________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૬
૧૭૫
ટીકા :__यः पुनराह (सर्वज्ञशतक-६८) - 'परसमयानभिमतस्वसमयाभिमतक्रियैव असद्ग्रहविनाशद्वारा मार्गानुसारिताहेतुः' इति तदसत्, उभयाभिमताकरणनियमादिनैव पतञ्जल्यादीनां मार्गानुसारिताऽभिधानात्, व्युत्पन्नस्य मार्गानुसारितायां तत्त्वजिज्ञासामूलविचारस्यैव हेतुत्वात्, अव्युत्पन्नस्य तस्यां गुरुपारतन्त्र्याधानद्वारा स्वसमयाभिमतक्रियाया हेतुत्वे परसमयानभिमतत्वप्रवेशे प्रमाणाभावाच्च ।
भवाभिनन्दिदोषप्रतिपक्षा गुणा एव हि नियता मार्गानुसारिताहेतवः, क्रिया तु क्वचिदुभयाभिमता, क्वचिच्च स्वसमयाभिमतेत्यनियता हेतुः, परकीयसंमतेर्निजमार्गदाळहेतुत्वं चाऽव्युत्पन्नमभिनिविष्टं वा प्रति, न तु व्युत्पन्नमनभिनिविष्टं च प्रतीति । 'यत्तु निश्चयतः परसमयबाह्यानामेव संगमनयसाराम्बडप्रमुखानां मार्गानुसारित्वं स्यात्, नान्येषाम्' इति केषाञ्चिन्मतं (सर्वज्ञशतक० श्लो. ६९), तत्तेषामेव प्रतिकूलं, सद्ग्रहप्रवृत्तिजनितनैश्चयिकपरसमयबाह्यतया पतञ्जल्यादीनामप्यम्बडादीनामिव मार्गानुसारित्वाप्रतिघातात् । इयानेव हि विशेषो यदेकेषामपुनर्बन्धकत्वेन तथात्वं, अपरेषां तु श्राद्धत्वादिनेति ।।१६।। ટીકાર્ય :
વઃ પુનરTE.... શ્રાદ્ધવાવિનંતિ જે વળી કોઈક કહે છે પર દર્શનને અનભિમત અને જૈનદર્શનને અભિમત એવી ક્રિયા જ અસદ્ગહના વિનાશ દ્વારા માર્ગાનુસારિતાનો હેતુ છે.’ ‘તિ' શબ્દ પરના કથનની સમાપ્તિ માટે છે. તે=પરનું તે કથન, અસત્ છે; કેમ કે ઉભય અભિમત એવા અકરણનિયમાદિથી જ પતંજલિ આદિ ઋષિઓને માર્ગાનુસારીપણાનું અભિયાન છે.
પૂર્વે કહ્યું તે ઉભયાભિમત અકરણનિયમાદિથી જ પતંજલિ આદિ ઋષિઓને માર્ગાનુસારીપણાની પ્રાપ્તિ છે. હવે પૂર્વપક્ષીએ કહેલ કે પરસમય અનભિમત સ્વસમય અભિમત ક્રિયાથી જ માર્ગાનુસારીપણાની પ્રાપ્તિ થાય છે. ત્યાં અનભિમત વિશેષણ નિરર્થક છે તે બતાવીને ઉભયાભિમત અકરણનિયમથી માર્ગાનુસારી ભાવ થઈ શકે છે. તે બતાવવા અર્થે હેતુ કહે છે –
વ્યુત્પન્નને માર્ગાતુસારિતામાં તત્ત્વજિજ્ઞાસામૂલવિચારનું જ હેતુપણું હોવાથી અને અવ્યુત્પન્ન તેમાં–માર્ગાનુસારિતામાં, ગુરુ પાતંત્ર્ય આધાન દ્વારા સ્વસમયઅભિમતક્રિયાના હેતુપણામાં પરસમય અનભિમતત્વના પ્રવેશમાં પ્રમાણનો અભાવ છે. આ રીતે અત્યદર્શનવાળાને પણ માર્ગાનુસારી ભાવ સંભવે છે તેમ સ્થાપન કર્યું.
હવે જીવોને માર્ગાનુસારી ભાવ પારમાર્થિક કઈ રીતે થઈ શકે છે ? અને તેમાં ક્રિયા કઈ રીતે હેતુ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
ભવાભિનંદીદોષના પ્રતિપક્ષ ગુણો જ નિયત માર્ગાનુસારિતામાં હેતુઓ છે=જેટલા અંશથી ભવાભિનંદીદોષો ક્ષીણ થાય છે તેટલા તેટલા અંશથી માર્ગાતુસારિતા પ્રગટ થાય છે. વળી, ક્રિયામાગતુસારિતાની