________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ यद्=यस्मात् कारणाद् द्वादशाङ्गं रत्नाकरोपमया शुभाशुभसर्वप्रवादमूलं, तस्मात्कारणात्स्वरूपतः फलतश्च यावत्सुन्दरमात्मनिष्ठाकरणनियमादिवाच्यवाचकं वाक्यादिकं तत्तस्मिन् द्वादशाङ्गे, एवकारो गम्यः, द्वादशाङ्ग एव समवतारणीयं तत्र वर्त्तत एवेत्यर्थः, द्वादशाङ्गस्य सर्वोत्कृष्टश्रुतत्वेन तद्व्यापकभूतस्य सर्वसुन्दरात्मकत्वस्यावश्यंभावात् परं सम्यग्दृशां यावत्सुन्दरं तावत्सर्वमपि द्वादशाङ्गमूलकमुदितं भवति, फलतोऽपि शुभत्वात्, तदाराधनविधिपरिज्ञानाच्च तच्च सानुबन्धपुण्यप्रकृतिहेतु:, मिथ्यादृशां तु स्वरूपतः क्वचिदंशे शुभत्वेऽपि फलतोऽशुभत्वमेव इति विरुद्धस्वरूपपरिणतयोरुभयोः सम्यग्मिथ्यादृशोरकरणनियमयोरभेदेन भणनमुदितस्याकरणनियमस्यावज्ञया जिनावज्ञा स्यात्, सा चानन्तसंसारहेतुरिति भणितम् । यथा मोक्षाङ्गं स्वरूपतः शुभमपि मनुष्यत्वं संयतजनस्य फलतोऽपि शुभमेव, मोक्षप्राप्तिपर्यन्तं सुगतिहेतुत्वात्, तदेव मनुष्यत्वं व्याधादेः फलतोऽशुभमेव, जीवघाताद्यसंयमहेतुत्वेन दुर्गतिहेतुत्वात् । एवं सत्यपि भेदे द्वयोरपि मनुष्यत्वयोस्तुल्यतया भनं संयतजनमनुष्यत्वस्यावज्ञया जिनावज्ञैव, जिनेनैव भेदेनाभिधानात् दृश्यते च लोकेऽपि लक्षणोपेततदनुपेतयोर्मण्योस्तुल्यतया भणने लक्षणोपेतमणेरवज्ञया तत्परीक्षकस्यावज्ञैवेति ।
૨૦૬
ટીકાર્ય :
अथैवमन्यदर्शने , તત્વરીક્ષસ્યાવશૈવેતિ । ‘ગથ’થી પૂર્વપક્ષી કહે છે – આ રીતે=પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અત્યદર્શનમાં પણ સામાન્ય ધર્મ છે એ રીતે, અન્યદર્શનમાં કોઈક સ્થાનમાં સત્યપણું છે, કોઈક સ્થાનમાં અસત્યપણું છે. અર્થાત્ જે સ્થાનમાં ધર્મપણું છે તે સ્થાનમાં સત્યપણું છે, અને જે સ્થાનમાં ધર્મપણું નથી ત્યાં ધર્મપણું સ્વીકારે છે માટે અસત્યપણું છે. તેથી મિશ્રપણું થાય પરંતુ એકાંત મિથ્યાત્વપણું ન થાય. અને એ પ્રમાણે=અન્યદર્શનમાં એકાંત મિથ્યાત્વ નથી એ પ્રમાણે, ઇચ્છાતું નથી; કેમ કે એકાંત મિથ્યારૂપ જ તેને=અન્યદર્શનના ધર્મને, સ્વીકારેલ છે.
દશવૈકાલિક નિર્યુક્તિમાં તે=અન્યદર્શનના ધર્મને એકાંત મિથ્યાત્વરૂપ કહ્યું તે, કહેવાયું છે
-
“સમ્યગ્દષ્ટિ જ શ્રુતમાં અનુપયુક્ત અહેતુક જે બોલે છે તે મૃષા છે=મૃષાવચન છે, મિથ્યાદૃષ્ટિ પણ તે પ્રમાણે જ=ઉપયુક્તાનુપયુક્ત જે કાંઈ બોલે છે તે સર્વ તે પ્રમાણે જ છે અર્થાત્ મૃખા જ છે.”
આની વૃત્તિ=દશવૈકાલિકનિયુક્તિની વૃત્તિ ‘યથા'થી બતાવે છે
“સમ્યગ્દષ્ટિ શ્રુતમાં=આગમમાં, પ્રમાદથી અનુપયુક્ત જે કંઈ અહેતુક અને યુક્તિવિકલ જે બોલે છે તે મૃષા જ છે, એમ અન્વય છે.
-
સમ્યગ્દષ્ટિ આગમમાં અનુપયુક્ત યુક્તિ વિકલ શું બોલે છે ? તે બતાવે છે –
તંતુઓથી પટ જ થાય છે વિગેરે યુક્તિવિકલ બોલે છે તે મૃષા છે; કેમ કે તેનાથી જ=તંતુઓથી જ, વિજ્ઞાનાદિનો પણ ભાવ છે. એ રીતે મિથ્યાદૃષ્ટિ પણ તેવો જ છે=ઉપયુક્ત કે અનુપયુક્ત જે બોલે છે તે મૃષા જ બોલે છે; કેમ કે