________________
૧૬૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫
एगो अप्पाहन्ने केवलए चेव वट्टई एत्थ । अंगारमद्दगो जह दव्वायरिओ सयाऽभव्वो ।। अन्नो पुण जोग्गत्ते चित्ते णयभेअओ मुणेअव्वो । वेमाणिओववाओत्ति दव्वदेवो जहा साहू ।। तत्थाभव्वादीणं गठिगसत्ताणमप्पहाणत्ति । इयरेसिं जोग्गयाए भावाणाकारणत्तेणं ।।
अत्र हि द्रव्यशब्दस्य द्वावर्थो-प्रधानभावकारणभावांशविकलं केवलमप्राधान्यम्, संग्रहव्यवहारनयविशेषाद् विचित्रमेकभविकबद्धायुष्काभिमुखनामगोत्रलक्षणं तत्तत्पर्यायसमुचितभावरूपं योग्यत्वं च ।
तत्र प्रथमार्थेनाभव्यसकृद्बन्धकादीनां द्रव्यक्रियाभ्यासपराणां द्रव्याज्ञा, द्वितीयार्थेन चापुनर्बन्धकादीनामिति वृत्तितात्पर्यार्थः । ટીકાર્ય :
તેષામવેદ્યસંવેદ્યપાન - વૃત્તિતાત્પર્યાર્થ: “ત્રાળત્તિ ' પ્રતીક છે. તેઓને=અવેધસંવેદ્યપદમાં રહેલા ભાવજેનોને નક્કી સમ્યગ્દર્શનાદિરૂપ ભાવાત્તાના કારણપણાથી દ્રવ્યાજ્ઞા જાણવી; કેમ કે અપનબંધકને ઉચિત આચારનું પરંપરાથી સમ્યગ્દર્શનાદિનું સાધકપણું છે. અને તે=પૂર્વમાં કહ્યું કે અવેદ્યસંવેદ્યપદમાં રહેલા ભાવજેનોને દ્રવ્યાજ્ઞા છે તે, ઉપદેશપદમાં કહેવાયું છે –
“ગ્રંથિદેશમાં રહેલા અપુનબંધકાદિને પણ દ્રવ્યાજ્ઞા છે. કેવલ અહીં આજ્ઞાના વિષયમાં, સમયનીતિથીકશાસ્ત્રમર્યાદાથી, દ્રવ્ય શબ્દની ભજના કરવી જોઈએ. #રપ૩ાા અહીં દ્રવ્યાજ્ઞાના વિષયમાં, એક-એક દ્રવ્યશબ્દ, કેવલ જ અપ્રધાન અર્થમાં વપરાય છે. જેમ સદા અભવ્ય એવા અંગારમર્દક દ્રવ્યાચાર્ય છે. રપ૪. વળી, અન્ય અન્ય દ્રવ્યાજ્ઞા શબ્દ, નયના ભેદથી ચિત્રચોગ્યતામાં જાણવો. જે પ્રમાણે વૈમાનિકમાં ઉપપાત છે એથી સાધુ દ્રવ્યદેવ છે. રપપા ત્યાં=બે પ્રકારની દ્રવ્યાજ્ઞામાં, ગ્રંથિમાં રહેલા અભવ્યાદિઓને અપ્રધાનદ્રવ્યાજ્ઞા છે. ઈતરને અપુનબંધકને, યોગ્યપણું હોવાને કારણે ભાવાજ્ઞાના કારણપણાથી દ્રવ્યાજ્ઞા છે. રિપ૬il”
અહીં=આજ્ઞાના વિષયમાં, દ્રવ્ય શબ્દના બે અર્થો છે. પ્રધાન ભાવના કારણ એવા ભાવ અંશ વિકલ=મોક્ષનું સાક્ષાત્ કારણ બને એવા પ્રધાન ભાવના કારણ એવા ભાવ=પરિણામ, અંશથી વિકલ કેવલ અપ્રાધાન્ય છે અને સંગ્રહાયના અને વ્યવહારનયતા, વિશેષથીeભેદથી, એકભવિક, બદ્ધાયુષ્ક, અભિમુખતામગોત્રરૂપ વિચિત્ર તે તે પર્યાયને સમુચિત ભાવરૂપ=જે જે કાર્ય વિરક્ષિત હોય તે તે કાર્યરૂપ પર્યાયને અનુકૂળ એવા સમુચિત ભાવરૂપ, યોગ્યત્વ છે. ત્યાં બે પ્રકારના દ્રવ્ય શબ્દના અર્થમાં, પ્રથમ અર્થથી=અપ્રધાનરૂપ દ્રવ્ય શબ્દના અર્થથી દ્રવ્ય ક્રિયાભ્યાસપરાયણ એવા અભવ્ય અને સકૃબંધકાદિને દ્રવ્યઆજ્ઞા છે. અને બીજા અર્થથી=યોગ્યત્વના અર્થમાં વપરાયેલ