________________ 064 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘ળે'= સોનું-રૂપું આદિ દ્રવ્યથી ‘રંગ '= રૂપિયામાં જે ચિત્ર આપવામાં આવે છે તેને છાપ કહેવામાં આવે છે તે છાપથી ‘નુત્તો'= યુક્ત છેમો'= સાચો શુદ્ધ ‘દુ'= જ ‘રૂવો'= રૂપિયો ‘હોટ્ટ'= થાય છે. (આ પહેલો ભાગો શુદ્ધ છે.) “દંશવિદૂછો'= છાપ વગરનો ‘લ્વે વિ'= સોનું, રૂપું આદિ દ્રવ્ય હોવા છતાં ‘પુતછો ત્તિ'= એકાંતશુદ્ધ અર્થાત્ વ્યવહારમાં ઉપયોગી એવો સાચો રૂપિયો ‘ર વૃનુ'= નથી થતો. (આ બીજો ભાંગો છે- દ્રવ્ય છે પણ છાપ નથી- રૂપિયા તરીકે તેનો વ્યવહાર થાય નહિ.) | 126 ને રૂ/રૂક. अहव्वे टंकण वि, कूडो तेण वि विणा उमद्द त्ति / फलमेत्तो एवं चिय, मुद्धाण पयारणं मुत्तुं // 130 // 3/36 છાયા :- ૩દ્રવ્ય ટાઈપ તૈનાપિ વિના તુ મુતિ | રત્નમત વમેવ મુધાનાં પ્રતાપ મુવáી છે રૂદ્દ | ગાથાર્થ :- (ત્રીજો ભાંગો)- છાપ છે પણ જો સોનું રૂપું દ્રવ્ય ન હોય તો તે ખોટો જ રૂપિયો છે. (ચોથો ભાંગો)- છાપ પણ નથી અને દ્રવ્ય પણ નથી તો તે માત્ર ચિહ્ન જ છે આ રૂપિયાના દષ્ટાંતમાં બતાવેલા ચાર ભાંગા પ્રમાણે વંદનાનું પણ ફળ હોય છે. ખોટા રૂપિયાનું માત્ર ભોળા અજ્ઞાની જીવોને છેતરવા સિવાય બીજું કોઈ જ ફળ નથી. ટીકાર્થ :- ‘મળે'= સોના-રૂપા સ્વરૂપ દ્રવ્યનો અભાવ હોય પણ ‘ટા વિ'= છાપથી યુક્ત હોય આ રૂપિયો પણ ખોટો છે. આ ત્રીજો ભાંગો છે. તેમાં વિ વિUT'= છાપ અને દ્રવ્ય બંનેથી રહિત રૂપિયો એ “મુદ્ર ત્તિ'= ચિહ્નમાત્ર છે. આ ચોથો ભાંગો છે. ‘ત્તો'= વંદનાનું “પત્ન'= ફળ ‘પર્વ વિય'= આ ચાર ભાંગાવાળા રૂપિયાની જેમ જ છે. પ્રથમ ભાંગામાં દ્રવ્ય અને છાપ બને છે તેથી તેનાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. પાછળના ત્રણ ભાંગાવાળા રૂપિયાથી ફળ મળતું નથી. બીજા ભાંગામાં દ્રવ્ય છે પણ છાપ નથી એથી થોડું ઓછું ફળ મળે છે. છેલ્લા બે ભાંગાથી બિલકુલ ફળ નથી મળતું. મુદ્દાન'= અજ્ઞાની જીવોને ‘પથાર '= ઠગવા ‘મોનું'= સિવાય, અજ્ઞાની ભોળા જીવો ખોટા રૂપિયાથી છેતરાય જ છે. જે રૂ૦ + રૂ/રૂદ્દ. तं पुण अणत्थफलदं, नेहाहिगयं जमणुवओगि त्ति। आयगयं चिय एत्थं, चिंतिज्जइ समयपरिसुद्धं // 131 // 3/37 છાયા :- તત્પનરનWપત્નન્દુ નેહાધકૃતં યનુપયોતિ | आत्मगतमेवात्र चिन्त्यते समयपरिशुद्धम् // 37 // ગાથાર્થ :- સ્વ અને પર ઉભયને અનિષ્ટફળ આપનાર વંદનાનો અહીં અધિકાર નથી, કારણકે અહીં બિનઉપયોગી છે અહીં તો આગમથી વિશુદ્ધ એવી આત્મસંબંધી વંદનાનો જ વિચાર કરાય છે. ટીકાર્થ :- ‘ત પુ0'= તે વંદનાનો ‘મસ્થપત્નચં'= સ્વ અને પરને અનિષ્ટ ફળ આપનારનો ‘ફેદ'= અહીયાં “મણિપાર્થ'= અધિકાર ‘ન'= નથી "'= કારણકે “મUવનિ ત્તિ'= તે ઉપયોગી નથી, ‘માયા'= આત્મસંબંધી ‘સમયપરિશુદ્ધ'= આગમથી વિશુદ્ધ ‘વિય'= જ ‘પત્થ'= અહીં ‘ચિંતિન્ન'= વંદનાનો વિચાર કરાય છે. પોતાની જ વંદનાનો વિચાર કરવાનો છે, બીજા જીવોની વંદનાનો વિચાર કરવાનો નથી, બીજા જીવો અશુદ્ધ વંદના કરતા હોય તો તેની નિંદા કરવી નહિ, આ તાત્પર્ય છે. તે રૂ? | રૂ/રૂ૭