________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪
૨૯૧
ઉપસંગ્રહ કરાય છે અને ભેદવિવાથી જ એક જ દ્વાદશાંગી મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિની જુદી છે એ પ્રકારની ભેદવિવલાથી જ, મિથ્યાષ્ટિઓનું દ્વાદશાંગ અતિ અલ્પ સંયોપશમાત્મક સર્વાશયોપશમશુદ્ધ સમ્યગ્દષ્ટિના દ્વાદશાંગ રત્નાકરની અપેક્ષાએ બિંદુતુલ્ય વ્યવસ્થાપન કરાય છે. તો “સર્વ પણ શાક્યાદિ પ્રવાદો જેનાગમ સમુદ્ર સંબંધી બિંદુઓ છે એ કથત ભ્રાન્તિ છે.” એ પ્રમાણે કઈ આ વચનની તારી યુક્તિ છે? અર્થાત્ અસંબદ્ધ વચનરૂપ છે; કેમ કે મિથ્થારૂપ અવિશિષ્ટ એવા જ્ઞાનવાક્યમાં મિથ્યાષ્ટિમાં વર્તતા દ્વાદશાંગના ક્ષયોપશમરૂપ જ્ઞાન અને મિથ્યાષ્ટિના શાક્યાદિ પ્રવાદોરૂપ વાક્યો બંને અવિશિષ્ટ મિથ્થારૂપમાં, એક સ્થાનમાં-મિથ્યાદષ્ટિના જ્ઞાનમાં, જૈનાગમ સંબંઘીપણું અને અપત્રમિથ્યાદષ્ટિતા શાક્યાદિ પ્રવાદોરૂપ વાક્યોમાં, જૈતાગમ સંબંધીપણું નથી. એ પ્રકારના આમાં=પૂર્વપક્ષીના સ્વીકારમાં, પ્રમાણનો અભાવ છે. ઊલટું, ઉત્સર્ગથી વાક્ય પ્રમાણ નથી કે અપ્રમાણ નથી, પરંતુ અર્થની અપેક્ષાએ ત્યાં=વાક્યમાં, પ્રામાણ્ય કે અપ્રમાણ્ય રહે છે. એ પ્રમાણે કલ્પભાષ્ય પ્રસિદ્ધ અર્થાનુસારથી ઉદાસીન એવા વાક્યરૂપ પરમવાદમાં તત્સંબંધીપણું
જેતાગમસંબંધીપણું, અતિ અસુંદર નથી. અને સાક્ષાત્ પ્રતિપક્ષભૂત=સર્વજ્ઞના વચનના પ્રતિપક્ષભૂત, મિથ્યાજ્ઞાનરૂપ પ્રવાદોમાં તે અત્યંત-અસુંદર છે=જિતાગમ સંબંધીપણું અત્યંત અસુંદર છે, એ હેતુથી પૂર્વપક્ષીની “આ કઈ વચનયુક્તિ છે ?” એમ પૂર્વ સાથે સંબંધ છે. વળી, પૂર્વપક્ષીનું તે વચન અસંગત છે, તેને દઢ કરવા માટે કહે છે –
અને ભાવભેદ હોતે છતે સમ્યગ્દષ્ટિપણું અને મિથ્યાદષ્ટિપણારૂપ ભાવભેદ હોતે છતે, વાક્યરચનામાં વિશેષ નથી; કેમ કે સમ્યગ્દષ્ટિ પરિગૃહીત મિથ્યાશ્રુત પણ સમ્યફશ્રત છે અને મિથ્યાષ્ટિ પરિગૃહીત સમ્યફશ્રત પણ મિથ્યાશ્રુત છે, એ પ્રમાણે સિદ્ધાંતનું વ્યવસ્થિતપણું છે.
વળી, શાક્યાદિ પ્રવાદોમાં જેતાગમઉગતત્વસ્વરૂપ તત્સંબંધિપણાતા સ્વીકારવું તદેકાનુપૂર્વી રચનારૂપ સંબંધનો અભાવ હોવાને કારણે=જેતાગમની જે પ્રકારની રચનાની પદ્ધતિ છે તે પ્રકારની રચનારૂપ સંબંધનો અભાવ હોવાને કારણે, ખંડન અપાંડિત્ય વિજૈભિત જ છે; કેમ કે આવા પ્રકારના સંબંધથી=ભગવાનના આગમની સાથે એક આનુપૂર્વારૂપ સંબંધ નહીં હોવા છતાં અર્થની દૃષ્ટિએ એકરૂપ સંબંધ છે એવા પ્રકારના સંબંધથી, સાધુઓને તેમના વચનથી શાક્યાદિ પ્રવાદોના વચનના સ્વીકારથી, અસંતપણાની આપત્તિ નથી; કેમ કે શુદ્ધાશુદ્ધ વિવેકથી જ શાક્યાદિ પ્રવાદોમાં જે વચન જિનવચનાનુસાર શુદ્ધ છે અને જે વચન જિતવચનાનુસાર અશુદ્ધ છે તેના વિભાગથી જ, સાધુ વડે તે વચનોનો સ્વીકાર છે=શાક્યાદિ પ્રવાદોનાં શુદ્ધ વચનોનો સ્વીકાર છે. વળી, શાક્યાદિ પ્રવાદો જૈનાગમ સંબંધી છે. તે બતાવવા માટે અન્ય યુક્તિ બતાવે છે –
અને “શાક્યાદિ પ્રવાદો જેતાગમ સમુદ્ર સંબંધી બિંદુઓ છે" એ પ્રવાહપતિત જ વચન છે=જૈન સંપ્રદાયમાં આવેલા પ્રવાહમાં પતિત વચન જ છે. પ્રમાણભૂત વચન નથી, એમ ન કહેવું; કેમ કે