________________ 076 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद કર્મનો ક્ષય થતો હોવાથી તે મહાન ઉપકારક બને છે. આમ સ્નાનાદિને માટે કૂપખનનનું જે દૃષ્ટાંત આપ્યું છે તે સંગત છે. | 4 | 4/20 પૂર્વે 4-3 ગાથામાં જયણા વડે સ્નાનાદિ કરવામાં આવે તો તે ગુણને માટે થાય છે. એમ જે કહ્યું છે તે જયણાને હવે કહે છે : भूमिपेहणजलछाणणाइ जयणा उहोइण्हाणाओ। एत्तो विसुद्धभावो अणुहवसिद्धो च्चिय बुहाणं // 155 // 4/11 છાયા :- ભૂમિપ્રેક્ષUT-17છી નાઃિ યતના તુ મત નાનાવો ! इतो विशुद्धभावोऽनुभवसिद्ध एव बुधानाम् // 11 // ગાથાર્થ :- સ્નાન જ્યાં કરવાનું હોય તે ભૂમિ જીવરહિત હોય એનું નિરીક્ષણ કરવું તથા પાણી ગાળવું વગેરે જયણા છે. આવી જયણા પાળવાથી વિશુદ્ધભાવ પ્રગટે છે એ વિદ્વાનોને અનુભવસિદ્ધ જ છે. ટીકાર્થ :- “ભૂમિપUT'= જ્યાં સ્નાન કરવું છે તે ભૂમિમાં કીડીના નગરા વગેરે જીવજંતુઓ ન હોય એનું નિરીક્ષણ કરવું જોઇએ. ‘નર્નછાપITIટ્ટ'= સ્નાન કરવા માટેનું પાણી ગાળીને લેવું જેથી પોરા વગેરે જીવોની હિંસા ન થાય. “આદિ' શબ્દથી તેમાં આગંતુક માખી-મચ્છર વગેરે જીવો ન પડે તેની કાળજી રાખવી એ ‘ગય'= જયણા હો= છે. ‘ઠ્ઠાઈIIો'= સ્નાન આદિમાં, અર્થાત્ સ્નાનવિલેપન-પુષ્પમાળા આદિમાં પોરા વગેરે તેની અંદર ઉત્પન્ન થતા એવા યોનિજ જીવો અને માખીમચ્છર વગેરે આગંતુક જીવો ન હોય એની જયણા રાખવી. ‘ત્તો'= આ જયણાથી ‘વિસુદ્ધમાવો'= પૂજા સંબંધી જ વિશુદ્ધ અધ્યવસાય ‘વુહા '= વિદ્વાનોને ‘મહસિદ્ધો'= અનુભવસિદ્ધ ‘ચ્ચિય'= જ છે. 251 | 8/12 પુજા અવસરે આરંભના ભયથી સ્નાનાદિ પવિત્રતા જાળવવામાં ન આવે તો શું દોષ લાગે ? તે કહે છે : अन्नत्थारंभवओ, धम्मेऽणारंभओ अणाभोगो। लोए पवयणखिसा, अबोहिबीयं ति दोसाय // 156 // 4/12 છાયા :- ૩અન્યત્રીરમવતો ઘરેંડનાર મોડનમોરાઃ | लोके प्रवचनखिसा अबोधिबीजमिति दोषाय // 12 // ગાથાર્થ :- સંસારના કાર્યોમાં આરંભ કરનાર ગૃહસ્થ જો ધર્મના કાર્યમાં આરંભ ન કરે તો એ તેની અજ્ઞાનતા છે. પૂજા કરતી વખતે જો સ્નાનાદિ પવિત્રતા જાળવવામાં ન આવે તો શાસનની નિંદા થાય જેનાથી અબોધિનું બીજ પડે છે આ દોષ છે. ટીકાર્થ :- “મન્નત્થ'= પોતાના ઘરના કાર્યોમાં ‘મારંમવો'= આરંભ કરનાર શ્રાવક “મે'= ધર્મના કાર્યમાં ‘માજ'= આરંભ ન કરે તો ‘૩મામો'= તે શાસ્ત્રસંમત આરંભનો ત્યાગ કરતો હોવાથી અજ્ઞાની છે, શાસ્ત્રમાં કહ્યું હોવાથી તે પૂજાના અવસરે સ્નાનાદિ આરંભ કરે છે, કાંઇ પોતાની સ્વેચ્છાથી નથી કરતો, માટે એ આરંભનો ત્યાગ કરવો એ અજ્ઞાનતા છે, ‘તોપ'= લોકમાં ‘પવયરિંસી'= શાસનની નિંદા “વોહિવયં તિ'= અબોધિનું બીજ છે આમ ‘વોસીયે'= તે દોષ માટે થાય છે. સર્વ વિશિષ્ટ લોકો શરીરની શુદ્ધિ કરીને જ દેવપૂજાદિ કાર્ય કરે છે તે લોકવ્યવહાર સાચવવામાં ન આવે