________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 059 જોડવાનો છે, બાકીના ઉપયોગોમાં પણ આ જ જાય છે. અર્થાતુ દ્રવ્યાવશ્યક ભાવઆવશ્યક આદિ શાસ્ત્રમાં કહેલા બધા જ વ્યાપારોમાં ખાલી ઉપયોગ હોવા માત્રથી જ ભાવઅનુષ્ઠાન બનતું નથી પરંતુ સમ્યગૃષ્ટિનું જ ઉપયોગપૂર્વકનું અનુષ્ઠાન ભાવઅનુષ્ઠાન બને છે એમ તાત્પર્ય સમજવું. 227 મે રૂ/ર૩ એક વખત ઉત્પન્ન થયેલો ભાવ એ બીજા અધિક ભાવને ઉત્પન્ન કરે છે એમ અગ્યારમી ગાથામાં કહેવામાં આવ્યું છે અથવા ભાવરહિત ઉપયોગ એ અનુપયોગ જ છે એમ પહેલા કહેવાયું તો શા માટે આ ભાવની આ પ્રમાણે પ્રશંસા કરાય છે ? તે કહે છે : खाओवसमिगभावे, दढजत्तकयं सुहं अणुट्ठाणं / परिवडियं पि हु जायइ, पुणो वि तब्भाववुड्ढिकरं // 118 // 3/24. છાયા :- ક્ષાયોપશમિજમાવે દયત્નnd Tમમનુષ્ઠાનમ્ | प्रतिपतितमपि खलु जायते पुनरपि तद्भाववृद्धिकरम् // 24 // ગાથાર્થ :- ક્ષાયોપથમિક ભાવમાં પરમ આદરપૂર્વક કરેલું શુભ અનુષ્ઠાન એ કાળક્રમે કદાચ બંધ થઈ જાય તો પણ ફરી કાળાંતરે અવશ્ય ક્ષાયોપથમિક ભાવના અધ્યવસાયોની વૃદ્ધિ કરનારું થાય છે. ટીકાર્થ :- “ગ્રામોવમિ7માવે'= કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા ક્ષાયોપથમિક અધ્યવસાયમાં ‘૮નર્ણય'= બળવાળું, પ્રયત્નથી કરાયેલું ‘સુદં મુદ્દાઓ'= ચૈત્યવંદનાદિ કુશળ અનુષ્ઠાન ‘પરિવયં પિ'= કથંચિત્ કર્મના દોષથી ભાવ અને ક્રિયા બંનેથી ભ્રષ્ટ થયેલું પુણો વિ'= કાળાંતરે પણ ફરીથી ‘તમ્ભાવિટ્ટર'= તે ક્ષાયોપથમિક વંદનાદિ ભાવોની વૃદ્ધિને કરનાર ‘નાય'= થાય છે આ કારણથી જ ભાવની પ્રશંસા કરાય છે. 228 / રૂ/૨૪ કહેલા અર્થને દેઢ કરવા માટે કહે છે : अणुहवसिद्ध एयं, पायं तहजोगभावियमईणं। सम्ममवधारियव्वं, बुहेहिं लोगुत्तममईए // 119 // 3/25 છાયા :- અનુભવસિદ્ધમતત્ પ્રાય: તથા યો/માવિતમતીનામૂ | સાવધારથિતત્રં વધે: તોડ્યોત્તમમત્ય | ર / ગાથાર્થ :- વિશિષ્ટ ધર્માનુષ્ઠાનથી ભાવિત બુદ્ધિવાળા જીવોને આ પૂર્વોક્ત વાત અનુભવસિદ્ધ છે કે પરમ આદરથી કરેલું શુભ અનુષ્ઠાન ફરીથી પણ તેના ભાવની કાળાંતરે પ્રાય: વૃદ્ધિ કરે છે. વિદ્વાનોએ આ બાબતને જિનપ્રવચનાનુસારી બુદ્ધિ વડે સમ્યગુ વિચારવી. ટીકાર્થ :- ‘અર્થ'= “પરમ આદરપૂર્વક કરેલું શુભ અનુષ્ઠાન કાળાન્તરે ફરીથી પણ પ્રાપ્ત થાય છે” આ પૂર્વે કહેવાયેલી બાબત ‘પ'= ઘણું કરીને ‘તદનોમાવિયમ'= વિશિષ્ટ ધર્મવ્યાપારથી વાસિત બુદ્ધિવાળા જીવોને ‘મદિવસિદ્ધ = પોતાના અનુભવથી સિદ્ધ છે. “વૃદિં= વિદ્વાનો વડે ‘નો પુત્તમમા'= સમ્યગુ જ્ઞાનથી ગર્ભિત અર્થાત્ જિનપ્રવચનાનુસારી બુદ્ધિ વડે ‘સમ'= સમ્યગુ ‘વધારિયā'= નિશ્ચય કરાય. ??? | રૂ/ર૬ ભાવવંદનાનું અનંતર લિંગ શું છે ? તે કહે છે :