________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 031 // द्वितीयं जिन दीक्षाविधि- पञ्चाशकम् // આ પ્રમાણે શ્રાવકસંબંધી ધર્મની વિધિ કહીને હવે સિંહાવલોકિતન્યાયથી શ્રાવકની પૂર્વભૂમિકામાં રહેલા સમૃબંધક અને અપુનબંધક સંબંધી દીક્ષાની વિધિને આશ્રયીને કહે છે : (સિંહ ચાલતી વખતે આગળ જોતો જોતો ચાલે છે તેમ થોડી થોડી વારે પાછળ પણ દષ્ટિપાત કરતો કરતો ચાલે છે તેમ અહીંયા ગ્રંથકારમહર્ષિ શ્રાવકધર્મવિધિનું કથન કર્યા બાદ તેની પછીની ભૂમિકામાં રહેલ સાધુધર્મવિધિનું કથન કરતાં પહેલાં શ્રાવકની પૂર્વભૂમિકામાં રહેલા સકૃબંધક આદિનું કથન કરે છે તે સિંહાવલોકિત ન્યાય છે.) नमिऊण महावीरं,जिणदिक्खाए विहिंपवक्खामि। वयणाउ निउणनयजुयं, भव्वाहियट्ठाय लेसेण // 51 // 2/1 છાયા :- નત્વ મહાવીર નિન વીક્ષા વિધેિ પ્રવક્ષ્યામિ | वचनात् निपुणनययुतं भव्यहितार्थाय लेशेन // 1 // ગાથાર્થ :- ભગવાન શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરીને ભવ્યજીવોના હિત માટે જિનવચનના અનુસારે જિનદીક્ષાની સૂક્ષ્મનીતિગર્ભિત વિધિ સંક્ષેપથી કહીશ. ટીકાર્થ :- “મહાવીર'= મહાન (વીર્ય ) પરાક્રમથી શોભતા હોવાથી જે મહાવીર કહેવાય છે, તેમને ‘નમ'= નમસ્કાર કરીને ‘વયTI '= આગમમાંથી ‘નિસUTનનુ'= સૂક્ષ્મ નીતિથી યુક્ત મખ્વાહિયટ્ટાય'= તેવા પ્રકારના ભવ્યજીવના ઉપકારને માટે “નૈસેT'= સંક્ષેપથી ‘નિ9િ0'= જેનો પ્રસ્તુતમાં અધિકાર ચાલે છે તે જિનદીક્ષાની ‘વિદિં= વિધિને-ઉપાયને ‘પવવવામિ'= કહીશ. 12 મે 2/ દીક્ષાનું સ્વરૂપ કહે છે : दिक्खा मुंडणमेत्थं, तं पुण चित्तस्स होइ विण्णेयं / ण हि अप्पसंतचित्तो, धम्मऽहिगारी जओ होइ // 52 // 2/2 છાયા :- રીક્ષા મુનમત્ર તત્ પુનઃ વિત્તી મત વિસેયમ્ | न हि अप्रशान्तचित्तो धर्माधिकारी यतो भवति // 2 // ગાથાર્થ :- અહીં દીક્ષા એટલે ચિત્તનું મુંડન જાણવું. કારણકે અપ્રશાંતચિત્તવાળો જીવ ધર્મનો અધિકારી બનતો નથી. ટીકાર્થ :- “વિશ્વ' “મુંડuT'= “તીક્ષા-માર્ચ-રૂ-૩૫નયન-નિયમ-વ્રતાપુ- [5 થી 602] પાણિનિના ધાતુપાઠથી દીક્ષા ધાતુ મુંડન અર્થમાં છે. દીક્ષા એટલે મુંડન, ‘ત પુ0'= તે મુંડન ‘ચિત્તરૂં'= ચિત્તનું ‘હોટ્ટ'= હોય છે. તે ‘favોય'= જાણવું. ઉત્કટ ક્રોધાદિ કષાયનું આમાં મુંડન કરાતું હોવાથી ‘નો'= જે કારણથી ‘મuસંતવૃત્તો'= ક્રોધાદિથી દૂષિત ચિત્તવાળો ‘મંદિર'= ધર્માધિકારી “ર હિ હોટ્ટ'= બનતો નથી. ‘મપ્રસન્નચિત્તો'= એનો પાઠાંતર છે. તેનો અર્થ સ્વલ્પ સત્ત્વયુક્ત ચિત્તવાળો એ પ્રમાણે થાય છે.” આપત્તિમાં (મવૈવર=) જરા પણ ગભરાટ નહિ કરનાર પરંતુ (મધ્યવસાનઃ ) દઢ નિશ્ચયપૂર્વક પ્રયત્ન કરાવનાર સત્ત્વગુણ છે.” એવું સત્ત્વનું લક્ષણ શાસ્ત્રકારોએ કહ્યું છે. અર્થાત્ ગમે