________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 079 પરલોકનું કાર્ય ‘દિન'= મુખ્ય છે કારણ કે વિદ્વાનોને મન આલોક કરતાં પરલોકની મુખ્યતા અધિક હોય છે- (આલોક એ અલ્પકાળ પૂરતો સીમિત છે. જ્યારે પરલોક એ લાંબો ભવિષ્યકાળ છે.) "d fપ '= તે પરલોક સંબંધી ધર્મકાર્ય “મવિપદા '= ભાવની પ્રધાનતાવાળું છે. “સો પુuT'= તે ભાવ પણ "'= આ પ્રમાણે ‘નમો'= કાર્યથી જાણી શકાય છે. અર્થાત્ પોતાની શક્તિના અનુસાર જો પૂજામાં ઉત્તમ દ્રવ્યોનો ઉપયોગ કરે તો તે વ્યક્તિમાં ઉત્તમ ભાવ રહેલો છે એમ જણાય છે. જો તેને તીર્થંકર પરમાત્માના પ્રત્યે બહુમાન ન હોય તો તે પૂજા માટે ઉત્તમ દ્રવ્યો લાવે નહિ. ‘ત્તિ'= ‘ઇતિ’ શબ્દ હેતુ અથવા પરિસમાપ્તિના અર્થમાં છે. તે 62 મે 4/27 હવે આ વિષયનો ઉપસંહાર કરતાં કહે છે : ता नियविहवणुरूवं, विसिट्ठपुप्फाइएहिं जिणपूया। कायव्वा बुद्धिमया, तम्मी बहुमाणसारा य // 162 // 4/18 છાયા :- તત્ નિવમવીનુરૂપ વિશિષ્ટપુષ્પfમ: બિનપૂના | ___ कर्तव्या बुद्धिमता तस्मिन् बहुमानसारा च // 18 // ગાથાર્થ :- તેથી બુદ્ધિમાન પુરુષે સ્વસંપત્તિ અનુસાર વિશિષ્ટ પુષ્પ આદિથી અને જિનેશ્વરદેવ ઉપર બહુમાનપૂર્વક જિનપૂજા કરવી જોઇએ. ટીકાર્થ H- “તા'= તેથી ‘વુદ્ધિમય'= બુદ્ધિમાન પુરુષે ‘નિવદવપુરૂવં'= પોતાના વૈભવને સદેશ- આ ક્રિયા વિશેષણ છે. ‘વિસિટ્ટપુષ્પોર્દિ = પૂર્વે કહેલા વિશિષ્ટ પુષ્પાદિ દ્રવ્યોથી ‘fiાપૂર્યો'= જિનપૂજા “વોયેવ્વા'= કરવી જોઇએ. ‘તમ્મી'= જિનેશ્વર ભગવાનના પ્રત્યે ‘વહુના સારા ય'= અંતરંગ પ્રીતિવિશેષ એ બહુમાન છે. વિશિષ્ટ પ્રકારના બહુમાનથી વિશિષ્ટ પ્રકારના ફળની સિદ્ધિ થાય છે. આ દ્દર | 4/8 4-3 ગાથામાં પૂજા ‘વિધિપૂર્વક કરવી જોઈએ” એમ કહ્યું છે તે વિધિને હવે સંક્ષેપથી કહે છે : एसो चेव इह विही विसेसओ सव्वमेव जत्तेण। जह रेहइ तह सम्म, कायव्वमणण्णचेटेणं // 163 // 4/19 છાયા :- Uસ ઈશ્વ ફુદ વિધઃ વિશેષતઃ સર્વમેવ વર્તન .. यथा शोभते तथा सम्यक् कर्तव्यमनन्यचेष्टेन // 19 // ગાથાર્થ :- પૂજામાં સામાન્યથી તો અહીં સુધી [ ચોથીથી અઢારમી ગાથા સુધીમાં ] બતાવેલ વિધિ જ છે. વિશેષથી વિધિ આ છે કે પૂજા કરતી વખતે કાયાની બીજી બધી જ ચેષ્ટા છોડીને પૂર્વે કહેવામાં આવેલી બધી જ વિધિ ખૂબ જ આદરપૂર્વક જે રીતે શોભે તે રીતે ભાવપૂર્વક કરવી જોઇએ. ટીકાર્થ :- ‘ાસો વેવ'= આ ચોથીથી અઢારમી ગાથા સુધીમાં બતાવવામાં આવેલ જ ‘રૂદ'= પૂજામાં ‘વિઠ્ઠી'= વિધિ-ઉપદેશ-ઉપાય છે, ‘વિરેસમો'= વિશેષથી વિધિ આ છે કે “સલ્વમેવ'= પૂર્વે કહેલી બધી જ વિધિ ' '= આદરપૂર્વક “નદ રેતિ તદ'= જે રીતે શોભે તે રીતે ‘સ'= સમ્યફ ભાવપૂર્વક ‘મUTUUવેકે'= શરીર સંબંધી ખંજવાળવું વગેરે બીજી કોઈપણ ચેષ્ટા કરવાનું છોડીને ‘ાયબ્રે'= કરવી જોઈએ. પ્રતિમાજીને વિલેપન એવી રીતે કરવું તથા પુષ્પો અલંકાર આદિ એવી રીતે ચડાવવા કે જેથી તે સુંદર શોભાને આપે, શોભાયમાન લાગે. 63 / 4/26.