________________
૨૩૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૦ वीसुं ण सव्वह च्चिय सिकतातेल्लं व साहणाभावो । देसोवगारिया जा सा समवायंमि संपुण्णा ।। (विशे० भा० श्लोक-११६३-६४)
अग्रिमगाथार्थो यथा - न च विष्वक् पृथक्, सर्वथैव सिकताकणानां तैल इव साध्ये ज्ञानक्रिययोर्मोक्षं प्रति साधनत्वाभावः, किन्तु या च यावती च तयोर्मोक्षं प्रति देशोपकारिता प्रत्येकावस्थायामप्यस्ति सा च समुदाये संपूर्णा भवत्येतावान् विशेषः, अतः संयोग एव ज्ञानक्रिययोः कार्यसिद्धिरिति । तच्च मुख्यमाराधकत्वमसंयतभव्यद्रव्यदेवानामेकान्तेन भावशून्यया क्रियया न सम्भवतीति । यदि च देशाराधकत्वमभ्युदयापेक्षया व्याख्येयं तदा सर्वाराधकत्वमप्यभ्युदयापेक्षयैव पर्यवस्येदिति न काचित्परस्यप्रयोजनसिद्धिः, प्रत्युत प्रत्येकपक्षविशेषसङ्घटनानुपपत्तिः । किञ्च, 'शीलवानश्रुतवान् देशाराधकः इत्यत्र योग्यताबलादपि मार्गानुसारिबालतपस्व्येव गृहीतुं युज्यते नान्यः, तद्गतभावशून्यक्रियायाः समुदायादेशत्वादपुनर्बन्धकादिक्रियायामेव मोक्षसमुचितशक्तिसमर्थनाद्, अनुपचितशक्तिकोपादानकारणस्यैव देशत्वेन शास्त्रे व्यवहाराद्, अत एव मृद्रव्यमेव घटदेशो न तु तन्त्वादिर्दण्डादिर्वा, मोक्षोपादानत्वं च क्रियायां योगरूपायामुपयोगरूपायां वेत्यन्यदेतत् ।।२०।। ટીકાર્ય :
તત્ સપ્રાયવાdali . વેચચત ‘ત મિત્ત' પ્રતીક છે. તે=સંપ્રદાયબાહ્ય વડે કહેવાયેલો મત, મિથ્યા છે. જે કારણથી અહીં=પ્રકૃત ચતુર્ભગી પ્રતિપાદક ભગવતીસૂત્રમાં, મુખ્ય મોક્ષાનુકૂલ આરાધકપણે પ્રકૃતિ છે; કેમ કે જ્ઞાન-ક્રિયા અચતર મોક્ષના કારણવાદી એવા અન્યતીર્થિકોના મતનિરાસ અર્થે તેના સમુચ્ચયવાદના વિશદીકરણ માટે જ્ઞાન-ક્રિયાનો સમુચ્ચય મોક્ષનું કારણ છે એ પ્રમાણે સ્વીકારનાર જે સ્યાદ્વાદ તેનો વિશદ બોધ કરાવવા માટે, આ સૂત્રની પ્રવૃત્તિ છે=ભગવતીસૂત્રના આરાધક-વિરાધક પ્રતિપાદક સૂત્રની પ્રવૃત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનક્રિયાનો સમુચ્ચયવાદ બતાવવાનું શું પ્રયોજન છે ? તેથી અન્ય હેતુ કહે છે – પ્રત્યેક એવા જ્ઞાન-ક્રિયાના સ્વલ્પ સામર્થનું અને સમુચિત એવા તે બેતા=જ્ઞાન-ક્રિયાના, સંપૂર્ણ સામર્થના પ્રદર્શન માટે દેશારાધકાદિ ચતુર્ભગીના ઉપચાસનું સાર્થકપણું છે.
અહીં પ્રશ્ન થાય કે જ્ઞાન-ક્રિયાનો સમુદાય મોક્ષનું કારણ હોવા છતાં તેમનું પ્રત્યેક મોક્ષનું કારણ નથી તેમ સ્વીકારવાને બદલે મોક્ષ પ્રત્યે જ્ઞાન-ક્રિયામાંથી પ્રત્યેક સ્વલ્પ સામર્થ્યવાનું છે. તેમ કેમ કહ્યું? તેમાં હેતુ કહે છે –
અને પ્રત્યેકના સ્વલ્પ સામર્થના અભાવમાં જ્ઞાન-ક્રિયામાંથી પ્રત્યેકના સ્વલ્પ સાર્મથ્યના અભાવમાં, રેતીના સમુદાયથી તેલની જેમ તેના સમુદાયથી પણ જ્ઞાન-ક્રિયાના સમુદાયથી પણ, મોક્ષની અનુપપત્તિ