________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 041 કેટલાક આચાર્ય ભગવંતો કહે છે. “રીવવિજ્ઞાનમેયા'= દીપક આદિ- “આદિ શબ્દથી આહુતિ - અગ્નિ વગેરેનું ગ્રહણ થાય છે. તે દીપક આદિ અધિક પ્રકાશે તો શુભગતિ અને ઝાંખી પડી જાય તો અશુભગતિનું સૂચન થાય છે એમ કેટલાક આચાર્ય ભગવંતો કહે છે.” “તદુત્તરસુનો વેવ'= સહજનિમિત્ત સ્વરૂપ એવા દીક્ષા પછીના વિવિધ પ્રકારના શુભ વ્યાપાર ઉપરથી શુભાશુભનું જ્ઞાન થાય છે. જે 76 / 2/26 बाहिंतु पुष्फपाए, वियडणचउसरणगमणमाईणि। काराविज्जइ एसो, वारतिगमुवरि पडिसेहो // 77 // 2 /27 છાયા :- વસ્તુ પુષ્યપાતે વિટન-વતુ:શર -મનાલીનિ | कारापयति एषो वारत्रिकमुपरि प्रतिषेधः // 27 // ગાથાર્થ :- પુષ્પ જો સમવસરણની બહાર પડે તો આલોચના, ચતુઃશરણ ગમન આદિ વિધિ કરાવવી, આ વિધિ ત્રણ વખત કરાવ્યા પછી નિષેધ કરવો. ટીકાર્થ :- “વાર્દિ તુ'= સમવસરણમાં સ્થાપેલા જિનબિંબની બહાર અથવા તો સમવસરણમાં ઉત્તમમધ્યમ સ્થાનથી બહાર “પુuપા'= તે દીક્ષાર્થીએ નાંખેલા પુષ્પ પડે તો ‘વિયા '= આલોચન કરવું અર્થાત્ આચાર્ય ભગવંતે પોતાના અભિપ્રાયનું નિવેદન કરવું (અ. ટી. માં- શંકા આદિ દોષોની આલોચના કરવી.) તથા અરિહંતનું, સિદ્ધનું, સાધુનું અને કેવલી પ્રરૂપિત ધર્મનું એમ ચાર શરણા સ્વીકારવા ‘આદિ' શબ્દથી દુષ્કૃતની ગહ કરાવવી વગેરેનું ગ્રહણ કરવું. આ ‘વડસરનામUIમાન'= ચતુઃ શરણગમન આદિ જૈનાગમમાં [ચતુઃ શરણ ગમણાદિ= ચાર શરણ નો સ્વીકાર, દુષ્કૃતગર્તા અને સુકૃત અનુમોદના-ચતુઃશરણ પન્ના આગમમાં આ વિષય વર્ણવ્યો છે. ] પ્રસિદ્ધ છે. “સો'= દીક્ષાર્થી જીવને આ વિધિ ‘વારુતિ '= ત્રણ વખત ‘રાવિઝન'= કરાવાય છે. “વરિ'= તે પછી ' પ દો '= તેને દીક્ષા આપવાનો નિષેધ કરવામાં આવે છે. પરંતુ ચોથી વખત ચતુઃશરણગમનાદિ કરાવવામાં આવતા નથી. 77 મે 2/27 परिसुद्धस्स उ तह पुष्फपायजोगेण दंसणं पच्छा। ठिइसाहणमुववूहण, हरिसाइपलोयणं चेव // 78 // 2/28 છાયા :- પરિશુદ્ધચ તુ તથા પુષ્પપાયોન રને પશ્ચાત્ | સ્થિતિસાધનમુપજીંદvi વિપ્રસ્તોને ચૈવ મે 28 ગાથાર્થ :- સમવસરણમાં પુષ્પો પડવાથી દીક્ષા માટે જેની યોગ્યતા સિદ્ધ થાય છે. તે જીવને પછી ભગવાનના દર્શન કરાવવા-પછી સ્થિતિસાધન કરવું. તેની પ્રશંસા કરવી, હર્ષ આદિનું નિરીક્ષણ કરવું. ટીકાર્થ :- ‘પરિશુદ્ધસ્સ'= તેવા પ્રકારની નિમિત્તની શુદ્ધિવાળાને ''= પુનઃ ‘તદ્દ'= તથા ‘પુપાયનોન' અનુકૂળ પુષ્પપતનની પ્રવૃત્તિથી અર્થાત્ સમવસરણની અંદર પુષ્પ પડવાથી ‘પછી '= પછીથી ‘હિંસાન'= આંખ ઉપરના પાટો કાઢી નાંખવાથી તેને ભગવાનનું દર્શન થાય છે. ‘તેને થાય છે? એ અધ્યાહાર છે. (અ.ટી. માં તેને સમ્યગ્દર્શનનું આરોપણ કરવામાં આવે છે. ત્યાં ‘દર્શન’ શબ્દનો અર્થ “સમ્યગુદર્શન’ કરવામાં આવ્યો છે. આ દીક્ષા એ સમ્યગ્દર્શનના આરોપણની દીક્ષા છે.)