થ :- ‘વેન્નાઈ'= (સૂત્રમાં કહેલા) નિયત સંધ્યાદિ સમયરૂપ કાળ વડે ‘વિહીપનિ વે'= સમુચિત વાણી અને ચેષ્ટારૂપ વિધિ વડે (ચૈત્યવંદનાના સૂત્રોનો શુદ્ધ ઉચ્ચાર તેમજ તે તે સમયે કરવા યોગ્ય મુદ્રારૂપ ચેષ્ટા) ' ત રત્તારૂપIT'= ચૈત્યવંદનામાં ચિત્ત રાખવું અર્થાત્ ઉપયોગ રાખવો. આદિ શબ્દથી લેશ્યા અને સૂત્રના અર્થમાં ઉપયોગ વગેરેનું ગ્રહણ થાય છે. ‘તબુમાવડમાવેદિ'= તવૃદ્ધિ માવામાવેશ ત્તિ તદ્ધિમાવામાવ તામ્ તિ- આ પ્રમાણે અહીં દ્વન્દ સમાસ છે. ‘તળું = વંદનાની વૃદ્ધિ અર્થાત્ પ્રતિદિવસ-રોજ તે કરવારૂપ વૃદ્ધિ વડે ‘માવામાવેદિ'= “ભાવ” એટલે સમ્યક્ત તેનો “ભાવ” એટલે સદ્દભાવ, તેના વડે ‘તદ ય'= આ પ્રમાણે ‘બ્રેયવસો'= દ્રવ્યવંદના અને ભાવવંદનાનો ભેદ 'favoro'= જાણવો. અહીં વાક્યનો અર્થ આ પ્રમાણે કરવોઃ- વંદના જો શાસ્ત્રમાં કહેલા નિયત કાળે, સંપૂર્ણ વિધિપૂર્વક અને તેમાં જ ઉપયોગ રાખવા પૂર્વક કરવામાં આવે અને હંમેશા એ અનુષ્ઠાન વધારે ને વધારે કરવાનું મન થાય તેમજ સમ્યક્તનો સદ્ભાવ હોય તો તે ભાવવંદના બને છે પણ આ બધાની જો એમાં ખામી હોય અથવા આનાથી તે વિપરીત હોય તો તે દ્રવ્યવંદના બને છે. ભાવવંદનાથી દ્રવ્યવંદનામાં આટલો ભેદ છે. | 208 | 3/20 વૃદ્ધિ પામતી ચૈત્યવંદનાની ભાવનાને આશ્રયીને અપુનબંધકાદિના અધિકારીપણાનો નિર્દેશ કરવા વડે આદિમાં જ ભાવવૃદ્ધિની પ્રશંસા શાથી કરાય છે ? તે જણાવે છે : सइ संजाओ भावो, पायं भावंतरं जओ कुणइ। તા થર્થી પવર, ત્નિ સર્ફ માવઠુઠ્ઠી | 20 / 3/12 છાયા :- સવન સીતો માવ: પ્રાય: માવાન્તર થત: રોતિ | तदेतदत्र प्रवरं लिङ्गं सकृद् भाववृद्धेः // 11 //