________________ 048 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद // तृतीयं चैत्यवन्दनविधि-पञ्चाशकम् // પ્રસ્તુત જિનદીક્ષા પછી તરત જ ચૈત્યવંદન કરવાનું હોય છે આથી તેનું નિરૂપણ કરવા માટે આ પંચાશક કહે છે : नमिऊण वद्धमाणं,सम्मं वोच्छामि वंदणविहाणं। उक्कोसाइतिभेयं, मुद्दाविण्णासपरिसुद्धं // 95 // 3/1 છાયા :- રત્વ વર્ધમાન સીમ્ વક્ષ્યામિ વનવિધાનમ્ | उत्कृष्टादित्रिभेदं मुद्राविन्यासपरिशुद्धम् // 1 // ગાથાર્થ :- શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને મુદ્રાની રચનાથી પરિશુદ્ધ ઉત્કૃષ્ટ આદિ ત્રણ ભેદવાળું ચૈત્યવંદનવિધાન સમ્યગુ આગમના અનુસાર કહીશ. ટીકાર્થ :- આનું પણ પ્રયોજનાદિ સર્વ પૂર્વની માફક કહેવું. ‘વૈદ્ધમા'= માતાપિતાએ જેમનું નામ વર્ધમાન પાડ્યું છે તે વર્ધમાનસ્વામીને, શ્રી કલ્પસૂત્ર સૂત્ર-૧૦૮ માં કહ્યું છે કે “મહાવીરસ્વામીનું માતાપિતાએ પાડેલું નામ વર્ધમાન હતું.’ ‘નમિઝT'= નમસ્કાર કરીને ‘વંછાવિહાdi'= ચૈત્યવંદનની વિધિ “સ'= આગમના અનુસારે ‘વોછાનિ'= કહીશ. ‘૩ોસાત્તિમેય'= પાઠ અને ક્રિયાના ઓછા વધારેપણાને આશ્રયીને ઉત્કૃષ્ટ-મધ્યમ અને જઘન્ય એમ હવે પછી કહેવામાં આવશે તે ત્રણ ભેદવાળુંપણ આમાં ભાવને આશ્રયીને ઉત્કૃષ્ટ-મધ્યમાદિ ભેદ પાડ્યા નથી. કારણકે સ્વલ્પ પણ નાનું પણ ચૈત્યવંદન ભાવને આશ્રયીને ઉત્કૃષ્ટ હોઈ શકે છે. “મુદ્દવિUTIRપરિશુદ્ધ'= આગળ વર્ણવવામાં આવનારી ત્રણ મુદ્રા વડે પરિશુદ્ધ એવી ચત્યવંદન વિધિ કહીશ. || 2 | 2/2 તે જ ત્રણ ભેદોને કહે છે : नवकारेण जहन्ना, दंडगथुइजुयल मज्झिमा णेया। संपुण्णा उक्कोसा, विहिणा खलु वंदणा तिविहा // 96 // 3/2 છાયા :- નવવારે નવી વહુતિયુતિં મધ્યમ સેવા | સપૂur apષ્ટવિધિના ઘ7 વન્દ્રના ત્રિવિધા | 2 ગાથાર્થ :- નમસ્કારથી જઘન્યવંદના, દંડક અને સ્તુતિરૂપ યુગલથી મધ્યમવંદના, સંપૂર્ણવંદના ઉત્કૃષ્ટવંદના જાણવી. આમ વિધિપૂર્વક કરાતી વંદના ત્રણ પ્રકારની જાણવી. ટીકાર્થ :- ‘નવારે '= એક સ્તુતિ બોલવાપૂર્વક નમસ્કાર કરવો એ ‘નહના'= સ્વલ્પ-જઘન્ય વંદના ‘રંથનુયેત્ત'= એક પ્રણિપાતદંડક - શક્રસ્તવ અને એક સ્તુતિ એ બે મળીને મધ્યમવંદના થાય. અથવા પાંચ દંડક અને સ્તુતિયુગલ એટલે શાસ્ત્રની પરિભાષા પ્રમાણે ચાર સ્તુતિ વડે મધ્યમ વંદના (1) શક્રસ્તવત્ર નમોત્થણે સૂત્ર, (2) નામસ્તવ= લોગસ્સ સૂત્ર, (3) ચૈત્યસ્તવ= અરિહંત ચેઇયાણં સૂત્ર, (4) શ્રુતસ્તવ= પુખરવરદીવટું સૂત્ર અને (5) સિદ્ધસ્તવ= સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર, આ પાંચ દંડક વડે થોયનો એક જોડો એટલે ચાર સ્તુતિ= આ મધ્યમ વંદના કહેવાય.) “મમિ '= મધ્યમ વંદના ‘mયા'—જાણવી. સંપૂUUIT'= છેલ્લે જેમાં જયવીયરાય સૂત્ર બોલવામાં આવે છે તે (અત્યારે જેમાં બે થોયના જોડા બોલવામાં આવે છે.) અર્થાત્ આઠ સ્તુતિવાળી '3o'= ઉત્કૃષ્ટ વંદના હોય છે. ‘વિરા'= વિધિપૂર્વક “વૃત્ન'= નિશે ‘વંવUIT'= વંદના “તિવિહી'= આ રીતે ત્રણ પ્રકારની જ છે. તે 26 રૂ/૨