________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨
૨૪3
ટીકાર્ચ -
તથતિ રોષાક્તરસમુખ્ય .... ત્રિદ્દેિતન્. ‘તત્ત' પ્રતીક છે. તથા એ દોષાતરના સમુચ્ચયમાં છે. એકાંત દ્રવ્યક્રિયાથી આરાધકપણાના સ્વીકારમાં અભિનિવેશાદિ વડે ત્યક્ત રત્નત્રયવાળા એવા નિર્તવાદિને સર્વવિરાધકત્વના કાળમાં પણ દેશારાધક ભાવ અવસ્થિત થાય; કેમ કે યથાપ્રતિજ્ઞાત દ્રવ્યક્રિયાનું અપરિત્યક્તપણું છે. ઈષ્ટાપત્તિમાં=તિકૂવોને દેશારાધક સ્વીકારવારૂપ ઈષ્ટાપત્તિમાં, શું દોષ છે ? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – વ્યવહારનો વિરોધ જ છે. હિ જે કારણથી, સર્વવિરાધક દેશઆરાધક છે એ પ્રમાણે કોઈ પણ વ્યવહાર કરતું નથી. ‘પથ'થી પૂર્વપક્ષી કહે છે કે દ્રવ્યક્રિયાને આશ્રયીને જ આરાધકત્વ-વિરાધકત્વની વ્યવસ્થાનું કરણ હોવાથી સર્વવિરાધકપણું નિહ્નવોને ઇચ્છાતું નથી જ; કેમ કે પ્રતિપન્ન ચારિત્ર વિષયક દ્રવ્યાજ્ઞાના ભંગનો અભાવ હોવાથી દેશારાધકપણું છે, અને ઉસૂત્રભાષણ દ્વારા સખ્યત્ત્વ વિષયક સ્વીકારાયેલી જિનાજ્ઞાના પરિત્યાગથી દેશવિરાધકપણું અવિરુદ્ધ જ છે.
કેમ નિહ્નવોમાં દેશવિરાધકનો અવિરોધ છે ? તેમાં હેતુ કહે છે –
અંશના ભેદથી=ચારિત્રરૂપ અને સમ્યક્વરૂપ અંશના ભેદથી, એકત્ર જગનિદ્ભવરૂપ એક જ વ્યક્તિમાં, સપ્રતિપક્ષ ઉભયધર્મના સમાવેશનો અવિરોધ છે=દેશારાધકત્વ અને દેશવિરાધકત્વરૂપ પ્રતિપક્ષ એવા ઉભયધર્મના સમાવેશનો અવિરોધ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે - તારી વાત બરાબર નથી; કેમ કે આમ હોતે છતે બાથથી પૂર્વપક્ષીએ કહ્યું એ પ્રમાણે નિહ્નવોને ચારિત્રપાલનની અપેક્ષાએ દેશારાધકત્વ અને ઉત્સુત્રભાષણની અપેક્ષાએ દેશવિરાધકત્વ છે એમ હોતે છતે, અસંયત ભવ્યદ્રવ્યદેવ એવા વિદ્વવોને અને અભવ્યાદિઓને ઉપપત્તિને આશ્રયીને=ઉત્કૃષ્ટથી તવમાં ચૈવેયક સુધી ઉપપતિને આશ્રયીને, સામ્યતા અભાવનો પ્રસંગ આવે.
‘નથ’થી પૂર્વપક્ષી કહે છે કે તેઓને=અભવ્યાદિને અને વિદ્વવોને, ઉપપાતનું સામ્ય નથી જ; કેમ કે હિતવોને રૈવેયકમાં પણ દેવદુર્ગતપણાથી ઉપપાત છે અર્થાત્ અભવ્યોને દેવદુર્ગતપણું નથી
જ્યારે નિફ્લેવોને રૈવેયકમાં પણ દેવદુર્ગતપણાથી ઉપપાત છે. અને દેવદુર્ગતપણું કેવલ દેવકિલ્બિષિકપણાદિથી જ નથી; કેમ કે ત્યાં=શૈવેયકમાં, તેઓનોદેવકિલ્બિષિકનો અભાવ છે. પરંતુ સંમોહપણાથી દેવદુર્ગતત્વ છે. તે દેવદુર્ગત નિદ્ભવરૂપ દેવદુર્ગત, ત્યાંથી ચ્યવીને અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરે છે. જે કારણથી આગમ છે – “કંદર્પદેવ, કિલ્બિષિક, આભિયોગિકદેવ, આસુરીદેવ, સંમોહદેવ - તે દેવદુર્ગતિઓ=ગાથાના પૂર્વાર્ધમાં બતાવેલી દેવદુર્ગતિઓ, મરણમાં વિરાધિત જીવોને થાય છે.”
આતુરપ્રત્યાખ્યાનપ્રકીર્ણકમાં વ્યાખ્યાનો આદેશ આ પ્રમાણે છે – “સંમોહ એટલે ઉન્માર્ગ દેશનાદિ દ્વારા મોક્ષમાર્ગથી બીજાને સંમોહિત કરે છે=ભ્રષ્ટ કરે છે, જેઓ તે સંમોહ છે–તેવા સાધુઓ સંમોહવાળા છે. સંયત પણ આવા પ્રકારના દેવપણાથી ઉત્પન્ન થયેલા સંમોહરૂપ જ છે. અને આવી દુર્ગતિઓ મરણમાં અપધ્યાનાદિ વડે વિરાધિત જીવોને થાય છે. ત્યાંથી ચુત થયેલા તેઓ અનંતસંસારમાં પરિભ્રમણ કરે છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો