________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 019 કારણે ભૂલી જવું તે, સ્મૃતિઅકરણ દોષ છે. સ્મૃતિ અર્થાત્ ઉપયોગપૂર્વકનું જ સર્વ ધર્માનુષ્ઠાન મોક્ષનું કારણ બને છે માટે આ દોષને છોડે છે. ‘મUવિટ્ટિયર્સ'= અસ્થિરતાથી ગમે તેમ મન ફાવે તે રીતે તદ રાય'= સામાયિકને કરવું. આ દોષને પણ છોડે. “વેવ'= આ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. (સામાયિકને વહેલા પારી લે તે અનવસ્થિત દોષ છે. તેનો સામાયિકમાં ત્યાગ કરે છે.) / ર૬ ૨/ર૬ પ્રથમ શિક્ષાવ્રત કહેવાયું. હવે બીજું કહે છે : दिसिवयगहियस्स दिसापरिमाणस्सेह पइदिणं जंतु। परिमाणकरणमेयं, अवरं खलु होइ विण्णेयं // 27 // 1/27 છાયા :- વિદ્વતિગૃહીતી વિશાપરિમાનચેદ પ્રતિ િયત્ત ___ परिमाणकरणमेतद् अपरं खलु भवति विज्ञेयम् // 27 // ગાથાર્થ :- છઠ્ઠા દિશાપરિમાણવ્રતમાં લીધેલા દિશાપરિમાણનું પ્રતિદિન પરિમાણ કરવું (સંક્ષેપ કરવો) તે દેશાવગાસિક નામનું બીજું શિક્ષાવ્રત જાણવું. ટીકાર્થ :- “તુ'= જે વળી ‘સિવાહિયર્સ વિસાપરિમાપણસ્સ'= દિશાપરિમાણવ્રતમાં નક્કી કરેલા દિશાના મોટા પરિમાણમાંથી ‘દ'= આ વ્રતમાં ‘પદ્ધ'= દર રોજ “પરિમાપાર'= સંક્ષેપ કરવો તે ''= આ ‘વર'= બીજું શિક્ષાવ્રત ‘ઘ7'= આ શબ્દ વાક્યાલંકાર માટે છે. “દો'= છે તે વિવે'= જાણવું. . ર૭ 2/27 આ દેશાવગાસિક વ્રતના વર્જવા યોગ્ય અતિચારો કહે છે : वज्जइ इह आणयणप्पओग पेसप्पओगयं चेव / सद्दाणुरूववायं, तह बहिया पोग्गलक्खेवं // 28 // 1/28 છાયા :- વર્નતિ રૂઢ માનનિપ્રયોf pધ્યપ્રથા ચૈવ | शब्दानुरूपपातं तथा बहिस्तात् पुद्गलक्षेपम् // 28 // ગાથાર્થ :- શ્રાવક દેશાવગાસિક વ્રતમાં આનયનપ્રયોગ, પ્રખ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને બહાર પુગલપ્રક્ષેપ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- ‘ફૂદ'= બીજા શિક્ષાવ્રતમાં ‘ગાયUTખો'= પોતે નક્કી કરેલા ક્ષેત્રથી બહાર રહેલા ગામ આદિથી બીજાની પાસે ગાય આદિને મંગાવવી તે. ‘સપ્પોરા'= આદેશ કરીને બહાર મોકલવા યોગ્ય સેવક-નોકર વગેરે પ્રેષ્ઠ કહેવાય છે. પોતે નક્કી કરેલા ક્ષેત્રની બહાર કોઈ કામ કરવા તેને મોકલવો ‘વેવ'= અને “સાપુરૂવવા'= શબ્દાનુપાત એટલે પરિજનને પોતાની હાજરી ત્યાં છે એમ જણાવવા માટે મોટા અવાજે શ્વાસ લેવો વગેરે શબ્દ કરવો. રૂપાનુપાત એટલે મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી વ્યક્તિનું કોઈ કામ હોય તો તે દેખે એ રીતે ઊભા રહેવું જેથી પોતાને દેખે. ‘ત'= તથા ‘વિદિયા'= નક્કી કરેલા ક્ષેત્રની બહાર “પોર્નિવવં'= કાંકરો વગેરે ફેંકવો, જેથી એ વ્યક્તિ પોતાની પાસે આવે તે. ‘વન'= પાંચ અતિચારોને ત્યજે છે. તે 28 / 2/28 અતિચારસહિત બીજું શિક્ષાવ્રત કહેવાયું. હવે ત્રીજું શિક્ષાવ્રત કહે છેઃ आहारदेहसक्कारबंभऽवावारपोसहो अण्णं / देसे सव्वे य इमं, चरमे सामाइयं नियमा // 29 // 1/29