________________ 078 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद ‘વરસુકામ'= શ્રેષ્ઠ સુગંધી પુષ્પમાળા ‘વનિ'= નૈવેદ્ય “રીવહિં'= દીપક- “સુરભિ વિલેપન, વરકુસુમ દામ, બલિ અને દીવ’– બધા શબ્દોનો દ્વન્દ્રસમાસ કરીને પછી તૃતીયા વિભક્તિ કરી છે અર્થાત આ બધા દ્રવ્યો વડે, તેમજ ‘સિદ્ધથય'= સરસવ, ‘gિય'= દહીંથી મિશ્રિત ચોખા અથવા દહીં અને ચોખા જોરોય મારૂદિં= ગાયના પિત્તમાંથી બનતું પ્રસિદ્ધ એવું ગોરોચન, “આદિ’ શબ્દથી બીજા પણ મંગળ ઉત્તમ દ્રવ્યોનું ગ્રહણ થાય છે.- આ સિદ્ધસ્થય વગેરે શબ્દોનો દ્વન્દ સમાસ કરીને તેમના વડે એમ તૃતીયા વિભક્તિનો પ્રયોગ છે, નહત્ન પોતાની સંપત્તિના અનુસારે “જૈવત્તિયયUTIછું-વાર્દિ'= કનકાવલિ, મુક્તાવલિ, રત્નાવલિ વગેરે ‘વિવિદિં'= વિવિધ પ્રકારની માળાઓ વડે- જિનપૂજા કરવી જોઇએ. 258 4/14, એ 56 રે 4/4 પૂજામાં ઉત્તમ પ્રકારના પુષ્પ આદિ દ્રવ્યોનો ઉપયોગ કરવાનું શા માટે કહેવાય છે ? તે જણાવે છે : पवरेहिं साहणेहिं, पायं भावो वि जायए पवरो। न य अण्णो उवओगो, एएसि सयाण लट्ठयरो // 160 // 4/16 છાયા :- પ્રવ: સાધનૈઃ પ્રાય: માવોfપ નાયરે પ્રવર: | न च अन्य उपयोग एतेषां सतां लष्टतरः // 16 // ગાથાર્થ :- ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાથી પ્રાયઃ ભાવ પણ ઉત્તમ ઉત્પન્ન થાય છે તથા પુણ્યોદયથી મળેલી ઉત્તમ વસ્તુઓનો જિનપૂજા સિવાય બીજો કોઈ ઉત્તમ ઉપયોગ નથી. ટીકાર્થ :- ‘પવદિં= ઉત્કૃષ્ટ “સર્દિ '= પૂજાના ઉપકરણ, દ્રવ્યો વડે ‘પાયે'= ઘણું કરીને ‘માવો વિ'= ભાવ પણ ‘પવો'= ઉત્તમ ‘નાયા'= થાય છે. કોઈ વખત અનુત્કૃષ્ટ દ્રવ્યો વડે પૂજા કરનારને પણ ઉત્કૃષ્ટ ક્ષયોપશમ વિશેષથી ઉત્તમ ભાવ આવે છે જ્યારે ક્લિષ્ટ કર્મના ઉદયવાળા કોઈકને ઉત્તમદ્રવ્યોથી પૂજા કરવા છતાં ઉત્તમ ભાવ પ્રગટતો નથી. માટે ‘પ્રાય:” શબ્દનું ગ્રહણ કર્યું છે. લગભગ તો સહકારી કારણભૂત પૂજાના વિશિષ્ટ દ્રવ્યો વડે વિશિષ્ટ પ્રકારનો ઉત્તમ ભાવ આવે છે. કહ્યું છે કે - “જે કારણથી ઉત્તમગુણવાળા દ્રવ્યો વડે ભાવમાં અધિકપણું આવે છે આથી વ્યવહારનય દ્રવ્ય વડે વિપુલ નિર્જરા થાય એમ કહે છે.” ‘સિ'= ઉત્તમ દ્રવ્યોનો ‘સયા '= વિદ્યમાન, પોતાને મળેલા એવા ‘ક્યો'= વધારે સુંદર, વધારે ઇષ્ટ 'aa ય માળો સવમો '= પોતાના ઇષ્ટફળની સિદ્ધિરૂપ ઉપયોગ વ્યાપાર આના કરતાં અર્થાત્ જિનપૂજા સિવાય બીજો નથી. તે 60 + 4/6. | ઉત્તમ ભાવને પ્રગટ કરવા માટે ઉત્તમ પ્રકારના પૂજાના દ્રવ્યોનો ઉપયોગ કરવાનો ઉપદેશ અપાય છે તો ભાવની આટલી બધી પ્રધાનતા શા માટે છે ? તે જણાવે છે : इयलोयपारलोइयकज्जाणं पारलोइयं अहिगं / तं पि हु भावपहाणं, सो वि य इय कज्जगम्मो त्ति // 161 // 4/17 છાયા :- ફત્નોપરિત્નવિર્યયોઃ પીરત્નશ્ચિમધમ્ | तदपि खलु भावप्रधानं सोऽपि च इति कार्यगम्य इति // 17 // ગાથાર્થ :- આલોક અને પરલોકના કાર્યોમાં પરલોકનું કાર્ય અધિક છે. તે પરલોકનું કાર્ય ભાવની પ્રધાનતાવાળું છે. તે ભાવ કાર્યથી જાણી શકાય છે. ટીકાર્થ :- ‘ડ્રયત્નો પીરત્નોફલજ્ઞા'= આલોક અને પરલોકના કાર્યોની મધ્યમાં ‘પરત્નો'=