________________ श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद 049 042 બીજા પ્રકારને આશ્રયીને કહે છે : अहवा वि भावभेया, ओहेण अपुणबंधगाईणं। सव्वा वि तिहा णेया, सेसाणमिमी न जं समए // 97 // 3/3 છાયા :- ૩અથવાડા ભાવમેવાત્ મધેન પુનર્વભ્યાવીનામ્ | सर्वाऽपि त्रिधा ज्ञेया शेषाणामियं न यत् समये // 3 // ગાથાર્થ :- અથવા ભાવના ભેદથી સામાન્યપણે અપુનબંધક આદિ જીવોને ત્રણ પ્રકારની બધી જ વંદના જાણવી. એ સિવાયના બીજા જીવોને આ વંદના નથી કારણ કે શાસ્ત્રમાં કહી નથી. ટીકાર્થ :- ‘મવી વિ'= અથવા ‘મવિમેય'= વંદનાના અધિકારી જીવોના (ગુણસ્થાનક વિશેષથી પ્રાપ્ત થયેલા અથવા પ્રમોદમાત્રરૂપ) અધ્યવસાય વિશેષથી ‘મોન'= સામાન્યથી (પાઠ, ક્રિયા આદિની અલ્પતા આદિની વિવેક્ષા વગર) ‘મપુJાવંથ'I'= અપુનબંધક આદિનું, ‘આદિ' શબ્દથી સમ્યગ્દષ્ટિ, દેશચારિત્રી અને સર્વચારિત્રીનું ગ્રહણ થાય છે. “સત્ની વિ'= જઘન્ય આદિ બધી પણ ‘તિ€'= ત્રણે ય પ્રકારની વંદના ‘ોયા'= જાણવી. ‘સેના'= અપુનબંધકથી પૂર્વ અવસ્થામાં રહેલા સબંધકમાર્ગપતિત-માર્ગાભિમુખ આદિ બિનઅધિકારી જીવોમાં યોગ્યતા ન હોવાથી ‘રૂમ'= આ ચૈત્યવંદના '= હોતી જ નથી. '='= કારણ કે “સમU'= સિદ્ધાંતમાં ‘પ્રતિપાદિતા' આ શબ્દ અધ્યાહાર છે. અર્થાત્ શાસ્ત્રમાં કહી નથી. તે 27 રૂ/રૂ હવે અપુનબંધકનું લક્ષણ કહે છે : पावं ण तिव्वभावा कुणइ न बहु मन्नए भवं घोरं। उचियट्टिइं च सेवइ, सव्वत्थ वि अपुणबंधो त्ति // 98 // 3/4 છાયા :- પાપ તીવ્રમાવાન્ રોતિ વઘુમતે મર્વ પોરમ્ | उचितस्थितिं च सेवते सर्वत्रापि अपुनर्बन्ध इति // 4 // ગાથાર્થ :- અપુનર્બન્ધક જીવ તીવ્ર ભાવથી પાપ કરતો નથી. ભયંકર સંસાર ઉપર બહુમાન રાખતો નથી. અને સર્વત્ર ઉચિતસ્થિતિને સેવે છે. ટીકાર્થ :- ‘પાર્વ'= હિંસા આદિને ‘તિબૂમાવ'= ગાઢ સંક્લિષ્ટ અધ્યવસાયથી ‘VIટ્ટ'= કરતો નથી, તેવા પ્રકારના કર્મના દોષથી સામાન્યથી મંદ પરિણામથી પાપ કરે છે. “મવં યોર'= ભયંકર સંસાર ઉપર ર વદુ મન્ના'= બહુમાન રાખતો નથી. સંસારમાં પરિભ્રમણના કારણોથી તેનું ચિત્ત વિરામ પામ્યું હોવાથી તે તીર્થંકર આદિ ઉત્તમપુરુષોની આશાતનાનો ત્યાગ કરે છે. “સવ્વસ્થ વિ'= પોતાનાથી હીનકક્ષામાં રહેલા જીવોને વિશે “આદિ' શબ્દથી સમાનકક્ષાવાળા તથા ઉચ્ચકક્ષામાં રહેલા જીવો સમજવા. તેમને વિશે ‘વિડુિં a'= યથોચિત ઉપકાર કરવા દ્વારા ઉચિતસ્થિતિને (મર્યાદાપૂર્વકના આચારને) “સેવકું'= આચરે છે. ‘મપુણવંથો ત્તિ'= અપુનબંધક જીવ આ લિંગો વડે ઓળખવો. / 18 રૂ/૪ સમ્યગુદૃષ્ટિના લિંગો કહે છે : सुस्सूस धम्मराओ, गुरुदेवाणं जहासमाहीए। वेयावच्चे नियमो, सम्मद्दिहिस्स लिंगाइं // 99 // 3/5