________________
૨૬૫
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ नुसारिणामेव, यदृच्छाप्रणयनप्रवृत्तानामर्वाचीनानां च प्रवाहपतितत्वेन घुणाक्षरन्यायेनैवेति जिनवचनविषयकपरोपनिबन्धेऽप्यस्ति विशेषः । तदिदमुक्तं धर्मबिन्दुवृत्तौ (१-श्लोक ३) 'यच्च यदृच्छाप्रणयनप्रवृत्तेषु तीर्थान्तरीयेषु रागादिमत्स्वपि घुणाक्षरोत्किरणव्यवहारेण क्वचित्किंचिदविरुद्धमपि वचनमुपलभ्यते, मार्गानुसारिबुद्धौ वा प्राणिनि क्वचित्तदपि जिनप्रणीतमेव, तन्मूलत्वात्तस्येति' । एतेन घुणाक्षरन्यायेन जैनाभिमतवस्तुवर्णनानुकारि वर्णनमन्यतीर्थिकेषु भवत्यपीति प्रवचने प्रतीतमेवेति तेषामकरणनियमवचनमाकृतिमात्रमेवेति अपास्तं, मार्गानुसारिदृष्ट्या तद्वर्णनस्य घुणाक्षरविलक्षणत्वात्, औघिकयोगदृष्ट्या सर्वविशेषावगाहिसम्यक्त्वाभावेऽपि सामान्यधर्मप्रदर्शनाविरोधात, सामान्यधर्मसत्ता च तेषु 'बौद्धादिसामान्यधार्मिकजनस्यापी तिवदत उपदेशपदवृत्तिकर्तुरेव वचनाद व्यक्तं प्रतीयते । एवं सति 'मनागिहापि धर्मोऽस्तीति मरीचिवचनस्योत्सूत्रत्वं न स्यादिति त्वसमीक्षिताभिधानं, स्वतंत्रप्रमाणप्रतिपत्त्यनुबन्धिविषयतयाऽन्यदर्शने मनाग् धर्मस्याप्यभावेन तद्वचनस्योत्सूत्रत्वात्, तद्वृत्तिसामान्यधर्मेऽपि भगवद्वचनस्यैव स्वतन्त्रप्रमाणत्वात्, अथवा कपिलस्य बालत्वादन्यलिंगमेवान्यदर्शनत्वेन तेन प्रतीतं, तत्र च स्वनिरूपितकारणताविशेषेण न कोऽपि धर्मोऽस्तीति भावाऽसत्यत्वात् तद्वचनस्योत्सूत्रत्वाव्याघात इति यथातन्त्रं विभावनीयम् । ટીકાર્ય :
સત્ર ક્વિાહ... વિમવનીયમ્ અહીં પૂર્વમાં કહ્યું કે અત્યદર્શનમાં પણ જે અકરણનિયમાદિનાં વાક્યો છે તેમાં અવજ્ઞા કરવાથી ભગવાનની અવજ્ઞાનો પ્રસંગ છે એમાં, કોઈક કહે છે – જેનોના અકરણના નિયમના પરિહારની શંકાના નિરાસ માટે જ=જેનોને પાપનો અકરણનિયમ નથી એ પ્રકારની શંકાના નિરાસ માટે જ, તીર્થાતરીયો વડે વણિતપણું તીર્થાતરીયોએ અકરણનિયમનું વર્ણન કર્યું છે એ પ્રમાણેનું કથન, ઉપવણિત છે જેનશાસ્ત્રોમાં કથન છે, પરંતુ અન્યતીર્થિકોમાં અકરણનિયમ છે અચદર્શનના આચાર પાળનારા સંન્યાસીઓમાં પાપના અસેવનરૂપ અકરણનિયમ છે, એ પ્રમાણે ભણિત નથી=જૈનશાસ્ત્રોમાં કહેવાયું નથી. કેમ અન્યદર્શનમાં અકરણનિયમ નથી ? એથી કહે છે –
અને વર્ણન પાપના અકરણનિયમનું વર્ણન, વર્ણનીય વસ્તુવિષયક યથાર્થજ્ઞાન સાપેક્ષ જ છે પાપના અકરણનિયમના વચનથી વર્ણનીય એવું પાપના પરિહારરૂપ વસ્તુ, તેના વિષયક યથાર્થજ્ઞાન સાપેક્ષ જ છે. અને અન્યથાઅકરણનિયમનું વર્ણન વર્ણનીય વસ્તુ વિષયક યથાર્થજ્ઞાન સાપેક્ષ ન સ્વીકારવામાં આવે તો, તેવા પ્રકારનું વર્ણનઃશબ્દમાત્રથી અત્યદર્શનમાં કરાયેલું વર્ણન, સમ્યમ્ જ થાય. અને તે રીતે=વર્ણનીય અર્થ નિરપેક્ષ શબ્દમાત્રથી અકરણનિયમનું વર્ણન અચદર્શનમાં સમ્યમ્ છે તેમ સ્વીકારવામાં આવે તે રીતે, તે દર્શનમાં પણ=જૈનદર્શનથી અન્યદર્શનમાં પણ, ધર્મના સદ્ભાવનો પ્રસંગ છે. અને એ રીતે =અકરણનિયમના વર્ણનમાત્રથી અત્યદર્શનમાં ધર્મનો સ્વીકાર કર્યો એ રીતે, કપિલની આગળ “થોડો અહીં પણ ધર્મ છે, એ પ્રકારના પરિવ્રાજક દર્શનને આશ્રયીને