________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 061 ગાથાર્થ :- યથાપ્રવૃત્તકરણ નામના પ્રથમ કરણથી ઉપર રહેલા અને અતત્ત્વસંબંધી કદાગ્રહથી રહિત એવા અપુનબંધક આદિ જીવોને આ જિજ્ઞાસા ઘટે છે. કરણ ત્રણ પ્રકારના છે એ સિદ્ધ છે. કારણ કે શાસ્ત્રમાં પ્રગટ રીતે કહ્યું છે. ટીકાર્થ :- ‘પદમશરવરિ'= પ્રથમ યથાપ્રવૃત્તકરણની ઉપર રહેલા ‘ત'= તથા “મfમવિટ્ટા'= કદાગ્રહથી રહિત જીવોને ‘ાસ'= આ જિજ્ઞાસા “સંય'= ઘટે છે. ''= આ કરણ ‘પય'= પ્રગટપણે “સમ'= શાસ્ત્રમાં ‘સિવિર્દ '= ત્રણ પ્રકારનું ‘સિદ્ધ = પ્રસિદ્ધ છે. “ગો'= કારણકે ‘મણિ'= કહ્યું છે. 222 3/28 ત્રણ પ્રકારના કરણ કહે છેઃ करणं अहापवत्तं, अपुव्वमणियट्टिचेव भव्वाणं / इयरेसिं पढमं चिय, भण्णइ करणं ति परिणामो॥१२३ // 3/29 // છાયા :- Ruf યથાપ્રવૃત્તિમપૂર્વમનિવૃત્તિ વૈવ ભવ્યાનામ્ | इतरेषां प्रथमं चैव भण्यते करणमिति परिणामः // 29 // ગાથાર્થ :- યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ ત્રણ કરણો ભવ્યજીવોને જ હોય છે. અભવ્યજીવોને એક યથાપ્રવૃત્તિકરણ જ હોય છે. જીવના અધ્યવસાયવિશેષને કરણ કહેવાય છે. ટીકાર્થ :- “રા'= કરણ એટલે જીવનો અધ્યવસાયવિશેષ. ‘મહાપવત્ત'= અનાદિકાળથી સંસાર વ્યવહારમાં જે (યથાક) સ્વભાવિક રીતે (પવનંa) જે પ્રવૃત્ત થયેલું છે તે યથાપ્રવૃત્તકરણ. જેણે ગ્રંથિ નથી ભેદી એવા જીવને અપૂર્વકરણની પ્રાપ્તિ થાય એ પહેલાનું બધું જ યથાપ્રવૃત્ત કહેવાય છે. ‘મપુā'= અપૂર્વકરણ- આ અપૂર્વકરણના બળથી જીવ ગ્રંથિને ભેટે છે. ‘મણિ = અનિવૃત્તિકરણ-સમ્યત્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વગર જે નિવર્તન પામતું નથી માટે તેને અનિવૃત્તિકરણ કહે છે. આ કરણ સમ્યત્ત્વની પ્રાપ્તિની પૂર્વમાં જ હોય છે. અનિવૃત્તિકરણના મસ્તક ભાગમાં અર્થાત્ અંતે જીવ સમ્યક્તને પ્રાપ્ત કરે છે. આ ત્રણ કરણ “મબ્રા'= જેઓનો મોક્ષ થવાનો છે તે ભવ્યજીવો કહેવાય. તેમનું આખું નામ ભવ્યસિદ્ધિ' છે, તેમાંથી “સિદ્ધિ' પદનો લોપ થવાથી “ભવ્ય' નામ બન્યું છે. અથવા તો ભવ્ય શબ્દનો અર્થ ‘યોગ્ય’ એ પ્રમાણે કરાય છે, ‘fસં'= અભવ્ય જીવોને “પઢમં વિય'= પ્રથમ યથાપ્રવૃત્તકરણ જ ‘મUUારૃ = કહેવાય છે. ‘રા તિ'= કરણ શબ્દનો અર્થ ‘પરિણામો'= જીવનો અધ્યવસાય. અર્થાત્ જીવના આ અધ્યવસાયસ્થાનોને કરણ કહેવામાં આવે છે. ૨૨રૂ છે રૂ/૨૬ છે. ત્રણ કરણનો વિભાગ બતાવતા કહે છે : जा गंठी ता पढम, गंठिं समइच्छओ भवे बितियं / अणियट्टीकरणं पुण, सम्मत्तपुरकडे जीवे // 124 // 3/30 છાયા :- યાવત્ સ્થિ: તાવત્ પ્રથમં પ્રસ્થિ સંમતિ છતો મવેત્ દ્વિતીયમ્ | अनिवृत्तिकरणं पुनः सम्यक्त्वपुरस्कृते जीवे // 30 // ગાથાર્થ :- ગ્રંથિ (=ગ્રંથિભેદદેશ) સુધી પહેલું યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ અને જીવ સમ્યક્તની અભિમુખ બને ત્યારે =ગ્રંથિભેદ થયા પછી સમ્યક્તની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી) ત્રીજું અનિવૃત્તિકરણ હોય છે.