________________
૨૬૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ મરીચિનું વચન ઉસૂત્ર ન થાય. “તિ' શબ્દ “થિી કરાયેલા કથનની સમાપ્તિ માટે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તે અસત્ છે ‘થિી કોઈકે કહ્યું કે અત્યદર્શનમાં અકરણનિયમ નથી તે અસત્ છે; કેમ કે તીર્થાતરીયોનું પણ સદ્ભૂત અકરણનિયમના વર્ણનનું શુભભાવવિશેષથી સાપેક્ષપણું હોવાને કારણે માર્થાનુસારીપણાથી તેઓમાં સામાન્ય ધર્મની સિદ્ધિ છે. અને તેઓનું અત્યદર્શનવાળાઓનું તેનું શુભભાવવિશેષનું સાપેક્ષપણું “આ કારણથી શુભભાવ વિશેષને કારણે અકરણનિયમ સ્વશાસ્ત્રમાં અન્ય વડે પણ વર્ણન કરાયું છે. એ રીતે તીર્થાતરીયો વડે કહેવાયું છે એ રીતે, આ અકરણનિયમ, યુક્ત નથી એમ નહિ.” એ પ્રકારના ઉપદેશપદના વચનથી જ પ્રસિદ્ધ છે.
અને તેવા પ્રકારના જ્ઞાનાવરણીય અને મોહનીયતા ક્ષયોપશમથી જતિતપણારૂપે સ્વયં જ કહેવાયેલો ભાવચારિત્રની પ્રાપ્તિના કારણભૂત એવા જ્ઞાનાવરણીય અને મોહનીયતા ક્ષયોપશમથી જનિતપણારૂપે અવ્યો વડે સ્વયં જ કહેવાયેલો, તેઓનો=અત્યદર્શનવાળાઓનો, આવા પ્રકારનો શુભાધ્યવસાયઃસ્વદર્શનના બોધાતુસાર સ્થૂલથી પાપના અકરણના પરિણામરૂપ શુભાધ્યવસાય, નિરનુબંધ શુભ પ્રકૃતિનું હેતુપણું હોવાથી="અસાર એવા પુણ્યબંધનું હેતુપણું હોવાથી, અનર્થનો હેતુ જ છે.” એ પ્રમાણે પર વડે કહેવું યુક્ત નથી=અવ્યદર્શનવાળા ભાવજેત નથી એ પ્રમાણે સ્વીકારનારા એવા પર વડે કહેવું યુક્ત નથી; કેમ કે તિરુપધિ એવા ભવબીજના ત્યાગની ઈચ્છા વિષયક માર્ગાનુસારી શુભાધ્યવસાયનું શુભાનુબંધિપુણ્યના નિમિત્તપણારૂપે ઉક્તપણું છે. યોગબિંદુ ગ્રંથની અંદર અપુનબંધક અધિકારમાં તે પૂર્વમાં કહ્યું કે માર્થાનુસારી શુભાળ્યવસાય શુભાનુબંધિપુણ્યનું નિમિત્ત છે તે, કહેવાયું છે. ક્રોધાદિ અબાધિત, શાંત, ઉદાત્ત, મહાશય, શુભાનુબંધિ પુણ્યને કારણે વિશિષ્ટમતિથી સંગત એવો આકઅપુનબંધક જીવ, આથી=વિશિષ્ટમતિ સંગતપણું હોવાથી, જે પ્રમાણે સુંદર એવા કાંતાદિ ગત ગેયાદિને ભોગી વિચારે છે. તે પ્રકારે ભવબીજાદિ વિષયક ઊહ કરે છે.”
આથી જ અપુતબંધકાદિ જીવોના માર્ગાનુસારી શુભાષ્યવસાયનું શુભાનુબંધી પુણ્યનું નિમિતપણું છે આથી જ, પરના અકરણનિયમના વર્ણનનો હેતુ શુભભાવવિશેષ વજની જેમ અભેદ્ય પ્રશસ્ત પરિણામનો ભેદ છે એ પ્રમાણે ઉપદેશપદ વૃત્તિમાં કહેવાયું છે. આ જ આનો પરના અકરણનિયમનો, વિશેષ છે. જે વિશેષ દેશનાના પ્રતિસંધાન વગર પણ-સર્વજ્ઞતા વચનરૂપ સ્યાદ્વાદની જે વિશેષ દેશના છે તેના પ્રતિસંધાન વગર પણ, તેના વિષયમાં પર્યવસાયીપણું છે=ભગવાને બતાવેલા મુનિતા પાપ અકરણના વિષયમાં પર્યવસાયીપણું છે, આથી જ અત્યદર્શનમાં સ્વીકારાયેલા અકરણનિયમનો એ જ વિશેષ છે કે ભગવાનની દેશનાના પ્રતિસંધાન વગર પણ ભગવાને કહેલા પાપના પ્રકરણમાં જ પર્યવસાયીપણું છે આથી જ, માર્ગાનુસારી એવા પરદર્શનવાળાઓને જૈન અભિમત પ્રકારથી જીવાદિનો અનન્યુપગમ હોવાથી નાસ્તિકપણું નથી; કેમ કે વિપ્રતિપત્તિ અંશમાં પક્ષપાતનો પરિત્યાગ હોતે છતે=ભગવાનના શાસનથી અત્યદર્શનનો જે વિપરીત સ્વીકારરૂપ અંશ છે તેમાં માર્ગાનુસારી જીવોને અનિવર્તિનીય પક્ષપાતનો પરિત્યાગ હોતે છતે વસ્તુતઃ તેના સ્વીકારમાં પર્યવસાન છે. અને આથી જ અત્યદર્શનવાળા પણ માર્ગાનુસારી જીવોને વિપ્રતિપત્તિ અંશમાં કદાગ્રહનો પરિત્યાગ છે