________________
૩૩
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૬ भाषणजन्येऽनन्तसंसारार्जने नियतोत्सूत्रभाषणस्यैव हेतुत्वान्न दोषः, तादृशकार्यकारणभावबोधकनियतसूत्रानुपलम्भाद्, 'उस्सुत्तभासगाणं बोहीणासो अणंतसंसारो' इत्यादिवचनानां सामान्यत एव कार्यकारणभावग्राहकत्वाद् । उत्तरकालं तत्र नियतत्वाख्यो विशेषः कल्प्यते इति चेद्? नैतदेवम्, तथा सति यथाछन्दस्य कस्याप्यनन्तसंसारानुपपत्तिप्रसक्तेः, तस्य त्वदभिप्रायेणापरापरभावेन गृहीतमुक्तोत्सूत्रस्य नियतोत्सूत्रभाषित्वाभावात् । तथा च -
सव्वप्पवयणसारं मूलं संसारदुःखमुक्खस्स । संमत्तं मइलित्ता ते दुग्गइवड्डया हुंति ।।
इत्यादिभाष्यवचनविरोधः । अथ यथाछन्दस्यापि यस्यानन्तसंसारार्जनं तस्य क्लिष्टाध्यवसायविशेषादेव, उन्मार्गपतितस्य निह्नवस्य तु नियतोत्सूत्रभाषणादेवेति न दोष इति चेद् ? न, एवं सत्यनियतहेतुकत्वप्रसङ्गाद्, 'अनियतहेतुकत्वं अहेतुकत्वं नाम' इति व्यक्तमाकरे (स्याद्वादरत्नाकरे)। तथा च 'विप्रतिपन्न उन्मार्गस्थोऽनन्तसंसारी, नियतोत्सूत्रभाषित्वाद्' इत्यत्राप्रयोजकत्वम् । ટીકાર્ચ - નિયતસૂત્ર .... ડુત્રાપ્રયોગવિત્વમ્ “
f સુત્તતિ' પ્રતીક છે. નિયત ઉસૂત્ર નિમિત્ત છે જેને તે, તેવું છે–નિયતસૂત્રનિમિત્ત છે, અને નિયતઉસૂત્રનિમિત્ત સંસારની અનંતતા સૂત્રોક્ત નથી; કેમ કે નિયતોસૂત્ર વગર પણ મૈથુન પ્રતિસેવાદિ ઉસ્માર્ગનું આચરણ, અને તવંદનાદિ દ્વારા પણsઉન્માર્ગનું આચરણ કરનારા સાધુને વંદનાદિ દ્વારા પણ, અનંતસંસારનું અર્જત હોવાને કારણે વ્યભિચાર છે–નિયતસૂત્રભાષણ અનંતસંસાર પ્રત્યે વ્યભિચારી કારણ છે. ઉસૂત્રભાષણજન્ય અનંતસંસારના અર્જનમાં નિયતોસૂત્રભાષણનું જ હેતુપણું હોવાથી દોષ નથી="નિયતોસૂત્રભાષણને અનંતસંસારનું હેતુ છે એમ સ્વીકારવામાં દોષ નથી', એમ ન કહેવું; કેમ કે તેવા પ્રકારના કાર્ય-કારણભાવના બોધક એવા નિયતસૂત્રનો અનુપલંભ છે.
અહીં કોઇક કહે કે “ઉસૂત્રભાષક જીવોને બોધિનાશ અને અનંતસંસાર થાય છે” તેવું વચન છે, તેના બળથી નિયતસૂત્રભાષણ અનંતસંસારનું કારણ છે તેમ સ્વીકારી શકાશે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે --
“ઉસૂત્રભાષક જીવોને બોધિનો નાશ અને અનંતસંસાર થાય છે.” ઈત્યાદિ વચનોનું સામાન્યથી જ નિયતોસૂત્રના વિભાગ-અનિયતોસૂત્ર ઇત્યાદિ વિભાગ વગર સામાન્યથી જ, કાર્યકારણભાવનું ગ્રાહકપણું છે.
અહીં પૂર્વપક્ષી કહે કે ત્યાં સામાન્યથી ઉસૂત્રને કહેનારા અનંતસંસારના વચનમાં, ઉત્તરકાલે નિયતત્વ નામનો વિશેષ કલ્પાય છે–નિયત ઉસૂત્રભાષણ અનંતસંસારનો હેતુ છે એ પ્રમાણે વિશેષ