________________ ૦૭માં श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद (4-3) ગાથામાં ‘પવિત્ર થઇને” એમ કહ્યું છે તેનું વિવરણ કરે છે : तत्थ सुइणा दुहा वि हु, दव्वे ण्हाएण सुद्धवत्थेण। भावे उ अवत्थोचिय-विसुद्धवित्तिप्पहाणेण // 153 // 4/9 છાયા :- તત્ર વિના દિથાપિ નુ દ્રવ્યે ઢાતેન શુદ્ધવા | भावे तु अवस्थोचितविशुद्धवृत्तिप्रधानेन // 9 // ગાથાર્થ :- તેમાં પૂજા કરનાર શ્રાવક દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે પવિત્ર બનેલો હોવો જોઇએ. દેશથી અથવા સર્વથી સ્નાન કરેલું હોય અને શુદ્ધ અથવા શ્વેત વસ્ત્રો પહેરેલા હોય તે દ્રવ્યથી પવિત્ર બનેલો છે અને પોતાની અવસ્થાને ઉચિત વિશુદ્ધ - લગભગ નિર્દોષ આજીવિકામાં પ્રયત્નશીલ શ્રાવક એ ભાવથી પવિત્ર છે. ટીકાર્થ :- ‘તત્થ'= તેમાં અર્થાત્ 4-3 ગાથામાં જે " મૂર્તન'= દ્વાર કહ્યું છે તેમાં કઈ રીતે તે પવિત્ર બનેલો હોય તેનું વર્ણન કરે છે, “સુફVIT'= પવિત્રતાથી યુક્ત ‘સુદાં વિ'= દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે “રā'= દ્રવ્યશૌચમાં ‘ઠ્ઠાન'= હાથ-પગ વગેરે અવયવો ધોયા તે દેશથી સ્નાન છે. અને સર્વ અવયવોને ધોવા તે સર્વજ્ઞાન છે. આ બંને પ્રકારમાંથી કોઈ એક વડે સ્નાન કરેલું હોય. સુદ્ધવસ્થિT'= શુદ્ધ અથવા શ્વેત વસ્ત્રો પહેરેલા હોય. ‘માવે 3'= ભાવશૌચમાં વળી ‘મવન્થોવિયેવિશુદ્ધવિત્તિપદાન'= દેશકાળ અને પુરુષસંબંધી અવસ્થાને અર્થાત્ પોતાની ભૂમિકાને યોગ્ય એવી વિશુદ્ધ-લગભગ નિર્દોષ આજીવિકાને માટે આદરવાળો અર્થાત્ પ્રયત્નશીલ હોય- આમ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે પવિત્ર બનીને શ્રાવકે પૂજા કરવી જોઇએ, એમ ભાવ છે. તે શરૂ / 4/1 હવે સ્નાન કરવામાં જીવોના વધનો સંભવ હોવાથી સ્નાન કરવું. એ દુષ્ટ છે એમ આશંકા કરીને કહે છેઃ ण्हाणाइ विजयणाए, आरंभवओ गुणाय नियमेणं। सुहभावहेउओ खलु, विण्णेयं कूपणाएणं // 154 // 4/10 છાયા - નાના વેતનથી મારમ્ભવતો TUTTય નિયમેન ! ગુમાવહેતુતઃ ઘનુ વિશેય સૂપજ્ઞાનેન | 20 || ગાથાર્થ :- આરંભવાળાને જયણાપૂર્વક સ્નાનાદિ પણ અવશ્ય લાભ માટે થાય છે કારણકે સ્નાનાદિ શુભભાવનું કારણ છે. આ વિષયમાં કૂવાનું દૃષ્ટાંત જાણવું. ટીકાર્થ :- ‘દાWII વિ'= સ્નાનાદિ પણ ‘નયUID'= ત્રસજીવની રક્ષારૂપ જયણાથી, શાસ્ત્રને અનુસાર જયણા કરનાર વડે ‘મારંમવો'= ધન, સ્વજન, શરીર, ઘર આદિના નિમિત્તે આરંભ કરનાર શ્રાવકને સુમાવડો '= શુભભાવનો હેતુ હોવાથી જ ‘નિયમેvi'= અવશ્ય “TUTય'= ઉપકાર માટે થાય છે. ‘સૂપUTU'= કૂવાના દૃષ્ટાંત વડે ‘favoોય'= જાણવું. સ્નાનાદિપૂર્વક પૂજા કરનારને શુભ ભાવ આવે છે એ દરેકને પોતાને અનુભવસિદ્ધ છે તેમ વિશિષ્ટલોકમાં પણ સિદ્ધ છે, માટે તેમાં કોઈપણ જાતનો વિવાદ નથી. કૂપનું ઉદાહરણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, જેમ કૂવો ખોદવામાં ખોદનારને તરસ લાગે છે, થાક લાગે છે અને શરીર તથા કપડાં મલિન થાય છે પરંતુ પછીથી તેમાંથી નીકળેલા પાણી વડે એ બધું જ નષ્ટ થઈ જાય છે. તેમ સ્નાનાદિમાં જોકે થોડો ઘણો આરંભનો સંભવ છે છતાં પણ તેમાંથી થતા શુભભાવવડે પૂજાના વિશુદ્ધ અધ્યવસાયવાળાને ઘણા