________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 077 અને સ્નાન કર્યા વગર જો પૂજા કરવામાં આવે તો લોકોમાં જૈનશાસનની નિંદા થાય છે જે અબોધિનું બીજ છે. અર્થાત્ ભવાંતરમાં તેને જૈનશાસન મળતું નથી. આ દોષને ટાળવા માટે દ્રવ્યથી સ્નાનાદિથી પવિત્ર થઇને અને ભાવથી નિર્દોષ આજીવિકા દ્વારા પવિત્ર થઈને પૂજા કરવી જઇએ. | 26 / 4/12 તેનો વિપક્ષ-અપવિત્રતાનો વ્યવચ્છેદ કરવા માટે કહે છે : अविसुद्धा विहु वित्ती, एवं चिय होइ अहिगदोसा उ। तम्हा दुहा वि सुइणा, जिणपूया होइ कायव्वा // 157 // 4/13 છાયા :- વિશાડપિ 97 વૃત્તિવમેવ મવતિ થતોષા તુ . तस्माद् द्विधाऽपि शुचिना जिनपूजा भवति कर्तव्या // 13 // ગાથાર્થ :- શ્રાવકને અનુચિત એવો સાવદ્ય આજીવિકાનો ઉપાય તે પણ આ જ પ્રમાણે અધિક દોષનું કારણ છે, માટે દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે પવિત્ર થઇને જિનપૂજા કરવી જોઇએ. ટીકાર્થ :- “મવિયુદ્ધ વિ'= શ્રાવકની અવસ્થાને અર્થાત્ શ્રાવકપણાને અનુચિત એવો સાવદ્ય ‘દુ'= વાક્યાલંકાર માટે છે. ‘વિત્તી'= આજીવિકાનો ઉપાય પર્વ વિય'= શાસનની નિંદા વગેરેની જેમ ‘મહિાવોસ 3'= ઘણા દોષોનું કારણ ‘રો'= થાય છે. ‘તમ્ફ'= તેથી ‘કુ વિ'= દ્રવ્ય અને ભાવ એમ બંને પ્રકારે સુફUT'= પવિત્ર શ્રાવકે ‘નિપૂયા'= જિનપૂજા “દોડ઼ વાયવ્યા'= કરવી જોઇએ. જે 17 4/12 4-3 ગાથામાં વિશિષ્ટ પુષ્ય આદિથી પૂજા કરવાનું કહ્યું છે તે પુષ્પ આદિ દ્રવ્યોને વાચક ઉપર અનુગ્રહ કરવા માટે વ્યક્તિગત નામ ગણાવવાપૂર્વક જણાવે છે - गंधवरधूवसव्वोसहीहिं उदगाइएहिं चित्तेहिं / सुरहिविलेवणवरकुसुमदामबलिदीवएहिं च // 158 // 4/14 છાયા :- Wવધૂપસffમરુત્તિfમ: વિનૈઃ | सुरभिविलेपन-वरकुसुमदाम-बलिदीपकैश्च // 14 // सिद्धत्थयदहिअक्खयगोरोयणमाइएहिं जहलाभं / कंचणमोत्तियरयणादिदामएहिं च विविहेहिं // 159 // 4/15 ॥जुग्गं / છાયા :- સિદ્ધાર્થધ૩નક્ષતરીનામ: યથાર્લામમ્ | कञ्चनमौक्तिकरत्नादिदामकैश्च विविधैः // 15 // युग्मम् // ગાથાર્થ :- સુગંધી દ્રવ્યો, ઉત્તમ ધૂપ, સર્વ પ્રકારની સુગંધી ઔષધિઓ, જુદી જુદી જાતના પાણી વગેરે, સુગંધી ચંદન વગેરેનું વિલેપન, ઉત્તમ સુગંધી પુષ્પોની માળા, નૈવેદ્ય, દીપક, સરસવ, દહીં, ચોખા, ગોરોચન આદિ, સુવર્ણ મોતી, મણિ વગેરેની વિવિધ માળાઓ- આવા ઉત્તમ દ્રવ્યોથી પોતાની શક્તિને અનુસાર જિનપૂજા કરવી જોઇએ. ટીકાર્થ :- “ઘ'= વિશિષ્ટ સુગંધી દ્રવ્યો ‘વરપૂવ'= ઉત્તમ કાલાગરૂ વગેરે પ્રસિદ્ધ ધૂપ “સબ્બોસીર્દિ = પ્રસિદ્ધ એવી સર્વોષધિ અથવા સર્વ પ્રકારની સુગંધી ઔષધિ- ‘ગંધ, વરધૂવ અને સર્વોષધિ’ આ ત્રણ શબ્દોનો દ્વન્દ્રસમાસ કરીને પછી તૃતીયા વિભક્તિ કરી છે અર્થાતુ આ ત્રણેય પ્રકારના દ્રવ્યોથી, તેમજ '3 ફર્દિ વિન્તર્દિ'= વિવિધ પ્રકારના પાણી વડે ‘સુરક્ષિવિન્નેવUT'= ચંદનાદિ સુગંધી વિલેપન