Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
धर्मपरीक्षा भाग - १ | गाथा - 30
तथा
जे जत्थ जया जइआ बहुस्सुआ चरणकरणउज्जुत्ता । जं ते समायरंती आलंबण तिव्वसद्धाणं ॥
3४८
जयत्ति दुःषमादौ, जइअत्ति दुर्भिक्षादाविति । तथाप्रवृत्ताश्च ते वन्दनाराधनाजन्यं हितमासादयन्ति, तद्विराधनाजन्यप्रत्यपायेभ्यश्च मोचिता भवन्तीति । अयं चोपदेशोऽसमञ्जसतया स्वयं वन्दनां विदधानास्तथाऽनवाप्तापुनर्बन्धकाद्यवस्थेभ्यस्तथाविधजिज्ञासादितल्लिङ्गविकलेभ्यो जनेभ्यस्तां प्रयच्छतः सूरीन् वीक्ष्याचार्येण विहितः, एवं हि तत्प्रवृत्तौ तेषामन्येषां चानर्थोऽसमञ्जसक्रियाजन्या च शासनाप्रभ्राजना मा भूदित्यभिप्रायेणेति गाथार्थः ।। ४९ । । ' इति ।
अत एव च कालानुभावाज्जैनप्रवचनेऽप्यल्पस्यैव जनस्याराधकस्य दर्शनात् जिनाज्ञारुचिशुद्धेष्वेव भक्तिबहुमानादि कार्यमिति पूर्वाचार्या वदन्ति । उक्तं चोपदेशपदे (८३४) -
" एवं पाएण जणा कालाणुभावा इहंपि सव्वेवि ।
णो सुंदरत्ति तम्हा आणासुद्धेसु पडिबंधो ।। " त्ति ।
एतद्वृत्तिर्यथा – “ एवं = अनन्तरोक्तोदाहरणवत्, प्रायेण=बाहुल्येन, जना=लोकाः, कालानुभावाद् = वर्त्तमानकालसामर्थ्याद्, इहापि=जैनमतेऽपि, सर्वेऽपि = साधवः श्रावकाश्च, नो = नैव, सुन्दराः =शास्त्रोक्ताचारसारा, वर्त्तन्ते, किन्त्वना-भोगादिदोषाच्छास्त्रप्रतिकूलप्रवृत्तयः, इति = पूर्ववत्, तस्मात्कारणादाज्ञाशुद्धेषु = सम्यगधीतजिनागमाचारवशाच्छुद्धि-मागतेषु साधुषु श्रावकेषु च प्रतिबन्धो = बहुमानः कर्त्तव्य" इति ।।३०।।
ટીકાર્ય --
भावश्चित्तपरिणामो कर्तव्य इति ।। ' भावोत्ति' प्रती छे देखोनो लावयित्तनो परिणाम અશુદ્ધ છે=અપુનબઁધકાદિ અવસ્થાથી ઉત્તીર્ણપણું હોવાને કારણે લેશથી પણ નિશ્ચયનો અસ્પર્શી છે=નિશ્ચય નયને અભિમત એવા મોક્ષને અનુકૂલ ભાવોનો અસ્પર્શી છે, તેઓ વ્યવહારમાં રહેલા પણ=પોતાને અભિમત ઐહિક પ્રયોજન માટે વ્યવહારને આશ્રિત પણ, આવા પ્રકારના છે=સર્વવિરાધક જ છે. નિશ્ચય પરાર્મુખ એવો વ્યવહાર ઉત્માર્ગ જ છે. એથી ક્લિષ્ટ કર્મવાળા એવા તેઓને તે=ઉન્માર્ગરૂપ વ્યવહારની આચરણા, ત્રાણ માટે નથી=સંસારસમુદ્રમાં ડૂબતાને રક્ષણ કરવાનું કારણ નથી, એથી તેઓ સર્વવિરાધક જ છે, એમ અન્વય છે. વળી, જે વ્યવહાર પ્રવચનમાં બલવાન કહેવાયો છે, તે નિશ્ચયપ્રાપક વ્યવહાર કહેવાયો છે. પરંતુ તેનો અપ્રાપક નહીં=નિશ્ચય નયને અભિમત એવા પરિણામનો અપ્રાપક એવો વ્યવહાર નહીં. આથી જ=નિશ્ચય પ્રાપક વ્યવહાર જ બલવાન છે અન્ય નહિ આથી જ, “અવિધિથી પણ અભ્યાસ કરવો જોઈએ; કેમ કે દુઃષમા આરામાં વિધિનું દુર્લભપણું છે. અને તેના જ=વિધિના જ, આશ્રયણમાં માર્ગના ઉચ્છેદનો પ્રસંગ છે.” ઇત્યાદિ

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402